________________
A 9 ]
જૈન સાહિત્યના ગુરાતી સાહિત્યમાં ફળે.
29
શાસ્ત્રથી અશુદ્ધ એવા ‘ ઉપસ્યા ’ પ્રયાગ વાપર્યો, તેથી સભાસદો મહામાંહે ચર્ચા કરવા મંડયા. તે જોઇ કપી મંત્રીએ નીચું ઘાલ્યુ. રાજાએ તેમ કરવાનુ કારણ પૂછ્યું, એટલે મંત્રીએ કહ્યુ કે “ મહારાજ ! આપે શબ્દશાસ્ત્રથી વિરૂદ્ધ ‘ ઉપમ્યા' શબ્દ વાપર્યો ત્યારે અમારે નીચું ઘાલવુંજ યુક્ત છે. કહ્યું છે કે, શુજા વગરની પૃથ્વી સારી પણ અન્ન રાજા ન જોઇએ. કેમકે, તેવા રાજાથી પ્રતિપક્ષી રાજાઓમાં અપકીનિ ફેલાય છે. આપે વાપર્યા એ અર્થમાં ઉપમાન, આપમ્ય અને ઉપમા ઇત્યાદિ શબ્દો શુદ્ધ છે.” મંત્રીની એવી પ્રેરણાથી પચાસ વર્ષની ઉમ્મરે રાજાએ શબ્દયુત્પત્તિસારૂ શ્રી પ્રભુપાદ ( શ્રી હેંમાયા )ની સેવા કરી અને તેમના પ્રસાદથી સિદ્ધ થએલા સારસ્વતમંત્રનું આરાધન તથા સારસ્વત ના સેવનાદિ વડે કરી પ્રસન્ન થએલી સરસ્વતીના પ્રસાદથી એક વમાં વ્યાકરણની ત્રણ વૃત્તિ અને પંચ કાવ્ય વગેરે શાસ્ત્રો શીખી વિચાર ચતુર્મુ`ખ ( વિચારમાં બ્રહ્મા ) નું બિરૂદ ઉપાર્જન કર્યું,
કાઇક અવસરને વિષે સપાદલક્ષના રાજાને એલચી કુમારપાળની સભામાં આવ્યા. તેને રાજાએ પૂછ્યું કે, તમારા સ્વામી કુશળ છે?” તે મિથ્યાભિમાનથી ઓલ્યા કે, “ વિશ્વ ( સર્વને ) તે ( આપે) એવા વિશ્વલ રાજાના વિજયમાં સ ંદેહ શો?”
66
'
""
એ સાંભળી રાજાની પ્રેરણાથી કપર્ધીમત્રી એલ્યેા. “ મર્ શીઘ્ર ગમનાથે ધાતુ ઉપરથી વિ: વ (પક્ષીની પેઠે )શ્વતિ નાશ પામે તે વિશ્વજ્ઞ કહેવાય. આ . પ્રકારના અર્થ સાંભળી તે એલચીએ જઇ સપાદલક્ષીય સજાને વિનતિ કરી કે, ' મહારાજ ! તમારા નામમાં તે ગુર્જર મત્રીએ દૂષણ કાઢ્યું છે. તે ઉપરથી તે રાજાએ પતિના મુખથી ‘વિગ્રહરાજ’ એવુ નામ ધારણ કર્યુ અને પાછા ખીજે વર્ષે તે એલચીને પાટણ માકલ્યા. તે આવી કુમારપાળ રાજાને ફરી ધારણ કરેલું નામ કહેવા લાગ્યા. તેની પણ કપરીૢમત્રીએ આવી રીતે વ્યુત્પત્તિ કરી. પTM ( નાસિકા રહિત ) દત્તની ( શિવ અને વિષ્ણુ ), એ ખંડનના ભયથી પછી સપાદલક્ષીય રાજાએ ‘ કવિબાંધવ ’એવુ નામ ધારણ કર્યું. આવી રીતે સરસ્વતી અને લક્ષ્મીની લીલાથી અત્યંત શોભાયમાન કુમારપાળ રાજા પૃથ્વીને નિષ્કંટક કરી સમૃદ્ધિવાળા રાજ્યનું પાલન કરવા લાગ્યા. આ વખતના રાજાએ કેવા વિદ્યાવિનાદી હતા, ગુર્જરાષ્ટ્ર કેટલી સુધારાની હુંદે ચડેલ હતા એ આથી સુપ્રતીત થાય છે.
પ્રકારે નામ
,,
ક્રેઇક સમયે રાજા સભામાં બિરાજેલા હતા, તેવામાં એક પરદેશી ગ ંધવે આવી તાર–મઆરવ કરી કહ્યું કે, “હે રાજન! મને લૂટી સ’ગીત વિચાર. લીધે છે. ” રાજાએ પૂછ્યું કે, “ કાણે ?” ત્યારે તે ખેલ્યા કે, “ જેના ગળામાં સેાનાની સાંકળી છે, જે મારી અતુલ ગીત કળાની સમાનતા કરતા નાશી ગયા છે, તે મૃગે.” તેના એ જવાબ ઉપરથી