SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૬ ] મી. લાલશકર લાગીદાસને સ્તુત્ય પ્રયાસ. ૩૩૩ મી. લાભશંકર લક્ષ્મીદાસને સ્તુત્ય પ્રયાસ. માંસાહાર એડીને વનસ્પતિને ખોરાક લેવાથી કેવાં કેવાં દરથી મુકત થવાય છે તે સંબંધી Good News for the Aflicted નામનું ચોપાનીયું મી. લાભશંકર લક્ષમીદાસે લખેલું છે, તેને અલીગઢવાલા મુસલમાનોની કેલેના વિદ્યાર્થીઓ પાસે શેઠ માણેકચંદ પાનાચંદે ઉર્દુ ભાષામાં તરજુમો કરાવી ઈનામ આપ્યાં હતાં. તેમને સર્વેથી પહેલા નંબરને તરજુમો મુંબઈની ઈસલામ હાયસ્કુલના આસીસ્ટંટ સેક્રેટરી મી. તાલબઅલી મારફતે છપાવવામાં આવ્યું છે કે જેથી કરીને અંગ્રેજી નહીં જાણનારા મુસલમાન તે રોપાનીયાનું જ્ઞાન મેળવી શકે. માંસાહારથી ત્રાસદાયક ઘાતકીપણું જનાવરાઉપર ગુજર છે તે એક તકરારી સવાલ છે, પણ તે ખોરાથી માણસના શરીરને જે અનેક જાતના દર લાગુ થાય છે, તે દુર કરવાની જરૂર અલબત તમામ કામના લેકે વગર તકરારે કબુલ કરે છે. મી. લાભશંકરે પોતાના રોપાનીયામાં જે અંગ્રેજ, અમેરીકન તથા પારસી દરદીઓની હકીક્ત એકઠી કરેલી છે, તે ખરેખર જાણવા જોગ છે અને અમે જાણીને ખુશી થઈએ છીએ કે તે રોપાનીયામાંના લખાણને અમલ કરવાથી કેટલાં દરદીઓ પોતાના દુખથી મુકત થયાં છે. બચએને ઘરેણાં પહેરાવવાથી તેમનાં જે કમકમાટ ભર્યા ખુને થાય છે તે સામે મી. લાભશંકરે જે પિકાર ઉઠાવેલ છે તેને સાંજ વર્તમાનના અધિપતિ સાહેબે ખાસ ટેકે આપે છે. આ મહા પાપ અટકાવવાનું કામ માર કરતાં સ્ત્રીઓના હાથમાં વધારે છે, અને તે માટે એક લીફલેટ મી. લાભશંકરે લખેલું છે. પીછાંવાળી ટેપીઓ માટે બીચારા પક્ષીઓને ઘણું ઘાતકી રીતે મારી નાંખવામાં આવે છે, તેથી પીછાંવાળી પીઓનો ધધે આ દેશમાં બંધ કરવા મી. લાભશંકરે નામદાર વાઈસરાય લોર્ડ મીટને અરજી કરેલી છે. અને તે અરજીના ટેકામાં લંડનની બાદશાહી પક્ષીરક્ષક મંડળી તરફથી તે નામદારને એક પત્ર લખવામાં આવ્યું છે. આપણા કમાંડર ઈન ચીફ લોર્ડ કીચનરે હીંદી લશ્કરને રોગની અટકાયત સંબધી જ્ઞાન આપવાની જાહેશ જાહેર કરવાથી મી. લાભશંકરે તે નામદારને એક અરજી કરી છે અને તેમાં લંડનમાં જેવી રીતે અનફળ શાકને રાક આપી દરદીઓને સાજા કરવા માટે ઓસ્પીટલ છે તેવી એક એસપીટલ આ દેશના લશ્કરી દરદીઓના લાભ માટે ઉઘાડવા અરજ કરી છે. લેર્ડ કીચનરને મી. લાભશંકરની અરજી દરખાસ્ત ધ્યાનમાં લેવાશે. આ દેશના બ્રીટીશ ઓફીસર તથા સોલજોને રોગને અટકાવ કેમ કરવું તે સંબધા જ્ઞાન આપવાની લેવું કીચનરે ખાએશ જાહેર કરવાથી મી. લાભશં
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy