SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ ૧૯૦૭] . નિરાશ્રિત જૈન અને જૈન શ્વેતાંબર મદદ ફંડ રૂર છે. તેઓની સ્થિતિ છુપી રીતે જાણી તેમને ખાનગી મદદ કરવાને તૈયાર રહે વું જોઈએ. વળી આપણું શાસ્ત્રમાં પણ કહેવું છે કે ગુપ્ત દાન કરનાર જાહેર રીતે દાન કરનારના કરતાં વિશેષ પુણ્ય ઉપાર્જન કરે છે. ગુપ્તદાન કરનારને પોતાની વાહ વાહ કહેવરાવવાની, કીતિ મેળવવાની અપેક્ષા હોતી નથી પરંતુ જાહેર રીતે દાન કરનારનું લક્ષ ઘણે ભાગે યશોગાન ગવરાવવા તરફ હોય છે જન સમાજનું યથાર્થ રીતે અવલોકન કરના ખુલ્લી રીતે અનુભવે છે કે ઘણી ખરી રીપ તથા ફંડમાં જે નાણાં ભરાતાં આપણે જોઈએ છીએ તેમાં ઘણાખર મોટે ભાગ માત્ર દાક્ષિણ્ય તાથી અથવા કીતિની અપેક્ષાએ યાને હસાતુસીથી ભરનારા હોય છે. મનના ઉલ્લાસથી હિતબુદ્ધિથી સારા માર્ગે પૈસાનો વ્યય કરનારાઓની જુજ સંખ્યા નજરે પડે છે. પિતાની કેમનાજ લાભને માટે નહીં પરંતુ સમસ્ત હિંદી બોના લાભન માટે ત્રીસ લાખ રૂપીયા જેટલી મોટી રકમ સખાવતમાં આપનારા જમશેદજી નશરવાનજી તાતા જેવા દાનવીર પુરૂષ બહુજ છેડા મળી આવે છે. તે જોતાં અન્ય કેમ સુધી પિતાને હાથ ન લંબાવે તો ખેર પરંતુ “જેને દ્ધાર” જે કામમાં આપણું ર્ધાનિકોએ પોતાના ઉદારતાને લાભ પિતાના લધ ઈ બંધુઓને ખસુસ રીતે મોટા પ્રમાણમાં આપ જોઈએ. લાંબા વખતથી આપણું ધ્યાન ખેંચી રહેલ કન્યા વિય નામના દુષ્ટ રિવાજ સિવાય બીજા ઘણું હાનિકારક રીવાજે આપણી આર્થિક સ્થિતિની અવનતિને આભારી છે. દિન પ્રતિદિને પૈસા સંબંધી સ્થિતિમાં આપણે ઘસાતા જઈએ છીએ ગત દશ વર્ષમાં ધનિક થયેલાની સંખ્યાના કરતાં નિર્ધન થએલાની સંખ્યા પ્રમાણમાં ઘણી જ વધારે છે અને જ્યાં સુધી સ્વદેશી હીલચાલ સંપુર્ણ રીતે પગભર થવા પામે નહિ આપણા દેશના સ્થાનિક ઉગની પુરતી ખીલવણી થઈ શકે નહિ ત્યાં સુધી ગામડામાં તથા નાના નાના શહેરમાં આપણું સ્વામી ભાઈઓ આળસને લઈને વડીલોપાર્જીત મીલકતના વ્યાજમાંથી તથા મુળ રકમમાંથી વિધવાઓની માફક પિતાને નિર્વાહ કરે જાય તેથી ઘણું અનિષ્ટ પરિણામો આવવાને સંભવ છે. આવી રીતના બેઠા બેઠા ખાનારાઓની સંતતિ કેવી નીવડશે તે ખ્યાલ કરે પણ મુશ્કેલ થઈ પડે છે. તેઓની ઉદાર વૃતિ એટલી બધી સંકોચાઈ જા૫ છે તથા લેભ વૃતિ એટલી બધી વધી જાય છે કે ધાર્મિક ક્રિયામાં જોડાવાને હેતુ પણ કેટલેક અંશે તેઓની બાબતમાં રૂપાંતર પામે છે અથવા પ્રધાન હેતુ તે ગાણ થઈ જાય છે. પાર લૈકિક લાભ તરફ દ્રષ્ટિ નહિ રહેતાં ઐહિક લાભ જેવાકે પ્રભાવના મળશે યાતો જમનું આમંત્રણ મળશે તે તરફ ધ્યાન દોડે છે. તેથી ધર્મિક ક્રિયાનું મહત્વ રહેતું નથી પરંતુ ઉક્ત કારણોને લીધે ઉપાશ્રય તથા દેરાસર જેવા સ્થળોમાં પ્રભાવના ૯હાણ જેવા પ્રસંગે, જરાપણુ શાંતિથી કામ નહિ લેવાનું હોવાથી લભ વૃત્તિ ની પ્રબળતાને લીધે ધીરજ રાખવી મુશ્કેલ થઈ પડવાથી ખસુસ કરીને સ્ત્રીઓનો દેખાવ અજ્ઞાનતાને લીધે વિશેષ દયાજનક અને તે સાથે હાસ્યજનક થઈ પડે છે. લુંટા લુંટ થતા દેખાવે આપણી અજ્ઞાનતા તથા દરિદ્રતા નહિ તે બીજું શું સૂચવે છે? ઉકત સ્થિતિને વગર ઢીલે અન્ત આણવાને વિશેષ જ્ઞાનના ફેલાવાની સાથે સ્વામી ભાઈઓની આર્થિક સ્થિતિ સુધરે તેવા ઉપાયો જવાની જરૂર છે. આવાજ કાર
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy