SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ जैन कॉन्फरन्स हरैल्ड. [ मार्च दस्तखतः - राजमल चंदजीको दी जावे कि वह महासभा के पत्रमें छपा कर प्रगट करें. सोगाणी, हंसराज पटवारी, कुंजलाल, गोरीलाल, परेमसुख, हीरालाल, धन्नालाल, हीरालाल पाटणी, किशनलाल, भूरामल, नारायण, वृद्धिचंद, शिवलाल, भोगीलाल, विहारीलाल, रामलाल, विशनलाल, लखमीचंद, गोगराज, भोलीलाल, कस्तूरचंद, मांगीलाल, मगनलाल, रामरतन, छोगालाल, मोतीलाल. पनवाडके मन्दिरमें सेवापूजाका बन्दोबस्त. कसबा पनवाड तहसील 'टोडा रायसिंघ निजामत मालपुरा राज्य सवाई जयपुरके पंच औसवालानने नाजिमजी गुलाबचंदजी ढड्ढाके उपदेश से यह ठराव किया कि आज तक जो दोनों मन्दिरोमें हम लोग आलश्य से सेवां पूजा नहीं करतेथे सेवग से कराते थे सो अब हम सब लोग दोनों मदिरोंमें सेवा पूजा रोज मर्राह करते रहेंगे और केसर, चंदन, धूप, दीपका इन्तजाम पूरा पूरा रखेंगे यह शर्त हमनें धर्म समझकर श्रीजीको हाजिर नाजिर समझकर लिखदी जिस मुवाफिक पाबंद रहेगे.' सम्वत १९६२ मिति कार्तिक वदि ११. दस्तखतः - रामरतन नाभेडा, मांजीलाल हींगड, मगनलाल हींगड, रामलाल, लखमीचंद, गोगराज, मांजीलाल, कस्तूर मल. આર્યં તનુજોના ક્રૂર ઘાતકી રીવાજની એક જબરી સાંકળ. કન્યાવિક્રય, ( समनार — शा. महासुराम लक्ष्मीयंह, श्री. मे महीयस - तालुडे हेडगाम . ) [ गया थी . ] ૪ જ્યાં કન્યાવિક્રય પ્રવેશ કરે છે ત્યાં બાળલગ્ન પણ પ્રવેશ કરે છે અને તે પણ પડેતીનું મજબૂત કારણ છે. કારણ કે વખતે પુત્રી માદ્રી થતાં ગુજરી થશે, તે હુંડી ટી થશે—વેચવાના હીરા પથ્થર થશે—આવા અધમ વિચારથીજ નાનપણમાં પેાતાની બાળકીઓને એંશી વર્ષના વૃદ્ધ કે મૂર્ખ કે અપગ સાથે પરણાવી દે છે. તેથી નિર્દોષ માળાઓ જીંદગી પર્યંત કુઃખ ભાગવે છે. પ્રખ્યાત ડાકટરાના પણ અભિપ્રાય છે કેઃ—બાળલગ્નથી શારીરિક અવનતિ થાય છે, ખાળકે અને ખાળકીઓના શરીર ખરાબ થાય છે. નાનપણમાં ઋતુપ્રાપ્ત થઈ ગર્ભધારણ કરે છે—પણુ કાચી વયને લીધે કાંતે ગર્ભપાત થાય છે,-ક્રાંતા બાળક જન્મતાંજ મરી જાય છે અને જીવે છે તે દુર્બળ બની અંતે મરણ પામે છે, અને આવાજ કારણેાથી વસ્તીમાં કમીપણું આવ્યું છે. સ્ત્રીઓની તનદુરસ્તી બગડવી અને અકાળ... મૃત્યુ એ ખાળલગ્નનું ભયાનક દુઃખ છે.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy