SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૭ ] જૈન સમાચાર, ધુળીયા–મુની માણેકવિજયજી લખે છે કે અત્રે સંઘે જેનશાળા સ્થાપના કરી છે. રૂ. ૯૪ ટીપમાં થયા છે. બારમાસના ખર્ચની તજવીજ કરી છે. ગામ જુનું છે. સાપુ ના સમાગમ વિના શ્રાવકે વિવેકમાં પાછળ છે. મિથ્યાત્વીના પ્રસંગથી તેમના કંઈક રીવાજ હતા તે ઉપદેશથી દૂર કરે છે. ચારે સાધ્વી વિહાર કરી અહી આવેલ છે ગ્વાલીયર–શ્રી વીરવિજ્ય જૈન શ્વેતાંબર લાઈબ્રેરીના ઓનરરી સેક્રેટરી લખે છે કે इस लाइब्रेरी फातीक शुदी ६ कायम कीगइ सेठ नथमलजी गोलेछ। सभापति मुकरर कीया થયા. સને મા ચા. વડેદરા જૈન બાળાશ્રમ–વિદ્યાથીની સંખ્યા ૧૬ છે. કળાભુવનમાં જગ્યા નહિ હોવાથી કેઈને દાખલ કરતા નથી. ઉપરના વિદ્યાથીઓમાં – ૩ કળાભવનમાં ઘડીઆળ શાળામાં છે. - ૩ , વીવીંગ ૧ ઈગ્રેજી પાંચમી ભણે છે. ચાથી , -૧ , બીજી , ૭ | પહેલી , સેનાને ચાંદઃ—જણાવવાને અતિ હર્ષ થાય છે કે કાઠિયાવાડ જીલ્લામાં આ વેલા જામનગર શહેરના સુપ્રસિધ્ધ અને જાણીતા વકીલ મી. ચતુર્ભજ ગોવિંદજી કે જે આપણું શ્વેતાંબરી મૂર્તિપૂજક શ્રાવકભાઈ છે તેઓએ સંવત ૧૯૫૬ ના ભયંકર દુષ્કાળમાં મુંગા પ્રાણીની તથા નિરાધાર મનુષ્યની કરેલી સેવાથી તથા તે પછી આજ દીવસ સુધીમાં જામનગર પાંજરાપોળના સંબંધમાં કરેલા પ્રયાસથી ખુશી થઈ જામનગરના મહાજન તરફથી તારીખ ૧ જાનેવારી સને ૧૯૦૭ ના રોજ વકીલ મજકુરને જામનગરના મહેરબાન અને માનવંતા મુખ્ય દીવાનજી સાહેબના પ્રમુખપણું હેઠળ ટાઉનહોલમાં સરકારી અમલદારો તથા શહેરના સંભાવિત ગૃહસ્થની જનરલ મીટીગ મેળવી તેજ જનરલ મીટીંગના સમક્ષ પ્રમુખ જામનગરના મેહેર બાન અને માનવંતા મુખ્ય દીવાનજી સાહેબના હાથથી સેનાને ચાંદ એનાયત કર વામાં આવ્યું છે જેને માટે આપણે સમગ્ર જૈન કેમને ખુશી થવા જેવું છે. આપણી જૈન કોમનાં જામનગરનાં દરેક ખાતાં જેવાં કે દેરાસરે, જેનશાળાઓ ડબાસંગ ફંડ અને બીજા પણ પરોપકારનાં કામ આ ગ્રહસ્થને હાથે હજી પણ ચાલે છે. આ દાખલ ઈ સર્વ કોઈ આવા પોપકારનાં કામ કરવામાં પાછી પાની કરી
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy