SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ १९०६ ] मि. अमरचंद की परमारका रजपुतानाका प्रयास १५ વાથી આપણું ઉન્નતિ થવાના તમામ શીરાકાઈ જાય છે જેથી પાણી સાંપ્રત સ્થી િગવીએ છીએ. જે આ જમણવામાં ચંતા ચલા પિસા કેળવણ, મિશ્રીતએ મદદ વગેરે કાર્યમાં ખરચવામાં આવે તે જરાપણી પૂર્વે જે સ્થિતિ હતી તે સ્થિતિ પ્રાપ્ત થવાને વિલંબ લાગશે નહી માટે દરેક સુજ્ઞ ભાઈઓ અને બહેનોને મારી ભ્ર વિનંતિ છે કે જમણવારોમાં થતો ખર્ચ અટકાવી શુભ કાર્યમાં ખરચવાની તજવીજ કરશે. ( ૭ ) સીમંત વખતે ન્યાત વ વિગેરેમાં તે ખર્ચ વિગેરે—કેટલેક સ્થળે સીમંત વખતે જમણવાર કરવામાં આવે છે જેથી જમવાની લાલચે આપણા શાસ્ત્રમાં મનાઈ છતાં મોટા જથામાં માણ જમવા જાય છે. જે શાસ્ત્રમાં મનાઈ છે તે તેના કાર્ય નિમીત્તે શામાટે જમણવાર કરવા જોઈએ ? અલબત તે ખર્ચ અટકાવી તાત્ર વદિ કરવી એ મને ઠીક ભાસે છે ને આ કાર્ય પાછળ થતો જમણ વાર ખર્ચ પણ ઉપર પ્રમાણે ભરણ પાછળના જમણવારોના થતા ખર્ચની માફક સદુપયોગ કરવામાં વપરાય તે બેશક લાભ છે માટે તેમ કરવા માટે બંધ કરવાની ફરજ પાડવી જોઈએ. આ બાબતમાં મારા ભાઈઓ અને બહેન લક્ષ આપશે એવી ઉમેદ છે. આ સિવાય બીજા જે જે દુષ્ટ રિવાજે જ્યાં જ્યાં પ્રચલીત હોય ત્યાં ત્યાં સુજ્ઞ બધુ એ અટકાવ કરશે એવી આશા છે... ' મેં જે જોયેલું છે તે ઉપરથી ઉપર પ્રમાણે દુષ્ટ રીવાજોનું માત્ર દિદ્રદર્શન કરાવ્યું છે તે લાભાલાભને-સારાસારનો વિચાર કરી પ્રતીબંધ કરવા વાંચક વૃદને સેંપું છુંમેં તે પ્રમાણે જે વાત છે તેઓ આપણી શ્રી જૈન કૅન્ફરન્સના ધન્યવાદને પાત્ર થશે. અસ્તુ. जैन कॉन्फरन्स के ओनररी उपदेशक और प्रसिद्ध वक्ता मि. अमरचंद पी..परमारका कॉन्फरन्सकी सेवार्थे रजपुतानाका स्तुत्य प्रयास. ____मी. अमरचंद वी. परमार जो चारों जैन कॉन्फरन्समें हाजर थे, और कान्फरन्सके कार्यमें अती परिश्रम कर रहे हैं, और दूसरी जैन कान्फरन्समें इन्टेलीजन्स, हैल्थं और वोलंटीअर ये तीनों कमीटीके सेक्रेटरी नियत हुवे थे, . और वह काम उन्होंने पूरी फतेहके साथ बजाया था, रजपूताना आदि स्थलोंमें हरसाल मुसाफरी करके अपने गीरोके रेल, आदि खरच करके कुच्छ भी तनखा ( पगार ) नही लेकर कोन्फरन्सकी सेवा बजा रहैं है, उनको धन्यवाद देकर पाटणकी चौथी कोन्फरन्सके बाद करीब तीन महिनेमें अपने प्रवास दरम्यान जो जो कार्य किये ऊसकी कुछ तपसील जेल दरज है. पाटण-पाटणमें कोन्फरन्सकी सभा पी. परमारने जैन पुस्तकोद्धार और हावी कारक रीवाज बाबत सुज्ञ और असरकारक व्याख्यान दिया था. और कोन्फरन्सकी हर तरहसे सेवा बजाते रहे थे. पाटणमें ईनका एक कोट चुरा गया जिससे बहोतसे जरुरी कागजात इनके जाते रहें. बाद प्रमुख साहब शेठ वीरचंद दीपचंद और मि. ढढा आदि गृहस्थोंको पाटणमें छाती कूटनेका रिवाज बंध करवानेमें पूरे 'मददगार रहै. दो रोज ज्यादा रहकर श्रीमद् हेमचंद्राचार्यका उपासरा, भंडारे, पूराने शहरके आईठान ( निशान ) देखकर कितनीक बातोंकी शोध की.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy