SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭] કેન્ફરન્સના ઠરાવને થતા અમલ [૩૩ જેવી વાર્તા એમના જીવનમાં એકજ છે કે એમનું ચારિત્ર નિષ્કલંક રહ્યું ધનમદથી થતા દુવિચારે અને વળગતાં દુર્બસનો સંબંધે એમને ઉપહાસ કરનાર એકે દુશમન અદ્યાપિ પર્યત અમારા જેવામાં આવ્યું નથી અને એથી જ એમનું વિશુધ્ધ જન્મ જીવન, અંતે પણ વિશુધ્ધતામાંજ પંચત્વ પામ્યું લેક ગમે તે કહે! ગમે તેમ બેલે પણ અમે તે કહિએ છીએ કે નમેરી છાયાને વિકટ ઘટ ઘેરેય મટશે, ચળાતી સ્નાને મણિમય-પ્રીતિપંથ દીપશે.” શ્ન – કોન્ફરન્સના ઠરાવોનો થતો અમલ. માનાધિકારી ઉપદેશક મોતીચંદ પાનાચંદને પ્રવાસ–જામનગરમાં તા. ૨૪ જૂનના રોજ તથા ડબાસંગમાં, એક પ્રસંગ કે જેને લીધે ૧૨૦૦૦ માણસ ભેગું થયું હતું, તેમની સમક્ષ તા. ૩૦ જૂનના રોજ ભાષણ આપ્યું. કાંઈ ઠરાવ થયા નથી. - માનાધિકારી ઉપદેશક મણિલાલ રતનચંદનો પ્રવાસ–પાલણપુરમાં તેમના પ્રયાસથી શ્રાવિકાશાળા ખોલાઈ છે. શા. જીવા ભિખાની વિધવા મેનાબાઈ વગર પગારે કામ કરે છે. આશરે ૬૦ સ્ત્રીઓ પાસે તેમણે નીચે પ્રમાણે ઠરાવ કરાવ્યા છે – ૧ ઋતુવાળી સ્ત્રીએ સમૂહમાં જમવા જવું નહિ. ૨ ગુંદાના ઠળીપર સેલી નાખવી. ૩ રસોડામાં ચંદરવા બાંધવા. ત્યાં જૈનબાઈઓને એકત્ર મેલાવ કરીને સ્ત્રી સુધારે”એ વિષય ઉપર તા. ૯-૬-૦૭ ના રેજે ભાષણ આપેલ. તે વખતે ત્યાંની આગેવાન અને ગ્રહસ્થ કુટુંબની આશરે એક બાઈઓની સંખ્યા હતી. તે વખતે કુટવાને ઘણાજ નુકશાનકારક, ધર્મથી પણ વિરૂદ્ધ એ નીચ રીવાજ છોડવાને બાઈઓને ભાષણ દ્વારાએ બહુજ આગ્રહ કર્યો તે ઉપરથી આશરે સાઠેક બાઈઓએ નીચે મુજબની સરતથી બાધા લીધી છે. ૧ મરણ પ્રસંગે કુટવાના ચાલતા રીવાજ વિરૂદ્ધ થયેલ ઠરાવે. ૧ મરણ થાય તે દિવસ. ૨ બહારના ઘાડા સગાને સાથે આવે તે દીવસ. ૩ સાડલે નાખે તે દીવસ. ' આવી રીતે ત્રણ દીવસ સિવાય માસ ૧ ની મહેટી દશ તિથિઓએ મરનારને ત્યાં દિલાસે આપવા જવું પણ તે પ્રસંગે રેવું અથવા કુટવું નહિ, જે
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy