SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ ] જૈન કોન્ફરન્સ હેરલ્ડ [ ઓકટોખર છીએ, કે યાત્રાનું સ્થળ જો આવા બાહ્ય સરલ અને સુગમ વ્યવહારથી અલગ રહે તેાજ તેની ખુખી યથા જળવાઈ રહે. આપણા શાસ્ત્રકારોએ જે મેક્ષના માને–તેના સાધનને દુષ્કર કહેલ છે તેને હાલના જમાનાની નવીન શોધખાળના લાભ લઈ સુગમ બનાવવા જઇએ તેા બીજી મુશ્કેલીઓ ઉભી થાય છે, તેના વિચાર કરવા આવશ્યક છે. આ બાબત આપણે શ્રી સમેતશિખરજીના દૃષ્ટાંત ઉપરથી સ્પષ્ટ રીતે જોઇ શકીએ છીએ. ગ્રાન્ડકાર્ડ લાઈન તથા મેટરગાડીની સગવડ થયેથી હરકોઇ માણસ કલકકત્તાથી પાંચ છ કલાકમાં શ્રી સમેતશિખરની શીતળ ટેકરીની સુંદર ટોચ ઉપર ùાંચી શકશે. મુંબઈથી નીકળનાર માણસ ખારસાથી તેરસે માઈલની મુસાફરી જે વ્હેલાં બેથી ત્રણ મહીના લેતી હતી તે હવે માત્ર ચાળીશ કલાકમાં તીર્થભૂમિના સ્પર્શ કરવાને ભાગ્યશાળી થઈ શકે છે. નિવૃત્તિના સમય ઉપર વિજ્ય મેળવતા આ પ્રવૃત્તિના જમાનામાં નિદ્રાના કલાકો બાદ કરતાં બાકીના તમામ વખતમાં સાવધ વ્યાપારના કાર્યોમાં પ્રવૃત્ત રહેનાર લાભવશાત ધન પ્રાપ્તિના કાયનેજ પ્રધાનપદ આપી ધર્મ સાધનામાં સુસ્ત અનીસ્વાના કા માં મશગુલ રહેનાર માણસ યાત્રાળુ Time is wealth એ સૂત્ર · અનુસાર હાલમાં જે વખતને ધનની ઉપમા આપવામાં આવેલ છે તેના ઉપરોકત રીતિ મુજબ બચાવ થતા જોઈ સ્હેજે આ તીર્થભૂમિના દર્શન કરવા લલચાય અને આ પૂની દુનિયાની સઘળી ઉપાધિ, વ્યાપારી ધમાલની ચિંતા, તથા ચિત્ત-વૃત્તિને ડામા ડોળ કરનારી સાંસારિક ફીકરથી મુક્ત થઈ સ્થિર ચિત્તથી--પવિત્ર મનથી શુભ ધ્યાન ધ્યાવાથકી ધર્મપ્રવૃત્તિમાં લીન થઈ શુભ કર્મ-પુણ્ય-ઉપાર્જન કરવાની સાથે નિર્જરા પણ કરી શકે. શ્રીમાન પ્રસન્નચંદ્રરાજર્ષિના પ્રસિદ્ધ દ્રષ્ટાંતથી આપણે જોઈ શકયા છીએ કે ધર્મધ્યાન તથા શુકલધ્યાન મેાક્ષ પ્રાપ્તિના હેતુ છે અને અનેક સિદ્ધાત્માએથી પવિત્ર થયેલી ભૂમિ-પરમ શાન્તિનુ સ્થાન મેળવવા યોગ્ય-શ્રી સમેતશિખરજીની ટેકરી શુભ ધ્યાનનું આલંબન લેવામાં પરમ આધાર ભૂત છે. આ પવિત્ર ભૂમિના એક વાર પણ સ્પર્ધા કરવાને જે ભાગ્યશાળી થયા હશે તે ભલેને અન્યદર્શની હાય તે પણ આ પર્વતની મોહક શાન્તિથી તથા કુદરતની ચિત્ર વિચિત્ર કૃતિના પરિણામ રૂપ દિવ્ય ‘ આલ્હાદક સુંદરતાથી માહિત થઈ મેશને માટે આ ભૂમિ પવિત્ર રહે, અનાય લોકોના વસવાટથી, સંસગ દોષથી, કસૂષિત થતી અટકે તેવા ઉદ્ગારે કાઢયા વગર રહેશે નિહ. બંગાલના લેફ્ટનન્ટ ગવર્નર સાહેબ પોતેજ આપણા માનપત્રના જવાબમાં કહે છે કેઃ I cannot tell you how deeply I have sympathised with the Jains in the horror with which they heard of the abordainable outrage which
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy