SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૬ ] કાન્ફરન્સ ઓફીસમાં ચાલતું કામકાજ. ૨૪૩ ચપરાસેના ३. ૧૨-૦—૦, ત્યાંના સ્ટાફના પગારના રૂ. ૨૦૨—૦—૦, શ્રી હેડ આફીસ ૐ ખાતે પગારના રૂ. ૫૦~~~॰ તથા ડીરેકટરી પેસ્ટ, સ્ટેશનરી, પાર્સલ, વિગેરે પરચુટણ ખના રૂ. ૩૩–૩–૩ મળી કુલ ખર્ચ રૂ. ૨૯૭—૧૧—૩ થયા છે. એ માણસા, જે તપાસણીમાં ગયા છે, તેમનેા પગાર ઉપલી રકમમાં સમાન્યે નથી. પુસ્તકાાર ખાતું—આ ખાતે મી. તુકારામ હનમંતરાવ મી, રવજીભાઈ સાથે કામ કરે છે. આ ખાતા તરફથી પુસ્તકાનું લીસ્ટ બહાર પડવાનું છે તે જેમ બને તેમ જલદી બહાર પડશે. અત્યાર સુધીમાં થયેલી ભંડારાના પુસ્તકાની ટીપની અનુક્રમવાર તારવણી થાય છે. આ તારવણીથી ખીજા ભંડારા જોવામાં ઘણી મહેનત ઓછી થઇ જશે. ઉપદેશક—મી. ટોકરશી નેણશી શ્રી લેાથી પાર્શ્વનાથના મેાટા મેળા જે ભાદરવા વદ ૮-૯-૧૦ મે ભરાય છે ત્યાં તે પ્રસંગપર જવાના છે. હાલ ચામાસાને સખએ તેનું સ્થાન મુંબઇ છે. આંહી નિવાસ દરમ્યાન માંગરોળ જૈન સભાની ભાષણ શ્રેણિમાં જૈન મિશન ” ઉપર એક ભાષણ તેમણે આપ્યું હતું. કચ્છની ડીરેકટરી તથા બીજી” એક કામ જે કાન્ફરન્સ તરફથી ઘેાડા વખતમાં હાથમાં લેવાના સંભવ છે તેમાં તેમણે મદદ કરી છે. "C દ્રવ્યસ્થિતિ—ઘેાડા વખત ઉપર એક અંકમાં જણાવી ગયા છીએ અને પુનઃ વિનતિ કરવા રજા લઈએ છીએ કે કેળવણી ખાતું, નિરાશ્રિત ખાતું, કેાન્સ નિભાવ ખાતું, એ ત્રણે ખાતાએ તદ્દન દ્રવ્યરહિત સ્થિતિમાં, સૌથી અગત્યના, પહેલી મદદ કરવાને લાયક, અને વિસરી જવાય તે નુકસાન થાય તેવી હાલતમાં છે. આપણા જૈન મધુએ અને સામાન્યરીતે હિં દુજનમંડળ, એવા ખ્યાલમાં છે કે કીર્તિ વધે તેવા કામમાં પૈસા વાપરવા કે જેથી ઉગી નીકળે. પરંતુ ખધુએ, એટલું અવશ્ય યાદ રહેવું જોઈએ કે જેને મદદની ખરેખરી જરૂર છે, જે તમારો અવાજ એકત્રરીતે, દ્રઢતાથી, અસરકારક રીતે રજુ કરનાર છે, તેના નિભાવ માટે કઈ સંગીન મદદ નહિ થાય, તે આગલું કરેલું ભૂસાઈ જવા સ*ભવ રહેશે. માટે જે ત્રણે ખાતાએ માટે અત્ર સવિનય નગ્ન દીન પ્રાર્થના કરવામાં આવે છે, તેને દરેક શુભાશુભ પ્રસંગે લક્ષમાં લેશે સુકૃત ભડાર ખાતું—આ ખાતામાં આ વર્ષમાં આશરે રૂ. ૭૦૦, જૂદે જાદે સ્થળેથી આવ્યા છે. જળગામથી રૂ. ૬૫, કોસંબાથી રૂ. ૧, રંગુનથી રૂ. ૩૯, આમલનેરથી રૂ. ૨૧, પ્રભાસપાટણના રૂ. ૧૫, જબલપુરથી રૂ. ૩, ઉદેપુરથી રૂ. ૧૨૫, ગુજરાનવાળાથી રૂ. ૧૯૩, શ્રી અમદાવાદ જૈન જ્ઞાનાઢય સભા તરફથી રૂ. ૧૦, શ્રી જાવદથી રૂ. ૧૫, શ્રી રાંધેજાથી રૂ. પ, શ્રી ખેડાથી રૂ. ૧૫, બારેજાના રૂ. ૨, પ્રતાપગઢથી રૂ. ૧૦૧, તથા શ્રી ગાડરવાડાથી રૂ. ૭-૮--૰ એ પ્રમાણે રકમે આવી છે. આ ખાતા માટે ચેડીએક રકમેા ઘરદીઠ લાગાથી એકઠી થઈને આવેલી છે, ઘેાડીએક સ'ધ સમસ્ત તરફથી આવેલી છે, અને કેટલીએક ગૃહસ્થા તરફથી આવેલી છે. આ ખાતું મદદને પાત્ર છે, તેમાં મદદની જરૂર છે, માટે ધ્યાનમાં લેવા નમ્ર વિનંતિ છે. મિથ્યા મે દુષ્કૃત”—ભાદરવા શુદ ૪ ગુરૂવારે સમાપ્ત થતા પર્યુષણ પર્વના સાંવત્સકિ પ્રતિક્રમણમાં સકળ સઘને ખમાવ્યા છે. આ માસિકના ઉદ્દેશ કાઈના પ્રતિ વિના
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy