SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૬] શ્રી આદીશ્વર મહારાજના દેરાસરજીના હીસાબ ખાતાના રીપોર્ટ. આ ડીરેકટરી પાર્થ ખાતું પેસ્ટ ખર્ચના રૂ. ૩–૧૨–૩, સ્ટેશનરીના રૂ. ૨ – પાર્સલ તથા પરચુટણ ખર્ચના રૂ.૪–૨–, પગાર ખર્ચના રૂ. ૪૯ ,પ્રતાપગઢ એફીસખાતે રૂ.૩૦-૦, યેવલા એફીસખાતે રૂ. ૫૧––૦, અજમેર ઓફીસ ખાતે રૂ.૪૦૪-૦-૦, પાલીતાણા અને આસપાસના ગામની વકરી માટે રૂ. ૮૨-૯ માતરની ડીરેકટરી માટે રૂ. ૮-૨-૦, તથા નરસિંહપુર ખાતેની ઓફીસ માટે રૂ. ૨૦-૪-૦, મળી કુલ ખર્ચ રૂ. ૯૨૪–૧૫-૩થ છે. ઉપદેશક–મી, ટોકરશી ફલેધી મેળા પ્રસંગે પ્રેવિશ્યલ કેન્ફરન્સ વખતે ઉપદેશ માટે ગયા છે. પગાર ખર્ચ ખાતે–આસિસ્ટેટ સેક્રેટરી, કલાર્ક તથા પટાવાળે મળી રૂ.૧૧૮ થયા, હિસાબ તપાસણી ખાતું—એક ઈન્સપેકટર મુંબઈમાં છે, અને આ શુદમાં ૧ ઈન્સ્પેકટર કડી તથા ૧ ઈન્સ્પેકટર ખેડા તરફ ગયા છે. આ ખાતામાં હાલ ૩ ઈનરપેકટ તથા તેમનાતાબામાં ૩ માણસો છે. * ધાર્મિક સંસ્થાઓના હિસાબ તપાસણી ખાતું. શ્રી મુંબઈ ચીચબંદરમધ્યે ભાતબજારમાંના શ્રીઆદીશ્વર મહારાજજીના દેરાસરજીના હિસાબખાતાને રીપોર્ટ. . શ્રી મુંબઈ ચાંચબંદરમધ્યે ભાતબજારમાંના શ્રી આદીશ્વર મહાશજછના જૈન દેરાસરછના સંઘતરફી, વહિવટ કર્તા રોક કચરા નપુભાઈ તથા શેઠ દેવરાજ ટેકરસી તથા શેઠ ભવાનજી શામજી તે ખાતાને વહિવટ ચલાવે છે. તેમની પાસેથી સંવત્ ૧૯૫૯-૬૦ તથા ૧૯૬૧ ની સાલના હિસાબ અમોએ તપાસ્યા છે. ૧ ઉપરના વહિવટના હિસાબ તપાસતાં તે ખાતાના વહિવટ કર્તા શેઠે પોતાને કિંમતી વખત રેકી ઘણી સારી રીતે વહીવટ ચલાવતા જોવામાં આવે છે. તેમજ તે બેક ગૃહસ્થો તથા તે ખાતાને લગતાં મુની રણછોડદાસ ગોકળદાસ આ ખાતામાં જેમ જેમ ખામીઓ દેખાતી જાય છે તેમ તેમ સુધારો કરવા તત્પર રહેજ જોવામાં આવે છે. ૨ આ ખાતાની મીતનું વ્યાજ ઉપજાવવાની ગોઠવણ તથા ધી વિગેરે બીજા લાગાંઓની ઉઘરાણુ ક૨વાની ગઠવણ એવી સારી રીતે કરેલી જોવામાં આવે છે કે નાણાનું વ્યાજ સારૂ ઉ૫૭ ઉપરાણું મા બહુતાકીથથી વસુલ કરી લેતા જેવામાં આવશે. ૩ આ ખાતામાં કેટલીક જતનો સુધારો કરવા જેવું છે જેને લગતું સુચનાપત્ર વહિવટ કર્તા ગૃહરાને આપવામાં આવ્યું છે. અમે આશા રાખીએ છીએ કે વહીવટ કરતા ગૃહસ્થ તેના ઉપર ધ્યાન આપી દે . કરશે. આ ખાતાનો હિસાબ વગેરે જેમ બને તેમ તાકીદે ખડાવવા, વહિવટ કર્તા ગૃહસ્થને તથા મુનીમને ધન્યવાદ ઘટે છે,
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy