SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ જૈન કોન્ફરન્સ હેડ [ આગષ્ટ કારણુ કટુ શબ્દ ઉચારવાના છેજ નહિ, છતાં જાણે અજાણે કાઈ પણ મનુષ્ય બંધુ તરફ અમિતિ, અવિનય થયા હોય તેને માટે ત્રિવિધ ત્રિવિધ ક્ષમા માગીએ છીએ. ઓફીસ બદલી—શરાફ બજારમાંથી કાન્ફ્રન્સ ઓફીસ, મકાનના માલિકે અતિશય સખ્ત ભાડું માગવાથી ફેરવવાની ફરજ પડી છે, અને ચપાગલીમાં એફીસનું મકાન રાખવામાં આવ્યું છે. શ્રી સંઘને વિજ્ઞપ્તિ. આ થી શ્રી જૈન ( શ્વેતાંબર) ચતુર્વિધ સ“ઘને વિનયપૂર્વક જણાવવામાં આવે છે કે, શ્રી સ`ઘનાં જાહેરખાતાં જેવાં કે દેરાસર-પાષધશાળા-પાઠશાળા/પાંજરાપાળખેરડીંગસ્કુલ-લાયબ્રેરી-જ્ઞાન ખાતુ જીવદયા ખાતું સાધારણ ખાતું તથા સભાઓ– વીગેરે જાહેર ખાતાના હીસાબ તથા વહીવટ વીષે કંઈપણ ફરીદ્દ કરવાની હાયતા તેમણે પોતાના ખરા નામથી અમેાને નીચેને સરનામે ચાકસ હકીકત સાથે લખી જણાવવું. તા. ૩૧-૮-૦૬. આસીસ્ટ’ટ સેક્રેટરી. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ચ’પાગલ્લી, મુંબઈ. વેશ્યાગમન. ( લેખક–શા. માણેકલાલ વાડીલાલ-મદ્રાસ. ) હે સજ્જના, જે મનુષ્યેા આ પ્ાની દુનીઆની અંદર પેાતાનુ નામ અમર કરી જાય છે, તે રૂડાં મૃત્યા કરવાથીજ: કહેલુ` છે કે રૂડે નામ કે ભુડે નામ. તે કહેવત તદ્ન ખરી ઠરે છે. સત્પુરૂષો સારાં કામેા કરી લોકો ઉપર સારી છાપ બેસાડી પેાતાનું નામ સુપ્રસિદ્ધ કરે છે. ત્યારે કેટલાક હીનભાગ્ય પુરૂષો સારૂ' નામ મેળવવાના ઉત્તમ સાધના છતાં આડે મારગે ચાલી ખરાબ આચરણા કરી તથા નીચ કામો કરી પ્રજામાં શ્રીકકાર કે હાંસીને પાત્ર થાય છે. એટલુ જ નહીં પણ ખરાબ દાખલા આપી ખીજાએ ને પણ બગાડે છે. સજ્જન પુરૂષાનુ મુખ્ય કર્તવ્ય પોતાની સદ્ગુણી સ્ત્રી ઉપરજ પ્રેમ રાખી બીજી સ્ત્રીને પાતાની મા, તથા બેન સમાન ગણવી જોઇએ તે છે પણ દુજના આથી ઉલટા રસ્તા ગ્રહણ કરે છે. પાતે વેશ્યાગમન કરી ત્યાં જ સુખ માની અનેક તરેહના અનર્થ કરે છે. પોતાના પૈસા ગુમાવી, શરીર પ્રકૃતિમાં વિષના વેલા ઉગાડી કીર્તીને કાળા ડાઘ લગાડી, કુટુંબમાં કુંડા ક્લેશ જગાડી, માત પિતાએ મેળવેલી આબરૂ ઉપર પાણી ફેરવી, ગૃહસુખમાં અગ્ની સળગાવી, જેએ કુછંદમાં છકી ય છે તેના જેવા એવ કુફી,કુળાંગાર તથા દુર્ભાગી બીજા કાણુ હશે ? હીન ભાગ્ય તેવા જનાના કે જેઓ ત્રણ અદામની વેશ્યાના સંગમાં કાડી જેવા અને છે! સગાં વહાલામાં ધિક્કારને પાત્ર થાય છે.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy