________________
માર્ક 1
૧૯૦૬] જૈન ધર્મના શિક્ષણનો ક્રમ.
૩૯ ધોરણ પાંચમું. માર્ક ૧૦૦ * * ૫૦ દેવચંદ્રજી વિરચિત ચોવીશીના સ્તવને, પાંચ ભાવના તથા પ્રવચન
માતાની ઢાળ અર્થ મતલબ સાથે. ૧ ૨૫ કર્મપ્રકૃતિ અને જંબુદ્વીપની હકીકતની સામાન્ય સમજણ. ૪ • ૨૫ વીરભગવાનનું ચરિત્ર.
ઘેરણ છઠું. : . માર્ક ૧૦૦ : . અ ૫૦ બનારસીદાસકૃત સમયસાર નાટક અધ સવૈયા સાડાત્રણસો અથ
મતલબ સાથે, મુખપાઠ સવિયા ૧૦૦. - a ૨૫ કર્મગ્રંથ પ્રકરણ પહેલું ખુલાસાવાર અઢી દ્વીપની સમજણ નકશામાં. જ ૨૫ શાંતિનાથ ભગવાનનું ચરિત્ર.
ઘેરણું સાતમું. જ પ સમયસાર નાટક પુરૂં અર્થ મતલબ સાથે. સવૈયા દેસે મુખપાઠ, - આનંદઘનજી મહારાજની. વીશીના સ્તવન ચાર મતલબ સાથે. * વ ૨૫ કર્મગ્રંથ બીજો તથા ત્રીજે મતલબ સાથે પુરૂં જ્ઞાન, અઢી દ્વીપની વિસ્તાર | * પૂર્વક હકીકત (નકશામાં) ક . ૨૫ રામચરિત્ર.
, શ્રીસંધને સેવક.
માણકચંદ પાનાચંદ,
નમિંત્રમંડળના મંત્રી (કચ્છ માંડવી . આ અભ્યાસક્રમમાં શ્રીમદ્ હસવિજયજી મહારાજે નીચે પ્રમાણે સુધારે .
વધારે બતાવી સંતેષ જાહેર કર્યો છે.
ધોરણ ચોથું પાંચમું. સંસ્કૃત માર્ગેપદેશિકા પૂરી, જે હાર્દિકના ધોરણે ચાલે છે તે.
. ધોરણ છઠું-સાતમું.
સિંદૂર પ્રકર–કપૂર પ્રકરણ-નવસમરણ. * આ અભ્યાસક્રમ પ્રસિદ્ધ થવા આપના કોનફરન્સ હરેડમાં જગા આપશે તે જૈન કેમ ઘણી અભારી થશે.
અમારે અભિપ્રાય એ છે કે આપણું જૈન પ્રાચીન મહાત્માઓના રચેલા ગ્રંથ નવીન વિદ્વાનેના હાથે શીખવવામાં આવે તે ધાર્મિક શિક્ષણને ખરે હેતુ પાર પડે