SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦૭] ૨૩ મી નેશનલ કેનસ અને જેને ૨૩ મી નેશનલ કોનગ્રેસ અને જૈનો We have not wings, we cannot soar; But we have feer, to scale and climb, By slow degrees, y more and more, The cloudy summits of our time. , Thuse mighty pyramids of yore, . Which wedge-like cleave the desert airs, When nearer seen, and better knowi, Are but gigantic flights of stairs The height by great men reachel and kept, We not attain-d by su lden flight, But they while their companions slept Were tuiling upward in the night. છેલ્લા બાવીસ વરસ થયાં બ્રિટીશ સરકારના એક માનવંત વાઈસરોયની સલાહથી હિંદુરતાનના આધારરૂપ, ગરીબોના નેત્રરૂપ, દેશદયના સૂર્યરૂપ, અને બ્રિટીશ સલતનતની મદદરૂપ, હીંદી નેશનલ કોનગ્રેસના નામથી જે સંસ્થા ઉભી થઈ છે, તેનાથી, જેન કોમ જેવી પાછળ પડેલી કેમ પણ છેડે ઘણે અંશે વાકે હશે એમ આ લેખકને ખાત્રી છે. ' - આ કેનગ્રેસ શા કારણથી ઉભી થઈ, તેને હેતુ શું હતું, અને હજી શું છે તેની અંદર ઉતરવાની આ જગ્યા નથી. તે માટે એટલું જ કહેવું બસ થશે કે તેથી માણસની અંદર રહેતી આત્મિક શક્તિ ખીલનાર હતી. સ્વઆશ્રયનું સેનું તેથી પ્રકાશનાર હતું, ગુલામગીરીમાં રહેતી પ્રજાનું તેથી તારણ થનાર હતું, અને બ્રીટીશ રાજ્ય તરફની વફાદારી તેથી વધનાર હતી. | ઉપલી દરેક આશાઓ કોગ્રેસે પાર પાડી છે. તેણે ૨૫ વરસપર જે દેશમાં. દેશ” કે “સ્વદેશ” ની લાગણી ન હતી, તેમાં તે લાગણીને જન્મ આપે છે, અને બ્રિટીશ પ્રજાઓએ છુટાપણાની જે લડત માટે હજારે જીના જે ભેગ આપ્યા હતા, તે બ્રિટીશ પ્રજાનું અનુકરણ કરી, છુટાપણાની જવાળા દેશના દરેક ભાગમાં પ્રકટ કરી છે, પણ દિલગીરી સાથે કહેવું પડે છે કે, પૈસે પુર ગણાતી આપણી કેમે. વાડી અને ગાડીની સમૃદ્ધિમાં આગેવાન ગણાતી જોન કેમે, વાદારીમાં પ્રથમ
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy