SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ : જૈન કોન્ફરન્સ હેરૅલ્ડ. [માર્ચ અંગ્રેજી પહેલા ધોરણથી સાતમા ધોરણ સુધીમાં શીખતા વિદ્યાર્થીઓ માટે જનધર્મના શિક્ષણનો હોવો જોઈત ક્રમ. ઘેરણ પહેલું. માર્ક ૧૦૦ ૩૦ મનુષ્યભવના દશ દષ્ટાંતની બુક અર્થ મતલબ સાથે. • ૩૦ માર્ગનુસારીના પાંત્રીશ ગુણે ખુલાસાવાર વ ૪૦ જૈન કથાની એક બુક જૈન કથારત્નમેષ ભાગ છઠ્ઠામાંથી પાના ૧૮૫ . ઐતમકુલકની ગાથા પૂરી. - ઘેરણ બીજાં માર્ક ૧૦ ૨૦ સમાયક અથ સહિત સૂત્રના શુદ્ધ ઉચ્ચારસાથે મુખપાઠ વિધિયુક્ત. ૨ ૩૦ શ્રીમદ્દ યશોવિજયજી મહારાજની રચેલ સમકિતના સડસઠ બોલની સઝાય, વાંચન શબ્દાર્થ અને સામાન્ય ખુલાસા સાથે. ' જ ૨૫ પ્રશ્નોત્તર રત્નચિંતામણમાંથી પ્રશ્ન ૫૦ ટુંક સ્તલબ સાથે. .: ૩ ૨૫ જૈનકથીરત્નમેષ ભાગ છઠે સંપૂર્ણ • ધેરણ ત્રીજું માર્ક ૧૦૦ . - ર ૨૫ પ્રતિક્રમણ વદિતા સૂધી શબ્દાર્થ અને સૂત્રના શુદ્ધ ઉચ્ચાર સાથે | મુખપાઠ. g૨૫ પ્રશ્નોત્તર રત્નચિંતામણી પ્રશ્ન ૫૧ થી ૧૦૭. શ્રાવકના બાર - * ત્તની હકીક્ત પૂરી.. . ૨૫ રૂષભદેવ ભગવાનનું ચરિત્ર. '. ૩ ૨૫ નવતત્વ તથા જીવવિચારની સમજણ . ધેરણ ચોથું. માંક ૧૦ સ ૨૫ પ્રતિક્રમણ અર્થ મતલબ વિધિયુક્ત પૂરૂં. '' ૪ ૨૫ શ્રીમદ્ યવિજયજી મહારાજનું રચેલ સાડાત્રણસો ગાથાનું સ્તવન . અથે મતલબ સાથે. . * ૨૫ લઘુદંડક, ગુણઠાણ, ખડાયણનું જ્ઞાન, ભરત ક્ષેત્રની હકીક્ત નકશામાં - આવડવી જોઇએ. ૩ ૨૫ શ્રીકૃષ્ણ વાસુદેવનું ચરિત્ર,
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy