SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ [ સપટેમ્બર પર્યુષણ અને જામનગર રાજય. (સીકકે.) મહાલ લાલપર ફ. ક. માછટ કેર્ટ. નેક નામદાર મહારાજાધિરાજ જામશ્રીજી જશાજી સા. અ. ના તુ. નં ૮૬૪ તા. –૯–૦૩ ના ફરમાન અનુસાર આ ઉપરથી ઘાણીવાળા, ખાટકી, કસાઈ, સેની, લુવાર વિગેરે લોકોને ખબર આપવામાં આવે છે કે, જન (શ્રાવક) લેકેના પવિત્ર પર્યુષણ પર્વ ૧૯૬૩ ના શ્રાવણ વદ ૧૨ ગુરૂવાર તા. ૧૬–૮–૦૬ થી બેશે છે. તે સં. ૧૮૬૩ ના ભાદરવા સુદ ૫ શુકવાર તા. ૨૪–૮–૦૬ ના રોજ પુરા થશે ત્યાં સુધીમાં ઘાણવાળાએ ઘાણી ફેરવવી નહીં, અને ખાટકી કસાઈ વિગેરે લોકેએ કાંઈ પણ જીવ હિંસા કરવી . નહીં. તેમજ સેની, લુવાર વિગેરે લેકોએ ચુલે કે ભઠી સળગાવવી નહી ઉપરના હુકમ વિરુધ જે માણસ વરતશે તે કાયદેસર ગુન્હેગાર થશે અને તેને કાયદા પ્રમાણે શિક્ષા કરવામાં આવશે. ૧૯૬૩ ના શ્રાવણ વદ ૧૧ બુધવાર તા, ૧૫-૮-૦૬ | (સહી) ઈચ્છાશંકર જયશંકર બી. એ. એલએલ. બી. લા, ફ, ક, માજીસ્ટ્રેટ, પરભારી જાહેર ખબરની શબ્દરચના વિગેરેને માટે આ માસિક જવાબદાર નથી. જૈન સાદિકાળોનાં મેટ. जेमां धार्मिक क्षिक्षण अपाय छे, तेवी सघळी शाळाओमां साणंदवाळा वोरा मगनलालजी घेलामाई तरफथी नव तत्व प्रकरण, जेमा गाथा मूळ सळंग मोटा टाईपी छापेली छे अने पछी गाथाओना छुटा शब्दना अर्थ, गाथा मूळ, शब्दार्थ भेगो, अने ते पछी विस्तार अर्थ तथा नव तत्वना छुटा बोलना समावेश थाय छे, तेवु पुस्तक भेट आपवानु छे, माटे तेवी संस्थाओना वहीवट करनाराआअ ते संस्था केवी प्रकारनी छे, तथा तेमः शं शिक्षण अपाय छे ते हकीकत साथे टपाल खर्चनी दोढ आनान टीकीटो पोतानु चोकस सरनामं लर्ख नीचेने सरनामे मोकलवार्था सदरहु पुस्तक भोकली आपवामां અાવશે. पयन्ना संग्रह जेनी पडतर कीमत ०-४-० छे अने जे साधु सावीओने हमणांज नेट आपवामा आवेलु छे ते पण उपरनी संस्थाओने तथा जैन लाइब्ररीओने अडधी कीमते एटले ०-२-, प्रमाणे नीचेनें सरनामे लखी मोकलवाथी मोकलवामां आवशे, टपाल खर्च ०-१-६ जुहूं पडशे. शा० वालाभाई ककलभाई, ઢે માંડવીની પોસ્ટ, નાયાની મુદ્રના પં%––ાવાદ્ધ,
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy