SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ! જે કે હે ન [ીસેમ્બર પંક્તિ પર મેલાતી શ્રાવક કેમે, પિતાના દેરાસરે અને મંદિરોથી દુનીયામાં પ્રખ્યાતી મેળવનાર દયાળુ ફેમે દેશ દયની આ સંસ્થામાં ઘણેજ ઓ છે, -તદન નજી-ભાગ લીધે છે. અમારે અફસેસ સાથે, તેમજ પૂર્ણ શરમ સાથે કહેવાની જરૂર છે કે દેશનું ભલું કરનારી રાષ્ટ્રિય દેવીની સેવામાં જેને આગેવાનોએ કાંઈપણ ઉપયોગી ભાગ લીધે નથી. અરે ! ૧૪ લાખ જેમાં એવા મનુષ્ય ભાગ્યે જ હશે કે જે આ રાજ્યક્રારી બાબતે સમજતા હોય, રાજ્યદ્વારી વાત પર પ્રેમ રાખતા હોય, અને પૈસા અને પત્ની કરતાં માતૃભૂમિની સેવા વધુ સારી છે, એવું જાણતા પણ હોય ! આજ કારણથી જેન કેમે ભૂતકાળમાં ઘણું છે. અને ભવિષ્યમાં ખેવાને સંભવ છે. દેશના વેપાર, રોજગાર, આયાત, નીકાસ, જકાત. મહેસુલ, રેલ્વે, નહેરે, લશ્કર, ધારાસભા, મ્યુનીસીપાલીટી, પાક વગેરેને લગતી બાબતે સારી રીતે જાણનાર કેઈ વિરલે પુરૂષ ન કેમ હાલ ધરાવે છે? ગોખલે જેવા ૩૦ કરોડ હિંદીવાનોમાં માન પામેલા કેઈ નર જેને કેમ ધરાવે છે? વાચ્છા જેવા આંકડાશાસ્ત્રી. સર મહેતા જેવા સિંહ અને લાલા લજપતરાય જેવા દેશભક્ત ન જોન કેમમાં છે? અફસોસ! એ સવે સવાલના જવાબ નકારમાંજ આપી શકાય છે, અને તેથી જ જોન કેમ જેવી શ્રીમંત કેમ માટે અફસોસ થાય છે! એજ કારણથી જ્યારે બીજી કોમોએ મોટા વક્તાઓ, વેપારીઓ, બેરીસ્ટરે, જડજે, કાઉન્સીલરે, અને દરેક ઉંચા એધેદારો કે આસામીએ પુરા પાડયા છે, ત્યારે જોન કેમે અમુક પ્રકારના મોટા શરાફે, વેપારીઓ કે સટોરીઆ સિવાય બીજા ગૃહસ્થ તદન નજીવા પ્રમાણમાં પેદા કર્યા છે, અને તેથી જ તે બીજી કેમ કરતાં પાછળ પડી છે, અને તેને મોટે અવાજ પણ ઘણી વખત સત્તાવાળાઓ સાંભળી શકતા નથી. . . પણ આ વરસમાં જેમ ઘણાક વિચીત્ર બનાવ બન્યા છે, તેમ એક વધુ વિચિત્ર બનાવ નજરે પડે છે. સુરત ખાતેની પ્રાંતિક કોન્ફરન્સમાં જેમ એક જૈન આગેવાન રીસેપ્શન કમીટીના પ્રમુખ તરીકે શેભી રહ્યા હતા, તેમ એક યુવક જેન સુરત નિવાસી ઝવેરી મી, ગુલાબચંદ દેવચંદે કેનગ્રેસને સુરત સૂર્યપુર-સ્થાને આમંત્રણ કર્યું છે, અને તે દેવીની સેવામાં એક મંત્રી-સેક્રેટરી તરીકે તરીકે નિયત થયા છે અને શેઠ કેશરીચંદ રૂપચંદને ઉપપ્રમુખ તરીકે ચૂંચ કાઢવામાં આવ્યા છે. વળી તેમના સિવાય બીજા અનેક જેને સુરતની કેસની આવકાર દેનારી કમીટીમાં નજરે પડે છે. આ એક જૈન ઇતિહાસમાં નજ સફે છે, એ સફે ખોલવા માટે મીટ ગુલાબચંદ જેવા યુવકના અમે આભારી છીએ, અને તેમને તે માટે મુબારકબાદી આપીએ છીએ. તે છતાં અમારી આખી કેમને એ સાથે અમારે જણાવવાની જરૂર છે કે તેઓએ ધામિક બાબત પર ધ્યાન આપવામાં સાંસારિક અને રાજ્યકારી બાબત પર
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy