SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ જૈન કેાન્સ હેરલ્ડ. [ ફેબ્રુઆરી. એક, ચાગ્ય રીતે, તથા વિનય પૂર્વક ઉભા થશે એમ આશા રાખીએ છીએ. અમદાવાદ કાન્સ માટે પહેલાં મતભેદ તથા વિરૂદ્ધતાની જે વાતેા તથા નિશાનીએ જણાતી હતી તે સ કાન્ફરન્સ પહેલાં ગમે તેમ હાય, પર'તુ કેન્ફરન્સ દરમ્યાન તેા એટલી ઉત્તમ રીતે કામ મજાવાયું છે કે ખરા અતરના આનંદ તથા ધન્યવાદ સિવાય બીજું કાંઈ કહી શકાતુ નથી. શેડી વગે પાતાથી બનતી દરેક રીતની તન, મન, ધનની મદદ આપી છે. કેળવાયેલ વગે પણ બની શકતી દરેક રીતની મદદ આપી છે. પ્રમુખ સાહેબ પધાર્યાં ત્યારના આનંદ પણ ઘણાજ હતા. સમૂડખળ શું ચીજ છે તે હજી આપણને ખરાખર સમજાતું નથી, એજ દિલગીરી છે. સ્પષ્ટ રીતે જણાવાયું છે કે આ કાન્ફરન્સ મૂર્તિપૂજક શ્વેતાંબર જૈનોનીજ છે. પ્રતિમાનિષેધક તથા તેના નિક માટે આ કાન્ફરન્સ નથી. અમદાવાદે શ્રીનુ' ખરેખરૂ સાર્થક આ વખતે અતાવ્યું છે. અંગત મતભેદના ઉપયોગ સાનિક કામમાં કદી ન કરવા, એ સૂત્ર અમદાવાદે બહુ સારૂં જાળવ્યું છે. અમદાવાદમાં, કાન્ફરન્સવિાધી કાઇ હાય એમ અમને લાગ્યું નથી. જે માણસેા માટે કહેવાતું હતું તેએએ તેા અમદાવાદની નાક જાળવી કોન્ફરન્સના વિજયશ્રી ર'ગ કર્યોછે. પ્રભુ સર્વને આત્મભાગની, તથા કામના શ્રેય માટે ઈચ્છાની મતિ આપે, એજ અધિષ્ટાયકને પ્રાર્થના છે. આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી તરીકે મી॰ ઢઢા સાથે શેઠ કુવરજી આણંદજી, શેઠ વીરચ'દ દીપચંદ્ન સાથે માતીચંદ ગિરધર કાપડીઆ, શેડ લાલભાઇ સાથે શેડ ચીમનભાઈ નગીનદાસ તથા રાય કુમારસિ’હજી સાથે પૂરચંદ નહારને નીમવામાં આવ્યા છે. ઘણા ગામેાથી કેાન્ફરન્સને તે ઇચ્છનારા તારના સ ંદેશા આવ્યા હતા. તેએમાં એક પારીસથી માજી આસિસ્ટંટ જનરલ સેક્રેટરી મી૰ જીવણુચંદ ધર્મચંદ તથા તેમના સેક્રેટરી મી॰ અનુપચંદ તરફથી હતા. મુનિરાજ શ્રી કાંતિવિજયજી વિગેરે ૧૬ સાધુ, તેને માટે સ્ટેજની સામે ખાસ ઉભા કરેલા સ્થળપર ખીરાજયા હતા. પ્રથમ દિવસનું મંગળાચરણ. ( ૧ ) શાલિલિકિત છંદ. શ્રી સખેશ્વર પાર્શ્વનાથ પ્રણમે માંગલ્ય કાર્ય સદા, પદા; તીર્થંકર અરિહંત સિદ્ધ સુખદા સૂરીશવાચક સાધુ પચમ પાંચ એ પ્રભુવરા ધ્યાવેા નમે ક્ષેમદા, પંચમ આત કેન્ફરન્સ વિજયે આપા સદા સંપદા, ૧.
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy