SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ જેને કેન્ફરન્સ હેડ; " ' . ' [ અકબર હોવાથી તેને જેત સીવાય બીજું ઘણું ગૃહસ્થો લાભ લે છે. લાયબ્રેરીનાં પુસ્તક તથા બીજી સ્ટેરને યોગ્ય રીતે નોંધ રાખવામાં આવ્યો છે. તે જોતાં ઘણે અંતેશ ઉત્પન્ન થાય છે. આ લાયબ્રેરીમાં શેઠ સોમચંદ પાનાચંદ પોતાના નિખાલસ મનથી જે પરિશ્રમ ઉઠાવે છે તેથી તેમને પુરે ધન્યવાદ ઘટે છે તથા આશા છે કે આથી પણ સારા પાયા ઉપર લાવી પોતાના જ્ઞાતિ બંધુને વાંચન શેખ પુરે પાડશે. ગામ ખેડા શ્રી મહાવીર સ્વામીજી મહારાજના દેરાસરજીને રીપોર્ટ-સદરહુ દહેરાસરજીના સંધ તરફથી વહીવટ કરનાર શા. નાથાલાલ અમીચંદ તથા શાકરચંદ અમીચંદના હસ્તકને સંવત ૧૯૬૨ ના ભાદરવા સુદ ૧ સુધીનો હિસાબ તપાસ્યો છે. તે જોતાં તે દેરાસરજીના પ્રથમ વહીવટ કર્તા દેવગત થએલા છે. તેમના હસ્તકના પાછલા ચોપડાને પતો લાગતો નથી તથા બે ત્રણ વરસનું નામું મળ્યું તે પણ વ્યવસ્થા સર નથી પરંતુ ત્યાર પછી હાલના વહીવટ કર્તાના હસ્તકમાં જ્યારથી હિસાબ આવ્યો છે ત્યારથી તેઓ સાહેબ દેરાસરજીમાં સારી રીતે દેખરેખ રાખે છે તથા નામું પણ વ્યવસ્થા સર રાખવામાં આવે છે. - ગામ ખેડા શેઠ લલુભાઈ અને પસી તથા તથા શેઠ મનસુખભાઈ જસરાજના તડ ખાતાને રીપોર્ટ સદરહુ ખાતાને હિસાબ તથા તેના પેટામાં શેઠે પરતાપસી નાગરસીના દેરાસરજીનો અને બેડાં ઢોર ખાતાને હિસાબ સં.૧૯૬૧ ના આશો વદ ૧૦ સુધીને તપાસ્યો છે. તે જોતાં તેના શ્રી સંધ તરફથી વહીવટ ક શેઠ મનસુખભાઈ જસરાજ તથા શેઠ મોહનલાલ કહાન દાસે તેનું નામુ ચોખી રીતે રાખ્યું છે તથા નામાને અંગે પાવતી બુક રાખી છે. તે જોઈ ખુશ થવા જેવું છે. આ તડ ખાતામાં ખેડા ઢોર તથા કેસર સુખડ વગેરે ખાતામાં રકમ જમે થઈ છે ને હજુ પણ તેમાં વધારે થતું જાય છે. પણ તે કોઈ જગ્યાએ વપરાતી જોવામાં આવતી નથી માટે તે રકમને ઉપયોગ કરવો જોઈએ. અને વહીવટ કર્તા ગૃહસ્થાએ પિતાના તાબાને હિસાબ દેખડાવવા તથા બીજા ગ્રહસ્થોના તાબાના હિસાબો દેખડાવવામાં મદદ કરવા માટે તેમને પુરેપુરે ધન્યવાદ ઘટે છે. ગામ ખેડા શેઠવાડા મધેના આદેશ્વર ઉર્ફે રીખવદેવ મહારાજના દેરાસરજીને રીપીસદરહ દેરાસરના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠ ભાઈલાલભાઇ અમૃતલાલના હસ્તકને સંવત ૧ આસો સુદ ૧૫ સુધીનો હિસાબ તપાસ્યા છે. તે જોતાં દેહેરાશરજીમાં શેઠ ભાઈલાલ ભાઈની પુરતી દેખરેખ રહે છે. તથા કેઈબી જીતની આશાતના ન થાય તે સંબંધી પુરતી કાળજી રાખે છે. નામાના સંબંધિમાં પણ બીજાને સુચના આપતાં પોતેજ ગ્રહણ કરી દેરાસરજીમાં યોગ્ય સુધારો કરવા તથા તાકીદે હિસાબ દેખાડવા માટે તેમને પુરે પુરે ધન્યવાદ ઘટે છે. ગામ ખેડા લાંબીશેરી મધેના શ્રી મુનિસુવ્રતસ્વામી મહારાજના દેરાસરજીને રીપી કરજીના શ્રી સંધ તરફથી વહીવટ કરતા શાં. શામળદાસ કસ્તુરદાસના હસ્તકને સંવત ૧૯૬૨ ના આસો સુદ ૨ સુધીનો હિસાબ તપા છે. તે જોતાં તેના વહીવટ કર્નાએ પોતાના નિખાલસ મનથી જે હિસાબ સુધારા ઉપર રાખે છે તે જોઈ ઘણો આનંદ ઉત્પન્ન થાય છે. તથા અમેને નામું બતાવવામાં જે રીતે અનુકુળ થઈ પડ્યા છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. ગામ ખેડા રબારીવાડા ઉફ કાગદી પીઠ મધેના શ્રી શાંતિનાથજી મહારાજના દહેરાસરજીને રીપેર્ટ-સદરહુ દેરાસરજીના સંઘ તરફથી વહીવટ કર્તા શેઠ હીરાચંદ પ્રેમચંદનાહસ્તકનો સં. ૧૯૬૨ ના આસો સુદી ૫ સુધીનો હિસાબ તપાપે છે. તે જોતાં દહેરાસરજીના વહીવટ કર્ત શેડ હીરાચંદ ઉકે નાથાલાલ પોતાની વૃદ્ધ ઉમર છતાં દહેરાસરને વહીવટ પોતાના નીખાલસ મનથી સાચવે છે. પરંતુ તે નામાની વ્યવસ્થા આગળથી બરાબર રહેતી નહીં હોવાથી હજુ પણ તેવી જ સ્થિતીમાં ચાલ્યું આવે છે. આ નામું ટુંક (થોડું ) હોવા છતાં પણ તેના સરવઈયામાં મોટી ભૂલ આવે છે. માટે આ દેરાસરજીના માગામમાં આવતા આગેવાન ગૃહસ્થોએ આ વહીવટમાં તથા દેરાસરજીમાં દેખરેખ રાખવા શેઠ હીરાચંદને મદદ આપવાની જરૂર છે. શેઠ હીરાચંદ પ્રેમચંદ પોતાના નીખાલસ મનથી આ બંને વહીવટ સાચવે છે તથા અમને હિસાબ બતાવવામાં અનુકુળ થઈ પડ્યા છે તેથી તેમને પુરે ધન્યવાદ ઘટે છે. પ્રાંત કડી તાલુકે કડીના ગામના રીપોર્ટ. કડી મધ્યે આવેલા શ્રી ચીંતામણ પાર્શ્વનાથજી મહારાજજીના દેરાસરજીને રીપોર્ટ-સદરહુ દેરાસરજીને સંવત ૧લ્પ-૬૦ તથા ૬૧ ની સાલને હિસાબ તપાસ્યો છે. તે જોતાં તે ખાતાના સંધ તરફથી
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy