SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કન્સ [ જુલાઈ કાર્યસાધક રસ્તા –મેરસદમાં જૈન જ્ઞાનાલય સ્થાપવામાં આવ્યું છે, અને ત્યાંના ધાર્મીક પુસ્તકાની પ્રતા જ્ઞાનાલયની સરતાને અનુસરીને જે કોઇ મુનિમહારાજ વાંચવા મગાવે તેમને મોકલવા ઠરાવ કરવામાં આવ્યા છે. ત્યાંની વિશા ઓશવાળ જ્ઞાતિના શ્રાવકાએ કન્યાવિક્રય નહિ કરવાના અને કરે તેને પાંચ વરસ સુધી નાતબહાર અને એક હજાર રૂપિયા સુધી દંડ કરવાને સ્તુતિપાત્ર ઠરાવ કર્યા છે. આથી, કન્યાવિક્રય સારી રીતે અટકી શકે એમ ધારીએ છીએ. બીજા બંધુએ આવેા ઠરાવ પસાર કરે તે ચેાગ્ય પગલું થઈ પડે. ૧૮ સુશીઢાખાદમાં મુનિવિહારથી લાભ—શ્રીમાલુચર સભાના મેખરેએ મહારાજ શ્રી ૧૦૦૮ આચાર્ય શ્રી કમળવિજયજી પાસે રાત્રિèાજન, અભક્ષ્ય, સાત વ્યસન, ખારવ્રત વિગેરે ઘણા પ્રકારના નિયમ લીધા છે. ૨૨-૨૪ વર્ષના ઘણાં માણસાએ પરસ્ત્રીત્યાગ ક્યો છે. એટલુંજ નહિ પણ હાલની સ્ત્રીના અભાવે ખીજી સ્ત્રી કરવાની પણ ખાધા લીધી છે. હ શુભ પગલું —કચ્છમાં તુંબડી ગામમાં ઉપાશ્રય મ`ધાવવામાં આશરે ૩૦૦૦ કારી દેવદ્રવ્યની વપરાઇ હતી. મુનિમહારાજ શ્રી 'સવિજયજીના ઉપદેશથી શેઠ રાયશી જેતસી એ તે ૩૦૦૦ કારી આપી સંઘને દોષમુક્ત કયા છે. ત્યાં કેશરચંદન પણ દેરાસરનું વપરાતું હતું તેને માટે આશરે ૧૧૦૦ કારી ભરાઇ ગઇ છે. ત્યાંના રજપુત સ્રીપુરૂષાએ જીવહત્યા, શિકાર, રાત્રિèાજન, કંદમૂળ, અણુગળ પાણી પ્રમુખને યથાશક્તિ ત્યાગ કર્યેા છે, ધાર્મિક સંસ્થાઓના હિસાબ તપાસણી ખાતું. શ્રી સધના લાલબાગના હિસાબ ખાતાના રીપોર્ટ, અમેાએ શ્રી સ’ઘના મેાટા લાલબાગનાં વાડીખાતાના વહીવટના હીસાબ શેઠે રતન'દ્ર ખીમચત્તુના હસ્તકના તપાા છે તેનાં અંદર વહીવટ કર્તાઓએ આ વહીવટ પેાતાના ઘણાજ નીખાલસ મનથી ચલાવેલા જોવામાં આવે છે તેથી તેમને પુરેપુર ધન્યવાદ ઘટે છે. માંડવી બંદર ઉપરના શ્રી અનંતનાથજી મહારાજના દેહેરાસરજીના રીપાર્ટ શેઠ અમેાએ માંડવી ઉપરના શ્રીઅનંતનાથજી મહારાજના દેહેરાસરજીને જેઠાભાઈ નરશી તથા શેઠ માણકજી જેઠાભાઈ તથા શેઠ પીતામ્બર કાનજી તથા શેઠ ઘેહે લાભાઈ માણક તથા શેઠ પદમશી રતનશી તથા શેઠ લાલજી વસનજી તથા શેઠ મુળજી ગ્રેડેલાભાઈ વીગેરે ગૃહસ્થાના વહીવટને તે ખાતાના સંવત ૧૯૫૯—૬૦—૧૧ ની શાલના
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy