SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪૩ જૈન કન્ફરન્સ હેરલ્ડ [ ઓગષ્ટ આ ખાતાના અંગે દેવુ' વધી જવા ધાસ્તી હતી પણ ખુદ્દારીંદ દયાળુ ઠાકોર સાહેબની મદદથી લેણું વસુલ કરવાથી દેવું વધવા પામ્યું નથી તેથી ઠાકર સાહેબને પુરેપુરા ધન્યવાદઘટે છે. આ ખાતામાં સારા બંદોબસ્તને લીધે જાનવરોની સ્થિતિ ઘણી સારી જોવામાં આવેછે માટે મહાજનની કમીટીને પુરેપુરા ધન્યવાદ ધટે છે. આ ખાતુ તપાસી જે જે ખામી દેખાણી તેનું સુચના પત્ર વહીવટ કર્તા - કમીટીને આ પવામાં આવેલ છે તે ઉપર પુરેપુરૂ ધ્યાન આપી મેાગ્ય બ દોબસ્ત કરશે, જીી કાઠીયાવાડ મધ્યેના ગામ સાયલા મધ્યે આવેલી શ્રી જૈન પાઠશાળાના રીપેર સદરહુ ખાતાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા જૈન શાળાના માસ્તર શા શિવલાલ તલસી હસ્તકના સ ંવત ૧૯૬૦ ના શ્રાવણ સુદ ૨ જૈનશાળાનું ક્ષા ગાવિંદ્રજી મકનભાઇ વઢવાણવાળા હસ્તક સ્થાપન નવેસરથી થયું. ત્યારથી તે સંવત ૧૯૬૨ ના આસા વદ ૦)) સુધીના હીસાબ અમે તપાસ્યા તે જોતાં વહીવટનું નામ ખરાબર એક ખાતે રાખેલ છે. સદરહુ માસ્તર સિવાય વહીવટની તથા ખાતાની કોઇપણ દેખરેખ રાખતા જોવામાં આવતા નથી. તેમ જૈનશાળા માટેની લાગણી પણ ઓછી જોવામાં આવે છે. માટે શાળા અધમ સ્થિતિ ઉપર આવતી જાય છે. પ્રથમ આ શાળા સવત ૧૯૫૫ માં ખાલવામાં આવેલ પણ કાઇ કારણસર બંધ પડેલ પશુ પાછી સંવત ૧૯૬૦ માં શા ગોવિંદજી મકનભાઇએ પેાતાના તરફથી તથા ખીજા ગ્રહસ્થા તરફથી વાર્ષિક રૂ. ૭પ ની પાંચ વરસ સુધીની મદદ આપી સ્થાપન કરેલ તે વખત અભ્યાસ લેનારની ૬૦ ની સખ્યા હતી પણ હાલમાં માત્ર ૯ ની સંખ્યા છે તથા મારતરતી કાળજી વિના એ વખત ચેરી થયેલ જોવામાં આવે છે. સદરહુ શાળાની દેખરેખ રાખી સંગીન પાયા ઉપર લાવવા શ્રી સંધ સમસ્તને એકત્ર કરી વીનંતી કરતાં કાંપણ સંધ તરફ્થી બંદોબસ્ત કરી આપવા જણાવવામાં આવેલ નથી માટે દીલગીર થવા જેવુ છે, આ ખાતું તપાસી જે જે ખામીએ દેખાણી તેનું સુચના પત્ર વહીવટ કર્તા તથા સ ધ સમસ્તને આપેલ છે. જીલ્લે કાઠીવાડ મધ્યે ગામ ધાંધલપર મધ્યે આવેલી શ્રી પાંજરાપાળના રીપોર સદચ્છુ ખાતાના શ્રી મહાજન તરફથી વહીવટ કર્તા શા શિવલાલ ભાચંદ તથા શા ાભણુદાસ મૂળજી તથા શા વલુચ'દ ફૂલચંદ તથા શા ચતુર કાનજી તથા બગડીયા ચતુર્ભુજ નથુના હસ્તકના સંવત ૧૯૫૯ કારતક સુદ ૧ થી તે સંવત ૧૯૬૩ ન ફાગણ વદી ૭ સુધીના અમોએ હીસાબ તપાસ્યા. તે જોતાં વહીવટનું નામ એકંદર રીતે જુની રૂઢી મુજબ રાખી ખાતામાં ઉપજ કરતાં ખર્ચ વધારે હાવા છતાં વહીવટ કર્તાએ પુરેપુરી દેખરેખ રાખે છે. તેથી તેમને ધન્યવાદ ધટે છે. આ સસ્થા મધ્ય પંચાલ દેશમાં આવેલી હાવાથી જાનવરને ચરવા પડતર જમીન ખેડેાળી હાવાના લીધે એક વરસાદ થવાથી આખા કાઠીયાવાડ તથા ગુજરાત જીલ્લાના ધણાક ભાગામાંથી ભરવાડ તથા રબારી કામ પેાતાના અકરાં, ઘેટાં, ગામા વિગેરે જાનવરો લઈ પ્રાગણ માસ સુધી આવી રહે છે. સદરહુ ભરવાડના ધર્માં ગુરૂ ભગત લાખા ભગવાન તરી
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy