SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ -- જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ આગષ્ટ યુનીવસીસના બી. એ. સુધીના ચાર વર્ષના કેસમાં નીચે પ્રમાણે જેન અભ્યાસ ચલાવવા અમારો અભિપ્રાય છે. -૧ શાનાર્ણવ સંસ્કૃત ટીકાસમેત, જ્ઞાતા સૂત્ર સટીક. • ૨ પુરૂષાર્થે સિદ્ધિ ઉપાય–ઉપાસક દશાંગષ્ટય. ૩ સભાષ્ય તત્વાર્થધિંગમસૂત્ર—ઉત્તરાધ્યયન સૂત્ર. ૪ દ્રવ્યાનુયોગ તર્કણા–જંબુદ્વિપ પન્નતિ સૂત્ર એમ. એ. સુધીના અભ્યાસવાલાને જૈન ન્યાયાવતારિક સંસ્કૃત ગ્રંથ તથા માગધી જ્ઞાનના માટે આચાસંગ સૂત્રણે જાણપણું થાવું જોઈએ. દિગંબર જૈન બંધુઓએ પણ ચાર પરિક્ષા ઠરાવી છે. ૧ બાળબેધ પરીક્ષા. ૨ પ્રવેશિકા પરીક્ષા. ૩ વિશારદ પરીક્ષા.૪ શાસ્ત્રીય પરીક્ષા. મુકાબલે. - બાળબેધ પરિક્ષાને અભ્યાસ તે પ્રાથમિક શાળાની બરાબર છે. પ્રવેશિકા પરિક્ષા તે અગ્રેજી ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ. વિશારદ પરિક્ષા તે અંગ્રેજી સાતમા ધોરણ સુધી અભ્યાસ. " શાસ્ત્રીય પરિક્ષા તે લગભગ એમ. એ. સુધી અભ્યાસ ધાર્મિક વિષય પણ તેને લગતા ગોઠવેલા છે અને ૧૮ વરસે બધે કોર્સ પૂરે થાય છે તેમ આપણે પણ બાળ વગથી માંડી એમ. એ. સુધી બરાબર ૧૭-૧૮ વરસ લાગે છે અને અમારી અ૮૫ સમજણ અનુસાર અમેએ દર્શાવેલા ગ્રંથે જે અભ્યાસમાં ક્રમાનુસાર ચાલુ થાય તે જૈન ધર્મને ખરે રહસ્ય પાર પજ. આશા છે કે કમીટી આ પર પૂરતું લક્ષ આપશે. માટે અરજ કે આ લેખ કેન્ફરન્સ હેરલ્ડમાં પ્રસિદ્ધ કરવા મહેરબાની કરશે તે જૈન બંધુઓને ઘણે લાભ થશે. લી. જૈન સંઘને સેવક માણુકચંદ પાનાચંદ સંધવી. શ્રી કચ્છ માંડવી જૈન મિત્ર મંડળીના મંત્રી.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy