SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ર૮૪] જેને કેન્ફરન્સ હેરલ્ડ, [ સપ્ટેમ્બર ધનિષ્ટ આર્ય બંધુઓને વિજ્ઞામિ. अहिंसा परमो धर्मः "दया पितेव हितकृता, दया मातेव रक्षिका . दया प्रियेव सुखदा दया कल्पलतोपभा" "वैरिणौपि हि मुच्यते, प्राणान्ते तृणभक्षकान् तृणहारा सदैवे ते हन्यते पशवः कथम्" દયા ધર્મ કે મૂલ હે પાપ મૂલ અભિમાન તુલસી દયા ન છોડીએ જબલગ ઘટમેં પ્રાણ” “ But a solemn and imperative duty rests upon us to put an end to cruel and brutalising acts, wherever committed under our (British) Jurisdiction and for these we cannot allow either religion or long usage to be an excuse or safe guard ” “ Rules of India” series. . આ પવિત્ર આર્યાવર્તમાં હસ્તિ ધરાવતા દરેક મતના ધર્મશાસ્ત્રના પુસ્તકના અવલોકન ઉપરથી સ્પષ્ટ માલમ પડે છે કે દરેક મજહબના ફરમાને દયાધર્મના વાસથી વાસિત થયેલા છે. પ્રત્યેક ધર્મરૂપી પ્રાસાદને પાયે સમસ્ત પ્રાણીવર્ગ ઉપર દયા કરવાના કાર્યથી પૂરાયેલે હેવાને લીધેજ ભિન્ન ભિન્ન ધર્મો ટકી રહ્યા છે એમ કહેવું તે જરા પણ અતિશકિત ભર્યું નથી. આપણી નજરમાં અનાર્ય તરીકે લેખાતા ધર્મના પૂરમાને પણ હિંસાના કાર્યને કઈ રીતે પુષ્ટિ આપવાને સમર્થ થતા દ્રષ્ટિગત થતા નથી. વખતના વહેવા સાથે અન્યનેના પ્રસંગને લઈને તથા બીજા કારણેથી, સ્વકીય ધર્મના ફરમાનેની વિરૂદ્ધ ઘણુ ઘણુ કુરીવાજે જન સમાજમાં પ્રચલિત થતા જોઈએ છીએ; અને તેવી બાબતમાં ધર્મ ગુરૂએ વખતે વખત પૂરીઆદ કરતાં માલમ પડયા છે. અમુક વ્યકિતયાત અનેક વ્યકિતઓના સમુદાયના કાર્ય ક્રમ ઉપરથી, રેજના આચરણ ઉપરથી અથવા રહેણી કરણ ઉપરથી તેઓના ધર્મનું સ્વરૂપ સમજવા યત્ન કરવામાં આવે તે અવશ્ય ભુલ થાય કારણકે આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ કે ધર્મને હાને કરાતી ક્રિયાઓ પણ એવું સ્વરૂપ ધારણ કરે છે કે ભાગ્યે જ તેને સશાસ્ત્ર કહી શકાય. આ પ્રસંગે અમારે કહેવાને ઉદ્દેશ એ છે કે કેટલેક અંશે માંગલિક ગણાતે દશેરાને તહેવાર નજીક આવતા જાય છે અને આવા ધાર્મિક દીવસે
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy