SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ [ સપ્ટેમ્બર ૪ જન કોનફરન્સ હેરેટ. શ્રી મુંબઇમખ્ય પાયધુણીઉપરના શ્રી આદેશ્વરજી મહારાજના દેહરાસર ખાતાના રીપોર્ટ. શ્રી મુખઈમધ્યે પાયધુણીઉપરના શ્રી આદીશ્વરજી મહારાજના જૈન દેરાસરજીના સંધ તરફથી વહીવટ હસ્તી મારવાડી શેઠ શ્રીલેાક્ચ'દ હ’સરાજ, તથા શેઠ નવલાજી એખાજી તથા શેઠ ગાવાજી મશાજી તથા શેડ ગુલામચ છ ભગવાનજી તથા શેઠ વનાજી રૂપાજી તથા શેઠ લખમાજી જોગાજી તથા શેડ પનાજી ક્લાજી તથા શેઠ આનાજી સવાછ તે ખાતાના વહિવટ ચલાવે છે, તેમની પાસેથી સંવત ૧૯૫૯-૬૦ તથા ૧૯૬૧ ના હિસાબ અમે એ તપાસ્યા છે. ૧ ઉપર જણાવેલા ખાતાને હિસાબ તપાસતાં સંવત ૧૯૫૮ ની સાલસુધી હિસાબ રીતસર રાખવીમાં આવેલા હોય તેમ સભવતુ નથી અને તેથી ગુચવણ થઈ ગયેલી હેાય તેમ સભવેછે. પરંતુ તે માતાના મુનીમ ઇંગનલાલ ચુનીલાલની મહેનતથી સંવત ૧૯૫૯-૬૦ તથા ૧૯૬૧ ની સાલનુ નામુ એકંદરે સારા પાચા ઉપર લાવી મુકચુ' છે. અને મુનીમ છગનલાલ તથા મહેતાજી હરગેાવનદાસ મેાતીરામની ઉલટ જોતાં હજી તે ખાતામાં વધારે સુધારા થશે એમ માનવામાં આવે છે. ૨ દેરાસરના વહિવટમાંથી એક સારી રકમ સંવત ૧૯૫૯ ની સાલ પહેલાં ઉચાપત થયેલી જોવામાં આવે છે. જેને માટે હાલના વહિવટ કર્તો ગૃહસ્થાને સુચનાપત્રમાં ભલામણ કરવામાં આવી છે કે તે બાબત માટે તાકીદે સ’ધ ખેલાવી યાગ્ય વ્યવસ્થા કરે. ૩ આ ખાતામાં થી તથા ખીન લાગેાઓની મેાટી રકમની ઉધરાણી ચડી ગયેલી વ્હેવામાં આવે છે. જે માટે તપાસ કરતાં તે મંદીરના સમાગમમાં આવતા ગૃહસ્થામાં બે પક્ષ પડી ગયાને લીધે ઉધરાણી રોકાઈ ગઈ હોય તેમ જણાય છે. તે તે મંદિરના સમાગમમાં આવતા દરેક ગૃહસ્થાને અમારી વિનયપૂર્વક અરજ છે કે, જેમ બને તેમ તાકીદે એકત્ર થઈ જઈ (એકમત થવાને માટે સરળપણે જે ઈલાજ લેવા ઘટે તે લઈને) દરેક ગૃ. હસ્થા એ મદીરને લગતા હિસાબ તાકીદે ચુકાવી આપવા તેમ કરવામાં જેટલી ઢીલ ધાય છે તેટલા દેવદ્રવ્યના દેવાદાર રહી મંદીરને માટું નુકસાન થાય છે. કદાચ બેઉ પક્ષ કાઈ કારણસર એકત્ર ધઈ જવામાં ઢીલ થતી ઢોચ તા પણ મ"દિરને લગતા હિસાખ અટકાવવા તે જૈન રોલીથી સદંતર ઉલટુ છે. ૪ વહિવટમાં કેટલીક જાતના સુધારા કરવા જેવું છે, જેને લગતુ વીગતવાર સુચનાપત્ર વહીવટ કર્તા ગૃહસ્થાને આપવામાં આવેલુ છે. તે ઉપર વહિવટ કર્તો ગૃહસ્થેા ધ્યાન આપી સુધારા કરશે એવી સપૂર્ણ આશા છે. ૫ આ ખાતાને લગતા મુનીમ છગનલાલ ચુનીલાલ આ ખાતુ સુધારવા માટે, પોતે અન્ય દર્શની છતાં પેાતાના સ્વચ્છ મનથી જે પ્રયાસ કરે છે; તે માટે તેમને પુરેપુરો ધન્યવાદ ઘટે છે. અને આશા રાખીએ છીએ કે તે પ્રમાણે પેાતાના પ્રયાસ સરલ મનથી ચાલુ રાખી એક પક્ષને સતે।ષ આપી આ ખાતું સદંતર સારા પાચા ઉપર લાવી મુકો. ૬ આ ખાતાને લગતુ” નામુ તથા સ્થાવર જંગમ મીલ્કત વીગેરે દેખાડવામાં જોકે પ્રથમ ઢીલ થઈ હતી તો પણ પાછળથી પોતાના કિંમતી વખતને ભેગ આપી ઘેાડાજ વખતમાં પુરેપુરૂં દેખાડી આપ્યું' તે માટે વહિવટ કર્તા ગૃહસ્થેí તથા મુનીમ તથા મહેતાજીને ધન્યવાદ ઘટેછે.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy