SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ જૈન કેન્ફરન્સ હરે.... [ જુલાઈ સમજવા. અમેરિકા વિગેરેમાં કેળવણીને લીધે દરેક બાબતનું શાસ્ત્રીય, કારણ શોધી તે પ્રમાણે વર્તવાની ઈચ્છા વિશેષ છે. આપણા દેશમાં પણ કારણ જાણવાની ઈચ્છા વધતી જાય છે. અમેરિકા વિગેરેમાં મેમેરીઝમ કે હીપનૈટીઝમ કે મૅગ્નેટીઝમની વિદ્યાથી વગર દવાએ દરદે સાજા કરવાના અખતરા થાય છે. હોમીઓપેથી તે અમદાવાદ જેવા શહેરમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. અહીનેટીઝમ એ શબ્દ હીપનેસ= ઉંઘ ઉપરથી . ની છે. હીપનોટીઝમ તથા મેમેરીઝમ એ બન્નેમાં મૈનેટીઝમ આવે છે. મૈનેટીઝમ અદશ્ય પ્રવાહી પદાર્થ છે, કે જે સૌથી નાનામાં નાની રજકણથી સાથી મોટામાં મોટી ચીજ સૂર્ય એ બધામાં વધુ ઓછા પ્રમાણમાં સમાયેલો છે. વળી તે એકેકના સમાગમમાં એક બીજાપર વધુઓછી, સારી ની અસર કરે છે. એ પ્રવાહ નિર્જીવ વસ્તુમાં વ્યાપી રહ્યો છે, એટલું જ નહિ પણ જાનવર તેમજ માણસમાં પણ વ્યાપી રહેલ છે. નાનું બાલક છ વરસ સૂધી દુનિયાની જે જે ચીજે જુએ છે તેમાં તેને ચળકાટ માલૂમ પડે છે, એ ચળકાટ કાંઈજ નહિ પણ મૅગ્નેટીઝ પ્રવાહ છે. બાળક છ વરસ સૂધી જાએ છે, એમ કહેવાનું કારણ એટલું જ કે તે ઉમર સૂધી ઘણે ભાગે તે દુનિયાની સાચી જોડી ઉપાધિમાં લપેટાયલે હોતે નથી, અથવા એછે લપેટાયેલો હોય છે. ખનિજમાં મેગ્નેટીઝમના કેવા કેવા ગુણે રહેલા છે, તે નીચેની હકીકતપરથી જણાશે. ચકમકના પથરમાં હિમત આપવાને ગુણ રહેલો છે, તેમજ પોખરાજમાં પવિત્રતા વધારવાનો ગુણ છે, યાકુતમાં ડહાપણને ઉત્તેજન આપનારે ગુણ છે, નીલમમાં અંતજ્ઞન (intuition) ને ઉત્તેજક ગુણ છે, વિગેરે. તેમજ ધાતુઓ તરફ જોતાં જણાય છે કે જ્યાં કોલેરા ચાલતો હોય ત્યાં ત્રાંબાને ગોળ કટકે દેરીમાં પરેવી પેટસૂધી લટકાવે છે તેનું મૅગ્નટઝમ શરીરના પરસેવા સાથે મળી પેટપર સારી અસર કરે છે. તેવી જ રીતે ઝીણા ઘાસથી છવાયેલી સૂકી જગા પર ઉઘાડે પગે ચાલવાથી કે ડાબી બાજુએ સૂવાથી માણસને ફાયદો થાય છે. મનુષ્ય ઝાડપાન, ભાજીપાલો વિગેરેમાંથી ખોરાક તરીકે મેગ્નેટીઝમ ખેંચી શકે છે. મગજ ચંદ્રની અસરમાં છે, હદયને સૂર્યની બહુ અસર થાય છે, લેહી મંગળની અસરતળે છે, તકલી શનિની અસર નીચે છે, અને એવી રીતે બીજા અવયપર પણ, જુદા જુદા તારાની અસર નીચેના ઝાડપાલાની મેગ્નેટીક અસર થાય છે. એટલે કે જે ઝાડપાન પર ચંદ્રની અસર હોય તેને ઉપયોગ કરવાથી મગજને ફાયદો થાય, જેનાપર સૂર્યની અસર હોય તે ખાવાથી હદયને ફાયદો થાયવિગેરે. એટલા માટે દરરોજ જૂદી જદી જાતને રાક લેવાથી જુદા જુદા અવયને જે તું મેગ્નેટીઝમ મળી શકે. ઘણી વખત મસાલાદાર ખોરાકમાં ભિન્ન ભિન્ન ગુણ આવી જવાથી એક બીજાની અસર કઈવાર તેડીનાખે છે માટે બને તેમ સાદે રાક અને સાદુ પીવાનું રાખવું જોઈએ. લેહી ઉકાળનારી પીવાની વસ્તુઓ (મદિરાદિ) એટલા માટે પીવી ન જોઈએ. સૂર્યના તાપે રાખેલું પાણી સૂર્યમાંથી વધારે પ્રવાહ લઈને વધારે ગુણકારક બને છે. આપણા શાસ્ત્રોમાં માંસ મદિરા તદન વર્યું છે તેનું કારણ શાસ્ત્રીયરીતે બડજ સારી રીતે સમજી શકાય છે. માંસાહારીઓ બહુ કુર થવાનો સંભવ રહે છે તથા જે પ્રાણી નું માંસ ખાય તેના બધા દુર્ગુણો, તથા વિકારે માંસાહારીના શરીરમારફત આતા : છે હોવાથી
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy