SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ ] શ્રી ધાર્મિક સંસ્થાઓના હિસાબ તપાસણી ખાતું અમેએ સં. ૧૮૫૮ ના કારતક સુદ ૧ થી સં. ૧૯૬૩ ના પોસ વદ ૦)) સુધીને હિસાબ તપાયે, તે જોતાં વહીવટનું નામું ચોખી રીતે રાખી વહીવટ સારી રીતે ચલાવતા જોવામાં આવે છે. આ ગામમાં વસતા દરેક જૈન શ્વેતાંબર ગ્રહ ખાતાની પુરેપુરી દેખરેખ રાખે છે, ને દિન પ્રતિદિન સુધારા ઉપર લાવવા પ્રયત્ન કરે છે માટે તેમને ધન્યવાદ ઘટે છે. દેરાસરજીનું ધાબુ તેમજ ગભારાના શિખરમાં ફોટો પડેલી જોવામાં આવે છે. તેનો તાકીદે જીણું ઉધ્ધાર થવાની જરૂર છે. પણ આ સ્થળના જૈન ગ્રહસ્થો સાધારણ સ્થિતિના હોવાને લીધે કામ બની શકતું નથી તે બહુ દિલગીર થવા જેવું છે. આ ખાતાનો હીસાબ તપાસી જે જે ખામીઓ દેખાણું તેનું સુચના પત્ર વહીવટ કર્તા પ્રહસ્થોને આપવામાં આવશે. જીલા કાઠીઆવાડ તાલુકા ધ્રાંગધ્રા તાબાના ગામ સીતાપુર (ઉ શીયા) મધે આવેલ શ્રી શીતલનાથજી મહારાજના દેરાસરજીને રીપોર્ટ. સદરહુ દેરાસરજીને શ્રી સંધ વહીવટ કર્તા શા. જેરાજ કમળસી તથા શા. પિોપટ ગોવિદજી હસ્તને સ. ૧૯૫૯ ના કારતક સુદ ૧ થી સાં. ૧૯૬૩ ના પિસ વદ ૦)) સુધીને હીસાબ અમોએ તપાસ્યો તે જોતાં વહીવટનું નામું અસલની રૂહી મુજબ રાખી વહીવટ સારી રીતે ચલાવતા જોવામાં આવે છે. આ ગામમાં ફકત જૈન (શ્વેતાંબર) ના ત્રણ ઘર હોવા છતાં ખાતાની સ્થિતિ ઘણી જ સારી જોવામાં આવે છે. તેમ કાંઈપણું અશાતના થતી હોય તેમ લાગતું નથી. બંને વહીવટ કર્તા ગ્રા ખાતામાં સુધારો કરતા જાય છે, માટે તેમને પુરેપુરો ધન્યવાદ ઘટે છે. આ ખાતાને લગતે હીસાબ તપાસી જે જે ખામીઓ દેખાણ તેનું સુચના પત્ર વહીવટ કર્તા પ્રહસ્થોને આપવામાં આવેલ છે. છેલ્લે ખેડા તાબે ગામ બોરસદ મધ્યેની શ્રીમન મહેપાધ્યાય શ્રી વીરવિજય * જૈન જ્ઞાનાલયના રીપોર્ટ. સદરહુ જ્ઞાનાલયના શ્રીસંઘ તરફથી વહીવટ કરતા શા નગીનદાસ વેણીદાસના હસ્તકનો ભંગ ડાર અમેએ તપાસ્યો છે. તે જોતાં આ ભંડારમાં ઘણે ભાગે હસ્ત લિખિત સંસ્કૃત પુસ્તકો છે. તથા જુજ ભાગે છાપેલાં છે. વહીવટ કરતા ગ્રહસ્થ શ્રદ્ધાવાન હોવાથી તેને યોગ્ય બંદોબસ્ત રાખી કોઈને વાંચવા જોઈએ તે આપે છે, ને પાછું આવે સંભાળી લે છે. આવી રીતે પોતાનો કીમતી વખતને ભોગ આપે છે તેથી તેમને ધન્ય છે. આ ભંડાર ખાતામાં કાંઇ ઉપજ ખરચ લાંબુ જેવામાં આવતું નથી. બાર મહીને ફકત દશ પંદર રૂપીઆની ઉપજ ખરચ. પણ તેનું નામું વહીવટ કર્તાએ રાખ્યું નથી. તે તથા ઉપજ વધારવા સંબંધીનું સુચના પત્ર ભરી આપવામાં આવ્યું છે, માટે આશા છે કે તે ઉપર ધ્યાન આપી એગ્ય સુધારે તાકીદે કરશે. જલે ખેડા તાબે બેરસદ મધે આવેલા શ્રી શાન્તિનાથજી મહારાજના દેરાસરજીના અંગત ખાતામાં શ્રીદુકાનના વહીવટ ખાતાને રીપોર્ટ. સદરહુ ખાતાના શ્રીસંઘ તરફથી હલના વહીવટ કર્તા શા ભેગીલાલ ભાઇલાલ હસ્તકને
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy