________________
* જૈન કોન્ફરન્સ હરૈ....
[ફેબ્રુઆરી સીતા -તા.૩-૧-૦૬. અહી ત્રણ સભાઓ થઈ. થયેલ ઠરાવ નીચે પ્રમાણે – ૧ દર મહિનાની પહેલી તારીખે સભા ભરાશે. સભામાં કેરમ ૭ મેબરની ગણાશે. ૨ જૈન વિધિ મુજબ લગ્ન કરવાં. ૩ દારૂખાનું ફેડવું નહિ. ફટાણાં ગાવાં નહિ. ' ૪ કન્યાશાળા સ્થાપન કરવી. ૫ કન્યાનાં લગ્ન ૧૧ વર્ષથી ઓછી ઉમરે કરવાં નહિ. 'ક પિસ્તાળીસ વર્ષ ઉપરાંતના વરને કોઈએ કન્યા આપવી નહિ. તેમ તેવા માણસે
લગ્ન કરવાં પણ નહિ. - ૭ એકવીશ વરસનાં મૃત્યુ પાછળ કારજ કરવું નહિ. ' ૮ મરસ ખાંડ, સાબુ, મીણબત્તી, ચામડાનાં પૂઠાં, પીછાંવાળી ટોપીઓ વિગેરે
વાપરવુ નહિ. -૯ સુકૃત ભંડારનો પા રૂપિયા દર વરસે આપ. ૧૦ ફીચરીપર પંચાયતની મોટા સાથ ઓશવાળાએ લાગાના રૂ. ૧૧ દેવા. ૧૧ દરેક ખુશીની રસોઈ પ્રસંગે શ્રીમંદિરને લાગે ગળપર રૂ. ૧, સાકરપર
રૂ. ૨, શીરાપુરીપર રૂ. રા, માલપુવાપર રૂ.૩, લાડુપર રૂ. ૪ અને પકવાન
પર રૂ. ૫, દેવા. ૧૨ નાવારસ જૈન બાળકે તથા વિધવાઓની પરવશી કરવી. - ૧૩ કન્યાવિક્રય કરવો નહિ.
. ઉપરના ઠરાવમાં સહુની સહીઓ થઈ ગઈ છે.
સીતામહ તા. ૫-૧-૦૬ દરબાર સાથે મુલાકાત થઈ. તેઓ વિદ્વાન અને સુધારા તરક દલસેજ છે. દર અઠવાડીએ જાતે ભાષણ આપે છે. નિયમિત સભા ભરાય છે. પરદેશી ખાંડપર મણે રૂ. ૨ જગાત નાખી છે.
મંદર તા. ૮-૧-, પાઠશાળા બેની સ્થાપના થઈ,