SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ १९०६ ] अशुद्ध कुंकुम (केशर.) “At present saffron is chiefly cultivated in Spain, France, Sicily, in the lower spurs of the Apennines & in Persia & Kashmir......... The stigmas and a part of the style are carefully picked out and the wet saffron is then scattered on sheets of paper to a depth of 2 or 3 inches; over this a cloth is laid and next a board with a heavy weight. A strong heat is applied for about two hours so as to make the saffron “sweat”> & a gentler temperature for a further period of twenty-four hours, the cake being turned every hour so that every part is thoroughly dried ...............The drug has naturally always been liable to great adulteration in spite of penalties......Grease and butter are still very frequently mixed with the cake and shreds of beef dipped in saffron water are also used............ If oily, it is probably adulterated with butter or grease. __ आजकल केसर स्पेन, फ्रान्स, सिसिलीद्वीप, आपिनाईन पहाडकी निची तराई और ईरान और काश्मीरमें पैदा होती है, इसके पुष्पकी केसर और परागको हुसियारीसे तोडा जाताहै. फेर उसी गिली केसरको कागजके पत्रोंपर २।३ इंच पुर करके बिठाया जाताहै, और उसपर एक कपडा ढांककर उपरसे एक पाटीया भारी बोश देकर दबाया जाताहै । अंदाज २ घंटेतक इसमें खूब आंच दी जाती है कि, जिसमें केसरसे पसीना छुट जाय, फेर २४ घंटेतक मंदी आंच रहती है और उसी केसरके पिण्डको घंटे २ में उलटाया जाता है कि, जिसमें हरतर्फ अच्छि तरह शुष्क होजावै. अपराधियोंकी दण्डकी व्यववस्था होनेपर भी बहु मूल्यके सबबसे इस केसरमें हरदम बहोत मिलावट करते हैं. अबतक चर्सि और मक्खन अकसर उस केसरके पिण्डमें मिलाया जाताहै और केसरके पानीमें डुबोकर गोमांसका लच्छाभी मेल कीया जाताहै. अगर केसरमें चिकनापन मालूम होवै तो मक्खन या चबिसे मिलावटका संभव जानना. दीक्षा. સંઘના ચાર સર્વોત્તમ અંગ, તીર્થકરપદની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ પ્રથમ વર્ગ તથા મનુષ્યજન્મનું સાર્થક કરી શકવાને સમર્થ મુનિ મહારાજ જ છે. બીજા કેઈ પણ ધર્મમાં પળાતા ચારિત્ર કરતાં જૈન મુનિનું ચારિત્ર દુષ્કરતમ છે. એ ચારિત્ર પાળવા માટે લાયક જીવ જોઇ લાયકાતની કસોટી થોડેક વખત–આશરે છ માસ કરીને પછી દીક્ષા આપવી એ ઉત્તમ જણાય છે. સાધુની સંખ્યા વધવાની ખરેખરી જરૂર છે અને તેને માટે પ્રયત્ન કરો તે પણ ઘટીત છે પરંતુ યોગ્ય જીવે, સગા વહાલાંની સંપત્તિ મેળવી, છ માસની કસોટીમાંથી પસાર થઈ દીક્ષા ગ્રહણ કરે એ વધારે ઈષ્ટ છે. સાધુને અતિશય સખ્ત એવા પાંચ મહા વ્રત પાળવાનાં છે. સામાન્ય જીવને થાક લાગે તેવી ક્રિયાઓ કરવાની છે, પિતાની ઉમર મેટી હોય છતાં જેને દીક્ષા પર્યાય વધારે હોય તેવા મુનિરાજ નાની
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy