________________
૧૯૦૭ ]
પાંચમી કેન્ફરન્સ.
(૨)
માનમાયાના કરનારારે–એ રાગ, શુભ ઘમના પન્થ સુધારીરે, કરે સત્ય સુધારા વિચારી, એ ટેક છે સંઘ ચતુર્વિધ ઉન્નતિ અર્થે, જ્ઞાનના ગ્રન્થ વધારી; જીર્ણ પુસ્તક ઉદ્ધાર કરાવી, સજે કેળવણી શિખ સારીરે. કર. ૧ બેડિંગ સ્કૂલ સ્થાપીને ઠેરઠેર, માનવભવ લ્યો લ્હાવે; નક્કી ઉદય ભાઈ તેથી થનારે, ખરી રીતિને દિલમાં ઠરારે, કરે. ૨ : જૈનશાળાઓ પઢા બાળાઓ, બાળક બાહોશ કરવા બાળલગ્નને દેશવટે દે, જોનાલ્યુદયમાં સંચરવારે. કરો૩ કન્યાવિય ને વૃદ્ધવિવાહથી, દેખીતી થાય ખુવારી; કુબુદ્ધિ ત્યાગી સગુણરાગી, પડી ટેવ તે ત્યાગ નારીરે. કરો. ૪. પુથક્ષેત્ર શુભ સપ્ત સુધાર, ધમીને કરે વધારે સાધમી ભાઈને સાહાચ્ય આપ ખુબ, ઝટ ઉદય તેથી થનારરે. કરે૫ લાખો રૂપિયા કેળવણી અર્થે, અર સજજન નરનારી, તન મન ધનને અર્પણ કરીને, ધરે ધર્મ સેવા સુખકારી રે. કરે. ૬ મહાવીર શાસન વિજય રંગમાં, કરેન કિચિત ખામી, ધમિ વિવેક સજજન બધુઓ, કરે ઉદ્યમ અવસર પામીરે. કરે૭ જૈન વેતામ્બર કોન્ફરન્સથી, શીવ્ર ઉન્નતિ હિમાની; બુદ્ધિસાગર શ્રી વીરના ભક્ત, કરે કદીય ન પાછી પાની કરો. ૮
(૩) .
વેગ આશાવરી. વેતામ્બર કેન્ફરન્સ બીરાજી, કીર્તિ દશદિશ ગાજી. વેતામ્બર એ ટેક. ધરણેન્દ્ર પદ્માવતી સેવિત, પાર્શ્વનાથ જયકારી; વિઘ વિદારણ મંગલ કારણ, સહાય કરે સુખકારી. વેતામ્બર૦ ૧ અત્યાનંદ મહોદય કારણ, રચના બેશ બનાઈ; મંગલ વાછ વાગીને, દેતાં વિજય વધાઈ. શ્વેતામ્બર ૨ ધન્ય દીવસ ને ધન્ય ઘડી આ, બંધુ સમ મળીયા, સત્ય સુધારા કરવા માટે, મનના મરથ ફળીયા વેતામ્બર૦ ૩ બે કરોડી મરણ કરી જિન, પ્રથમ મંગલ ઉચ્ચારીએ; ધર્મ ટેક ને એક સમ્પથી, વિયપતાકા વરીએ. ભવેતામ્બર ૪ વિનય વિવેકી સજજન શૂરા, કહેણી રહેણી કરજે, બુદ્ધિસાગર જેન વેતામ્બર, શ્રાવક મંગલ વજે, “વેતામ્બર પડે
' ',
t-
1
-
- -