SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ | છિનારાજ હેરક [ નવેમ્બર જીવાય તું —૨ ૦–૧૨–૦ બૂક ૧ ના ૨૪૩––પવધ નિષેધ લાગ ૧ લ” ૧૦૦૦ નકલ છપામણ. રૂ. ૦---૬ ટપાલ ખર્ચ ૦–૧ –૦ પરચુરણ. ૨૪૪-૧૫-૧૬ કોન્ફરન્સ નિભાવ ફંડ ખાતુંરૂ. ૭૫–૦-૦૦ આસિસ્ટેટ સેક્રેટરીને ૧૪–૨–૦ જીવદયાના કામ માટે રાખેલા, ૧ કલાર્કને ૩૦–૦--૦ કારકુનને –૧૧–• પટાવાળાને ૧૨૬-૧૩--- રજપૂતાના બ્રાંચ ઓફીસ–આગસ્ટ મહીનામાં ઈન્સ્પેકટર હીરાલાલજી પચભદ્રા પ્રગણાના ૧૦૫ ગામમાં ફર્યા તેમાં ૭૭ ગામમાં જૈન વસ્તી છે નહીં. બાકીનાં ૨૮ ગામોમાં જન વસ્તી છે, તેની ડીરેકટરી કરવામાં આવી. વળી મેવાડના શાહપુર જીલ્લાની તજવીજ કરવામાં આવી તેમાં તે જીલ્લામાં કુલ ૧૫૦ ગામમાંથી ફક્ત ૩૫ ગામોમાં જૈન વસ્તી છે. મેવાડ રાજ્યમાં ડીરેકટરી કરવાને સારૂ ત્યાંના દરબાર શ્રીની પરવાનગી લેવી જરૂરી સમજીને ઈન્સ્પેકટર હીરાલાલજી તથા મેવાડને માટે નીમેલા ઈન્સ્પેકટર ગોવીંદસીંહજીને ઉદયપુર મોકલવામાં આવ્યા તથા ત્યાંના પ્રધાન સાહેબ મહેતાજી શ્રી ભોપાલસીંહજી તથાકુંવર ફતલાલજી મહેતા તથા સંગીજી) શ્રીવચ્છરાજજી વગેરે રાજ્યના અધિકારીઓ ઉપર પત્રે લખવામાં આવ્યા. નામદાર મહારાણા સાહેબ હાલમાં સ્વારીમાં હોવાથી પરવાનગી મેળવવામાં કાંઈક ઢીલ થશે, પરંતુ મે. દીવાન સાહેબની આ કાર્ય તરફ પુરતી દીલસોઝી હોવાથી આશા છે કે કામ જલદી થઈ જશે ભણાય છલે અજમેરમાં જૈન દેરાસર જ છે. એશવાલેના ઘર ૧૫ છે, તેમાં તપૂજક ફક્ત એકજ ઘર રહ્યું છે. પરંતુ હાલમાં થોડા વખતથી પીપાડવાળા છોગા લાલજીના પ્રયત્નથી પ-૬ ઘરવાળાઓની શ્રધ્ધા દઢ થઈ છે અને તેઓ દેરાસરજીમાં સેવા પુજા કરે છે. દેરાસરજીની ઉપજ, લગન, જમણ, આદી પ્રસગપર લાગામાંથી આવે છે, પરંતુ તે લોકે આ ઉપજને પંચાયતી રૂપીયામાં સામેલ કરી દે છે, અને ખર્ચ પણ તેમાંથી આપે છે. કેશર ધુપમાં ખર્ચ ઘણું ઓછું આપે છે. દેરાસરજીમાં એક પ્રતિમાજી ખંડીત છે.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy