SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૬ ] જન સીરિઝ સબધી સૂચના. ૨૩૮ માણસોમાં જે ફેરફાર ઘણા અને બહુ જલદીથી થાય તે તેના પર દુઃખદરદ મટા પ્રમાણમાં હુમલો કરે છે. આ માટે જ શાંતરીતે પ્રયત્નવાન જીદગી ગાળવી એ શ્રેષ્ઠ છે એમ સમજી શકાશે. મનની નીચ ક્રિયાઓ એક દેશમાં લેકે લાંબે વખત જારી રાખે ત્યારે તે અદશ્ય વાતાવરણને ઝેરી બનાવે છે. જેમ વીજળીના પ્રવાહને બે પોલ Pole સામસામા હોય છે તેમ જમણ અને ડાબી બાજુએ અથવા ઉપલા અને નીચલા અવયવોમાં પૉઝીટીવ અને નેગેટીવ મૅગ્નેટીઝમ રહે છે. આંગળાં, આંખ અને મસ્તકમાંથી ઘણી ઝડપથી એ પ્રવાહ બહાર નીકળે છે. પ્રતિક્રમણ વખતે સ્થાપના સ્થાપતાં પહેલે નવકાર અને પંચિક્રિય બોલતાં દરેક બોલનાર સ્થાપનાજી તરફ ઉંઘે હાથ રાખી આંગળાં સ્થાપનાજી તરફ રાખી બેલે છે, તે કિયા, વિચાર કરતાં જણાય છે કે, પ્રતિકમણુ કરનાર સલ બંધુઓને શુભ વીજળિક પ્રવાહ એકત્ર થઈ મોટા જથામાં સ્થાપનાજી આસપાસ શુભ વાતાવરણ ઉત્પન્ન કરે છે અને વાતાવરણ શુભ થવાથી વિશેષ સારા વિચારે ઉત્પન્ન થયા કરે એ દેખીતું છે. દેરાસરમાં ભલે અર્થની પૂરી માહિતી વિના પણ શુભ હેતવાળા તેંત્ર, સ્લેક અથવા પ્રાર્થના બોલાય તેથી તીર્થકરની આસપાસની શુભ શ્રેણમાં વિશેષ વિશેષ વધારે થતું જાય છે, અને તેમની આસપાસના જીવોને શુભ. તરફ દોરે છે. મસ્તક પર શિખા રાખવાનું કારણ પણ એટલું જ લાગે છે કે મસ્તકમાંથી દરેક નીમાળાના ઝીણા બારીક ભાગમાંથી નીકળી જતે વીજળિક પ્રવાહ જાળવી રાખવે. શરીર ભીનાશવાળું હોય ત્યારે એ પ્રવાહ બહુ વેગથી બહાર નીકળે છે અને તેથી જણાશે કે ભીનું શરીર રાખવાથી પ્રવાહ ઓછો થવાથી દુઃખ ઉત્પન્ન થાય. મૅગ્નેટીઝમના પ્રયોગ કરનારા, ઉપલા બે પલની ખબર હોવાથી પિતાનાં આંગળાંને થોડાંક ભીજવી ડાબે હાથ સૂર્યના Plexus પર અને જમણે હાથે દુખતા ભાગ પર મૂકી વીજળિક પ્રવાહનું કુંડાળું બનાવે છે. પીડાતા ભાગમાં એ પ્રવાહ એકઠે થઈ દરદને દૂર કરે છે. જૈન સીરીઝ સંબંધી સૂચના મહેરબાન સાહેબ, સવિનય લખવાનું કે કેન્ફરન્સ હેરડમાં જૈન સીરીઝ તૈયાર કરવા માટેની જાહેર ખબરની કલમ પાંચમી આધારે લખવા હાંસલ કે, પ્રાથમિક શાળાઓમાં ધોરણ બીજાથી ધાર્મિક શિક્ષણ ચાલું કરવામાં આવે તે ત્રીજા અને ચોથા ધોરણમાં પંડિત ફતેચંદ કપુરચંદ લાલનની બનાવેલી પ્રથમ પ્રવેશિકા ત્રણ બુકે બરાબર કામ સારે તેમ છે, અને તે અનુક્રમે ચલાવવી જોઈએ. - અંગ્રેજી પહેલા ધોરણથી સાતમાં ધોરણ સુધી અભ્યાસકમ ગયા માર્ચમાસના અંકમાં પ્રગટ થયેલ છે એટલે એ સંબંધમાં વધારે લખવાની જરૂર નથી.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy