SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કાન્ફરન્સ હેરલ્ડ. [ એપ્રીલ, સંસ્થા સ્થાપવામાં આવે તો આપણી કામની ઉન્નતિ, કરવા ધારેલ કાલિ એ પાર પડે –સાધ્ય બિંદુ નજદીક પ્હોંચતાં ઢીલ થાય. જુદા જુદા પ્ૐ ની વ્યવસ્થા - જુદા જુદા વહીવટ કરનારાએ મારફતે થાય તેના કરતાં એક અસાધારણ–અનેક વ્યકિતને સમુદાય રૂ૫-શેઠ આણંદજી કલ્યાણુજીની પેઢી યાને શ્રી જૈન શ્વેતામ્બર કાનફરન્સ તરફથી એકત્ર કરેલા કુંડાની વ્યવસ્થા કરવામાં આવે તે ઘણાજ લાભ થવા સંભવછે. ૧૦૪ સાધારણ રીતે દરેક કાર્યમાં આપણે આરંભ શુર' કહેવાઇએ છીએ અને તેના વ્યાજબી પણાને માટે શકા કરવી તે પણ ખાટુ છે કારણકે આપણે જુદા જુદા વહીવટ કરનારા અનેદેખ રેખ રાખનારા નીચે જૈન પંચાયત કુંડ, બનારસ પાશાળા, પાળીતાણા અનાથાશ્રમ, જેવી જુદી જુદી સંસ્થા સ્થાપી, શરૂ આતમાં જેટલું ઉત્સાહથી કાય કરીએ છીએ તેટલું આગળ ઉપર કરતા નથી અને તેને લીધે આપણે બનારસ પા!શાળાને માટે ચાતરથી બુમ ઉડતી સાંભળીએ છીએ. આવી કેટલી એક ગેર વ્યવસ્થાનું કારણ આપણામાં તથા મુનિમહારાજાઓમાં ઘર કરી એસેલ કુસંપ અને તેથી નીપજતી ઇર્ષ્યા છે એમ કહેવું તે જરાપણ સહરાગત ભરેલુ નથી. અમુક વ્યક્તિ તરથી થતા કા જોડે તે કા` જાહેરના લાભને માટે હાય અને ખીજ ગમેતે વ્યક્તિને તેમાં મદદ કરવાને અનુકુળતા હાય છતાં અન્ય કાઇ તેને સારા પાયા ઉપર લાવવાને તથા પે।તથી બનતી મદદ કરવાને પૂરતુ લક્ષ નહિ આપે એટલુંજ નહિ, પરંતુ તેની ગેરવ્યવસ્થા થતી નેઇ એક રીતનો આનદ મેળવવા તૈયાર થશે આ રીતની સ્થિતિને સત્વર દુર કરવાની જરૂરછે અમુક શહેર કે ગામના લાભને માટે જે સ ંસ્થા સ્થાપવામાં આવે તેને માટે આ પ્રશ્ન નથી પરંતુ સંમગ્ર હીંદુસ્તાનના તમામ જૈનાના લાભને માટે જે સરથા અથવા ખાતુ નવું શરૂ કરવામાં આવે તેને વહીવટ મારા નમ્ર મત પ્રમાણે તે ઉપર કહેલ રીતિ મુજબ થવો જોઇએ. ઉક્ત ફ્ંડ વીશેષ લાભદાયી શીરીતે થાય તથા તેને સારામાં સારા ઉપયોગ કઇ રીતે થઇ શકે તેને માટે વમાન પત્રામાં અને માસિકામાં ચર્ચા થવાની જરૂરછે. મુંબાઇ અથવા અદાવાદ જેવા મ્હોટા શહેરમાં વસતા આપણા ધનાઢય ગૃહસ્થાને-કચ્છ યાને મારવાડ જેટલા દુરના પ્રદેશમાં વસતા આપણા જૈન ભાઇએની સ્થિતિના ( તદન અજ્ઞાન દશામાં હાવાથી ખેતી જેવાં ધાંધામા જોડાયેલા હાયછે તેવા જતાની સ્થિતિના ) ખ્યાલ આવવે તે દુર રહ્યા પરંતુ પોતાનાજ શહેરમાં કેવી કંગાલ સ્થિતિમાં પોતાના જેન ભાઇએ સ્વવર્તી બંધુઓ-કાળક્ષેપ કરેછે તથા અનેક કારણને લીધે કેવી હાડમારી તેમને ભોગવવી પડેછે તેને પણ ખ્યાલ આવતા નથી તેમજ તે સબંધી વિચાર કરવાની તેએ જરૂર ધારતા નથી તે ગુ શૈાચનીય કહી શકાય નહિ કહી શકાય. (અધુરૂ .) મુંબઇમાં વસતા ગરીબ નાની હાડમારી. (અનુસંવાન ગત વર્ષે પૃષ્ટ ૩૪૮) મુંબમાં આવ્યા પછી અજાણ્યા એળખાણ વગરના માણસને પ્રથમ ઉતારો કયાં કરવા તથા નોકરી મેળવવાની શી તજવીજ કરવી, એવી એ જાતની ચિંતાએથી અહીં આવતા અગાઉની જે હાંસ હેાયછે તેના કરતાં વધારે દીલગીરી થઇ જાથછે અને કાંઈ ઉપાય નહી
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy