SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કેન્ફરન્સ હરેડ. [ ફેબ્રુઆરી પસાર કરવા માટે શેઠ વીરચંદભાઇએ એક માટી રકમ તેને પોતાના પદરથી આપી હતી. એટલુંજ નહિ પણ મી. વીરચંદ રાઘવજી માટે તેમણે શ્રીજી પણ ઘણી રીતે મદદો કરી આપી હતી. તેની માંદગી વખતે પણ પોતાને ત્યાંજ રાખીને સારી ચાકરી કરી હતી. પણ ધ્રુવે આ જુવાન પુરુષના અકાળ અત આણ્યો. . અમદાવાદુંમાં. તેમણે શ્રી રીડીંગરૂમ અને લાઇબ્રેરીની સ્થાપના કરીને વાંચનના ફેલાવા થવા માટે ઘણી સગવડ કરી આપી છે. અને આ સંસ્થાના ઘણા લેાકેા લાભ લેવા લાગ્યા છે. તેમના હાલના ધર્મપત્ની ખાઈ ડાહીબાઇના નામથા જૈનપાડાળા સ્થાપી ત્યાં ધર્મનું તથા વ્યાવહારિક શિક્ષણ આપવામાં આવે છે. શેઠ વીરચંદભાઈ માઇસેર, વડોદરા, જુનાગઢ,' કચ્છ, ખ`માત, લીંબડી, પારમ'દર, ભાવનગર, લખતર, પાલણપુર વગેરે રાજ્ય સાથે સારા સંબધ ધરાવે છે, અને કેટલાક રાજ્યામાં પેાતાની આ વગને ઉપયોગ કરી દારા જેવા દિવસેાએ થતા વધ અટકાવવા અદામસ્ત કરેલા છે. શેઠ વીરચંદભાઇને મરહુમ શેડ વિશ્રામ માવજીએ પોતાના વીલમાં ટ્રસ્ટી નિમ્યા હતા. જેને વહિવટ ઘણીજ અછી રીતે કરી તેમની પુ'જીમાં પણ પેાતાની કુનેહુથી વધારા કરી મરહુમના પુત્ર શેઠ પુરૂષાતમ વિશ્રામને ૧૯૦૧ માં વહિવટ સાંપી દીધા. અને શેઠ પુરૂષોતમે શેઠ વીરચંદભાઇની આ કીંમતી સેવાબદલ મોટા જાહેર મેળાવડા કરી માનપત્ર આપી ઘણા ઉપકાર માન્યા હતા. • હાલમાં સેાલાપુરમાં જે મીલ ચાલે છે, તે ઈ. સ. ૧૮૯૧ માં મળી જવાથી શેઠ વીરચંદભાઇને ફરીથી સેાલાપુર જઈ ત્યાં રહીને ફરીથી તે માલ મંધાવવી પડી હતી. અને તેજ મીલમાં લગભગ ખીજી મીલ જેટલેાજ વધારો હાલ કરવામાં આવે છે. શેઠ વીરચંદભાઇને પેાતાના ધર્મની ખાખતની ઘણી લાગણી છે. અને તેએ ઘણા જાણુ છે. તેની સાથે તેમના વિચાર પણ ઘણા ધડા લેવા યેાગ્ય છે. સેાલાપુરના કલેક્ટર મિ॰ પ્રાઈ સ્વદેશ જતાં ઈ. સ. ૧૮૮૦ ના અરસામાં તેના માનમાં આપેલી પાર્ટી વખતે શેઠ વીરચંદભાઇએ આપેલ ભાષણમાં ખતાવેલા વચારે—તેમજ બીજી જૈન શ્વેતામ્બર કાનફરસ મુંબઈ ખાતે મળી તેના સ્વાગત કમીટીના પ્રમુખ તરીકે તેમણે આપેલા ભાષણા ખાસ મનન કરવા ચેાગ્ય છે. શેઠ વીરચંદભાઇને અમરચંદ્ર અને લલુભાઈ કરીને ખીજા બે ભાઈઓ હતા. અને માણેક અને દીવાળી કરીને એ બેહેનેા હતી. જેએ માંહેના અમરચંદ સંવત ૧૯૪૫ માં, લલુભાઈ ૧૯૧૭ માં, માણેકબા શેઠ વીરચંદભાઈ નાની ઉમરના હતા તે અરસામાં અને દીવાલી! પણ તેવા સમયમાં ગુજરી ગયા છે. શેઠ વીરચંદભાઈના માતુશ્રી સં. ૧૮૧૦ માં એટલે શેઠ વીરચંદભાઈ પહેલવહેલાં મુ ખાઈમાં આવ્યા તે પહેલાંજ ગુજરી ગયા હતા, અને તેમના પિતા શેઠ દીપચદ શેઠ વીરચંદભાઈ તરફનું પૂર્ણ સુખ લાગવી સ. ૧૯૪૧ ના ફાગણ સુટ્ઠી ૨ ના રાજ ગુજરી ગયા છે. શેઠ વીરચંદ્રભાઈને બધી મળી ચાર સ્ત્રીએ થઇ હતી. જેમાંનુ પહેલું લગ્ન સંવત ૧૯૦૧ માં ખાર વરસની ઉમરે, બીજું સ. ૧૯૧૨ માં, ત્રીજી ૧૯૨૩ માં અને
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy