________________
- ૨
,
विषयानुक्रमणिका.
પૃ.
વિષય. બાબુ પનાલાલ જૈન હાઈસ્કૂલ અને દવાખાનું. ૧ | શ્રી સંઘ પ્રાર્થના. ... .... શ્રી જૈનધમ વિદ્યાપ્રસારક વર્ગનો ત્રિવાર્ષિક રીપોર્ટ. ૪
નામદાર દેશી રાજાઓ અને જીવહિંસા. ચેથી કંન્ફરન્સમાં ચર્ચવાના વિષયો.... ૬ બંગાળામાં સર્વથી નિર્દય ધંધે. •... શ્રી બનારસ યશોવિજ્યજી જૈન પાઠશાળા.... ૧૦ ગ્રંથાવલોકન ... .. ••• • • પૂજ્ય મહાત્મા દાદાઈ નવરોજી.... ..... ૧૨. . વર્તમાનચર્ચા .. ... ... વિટામૈ વોથી વ ન્સ. . . ?ક | નવીન સમાચારસંગ્રહ. ...
આ પત્ર અને તેના ગ્રાહકે. ગ્રાહક બંધુઓ, એટલું તે સર્વ સુજ્ઞ જનોને વિદિત હશે કે માસિકને મુખ્ય આધાર લવાજમ પરજ છે. નવા વર્ષને આ પ્રથમ અંક છે, તેથી વર્ષ પૂરું થતું હોવાથી સર્વ ગ્રાહકને લવાજમ મોકલી આપવા નમ્ર વિનંતિ છે. આ કામ શુભ ખાતાનું છે અને કૉન્ફરંસ ફેડની આ માસિક પાસે મોટી રકમ લહેણી ખેંચાય છે અને તેથી જે કઈ ગ્રાહકે લવાજમ મોકલવામાં ઢીલ કરશે તે તેઓ શુભ ખાતાના દેવાદાર રહેશે. વળી કેટલાક ગૃહસ્થા થોડા અંક રાખી બીજા અંક નહિ મોકલવા લખે છે તો તેવા ગૃહસ્થોને નમ્ર વિનંતિ છે કે કેન્ફરંસ ફંડના દેવાદાર રહેવાને બદલે જેટલા અંક રાખ્યા હોય તે દરેકના ર આના લેખે મેકલી દેવા કૃપા કરવી. ગયા વર્ષમાં માસિક બહાર પાડવામાં થોડી ઘણી ઢીલ થઈ છે, પણ હવે પછી તે બરાબર નિયમસર કાઢવા ગોઠવણ કરી છે. ગ્રાહકે પોતાનું લવાજમ જેમ બને તેમ જલદી વગર ઢીલે મોકલી દેશે, એમ આશા રાખીએ છીએ.
- यह पत्र और उसके ग्राहक.
प्रियवर ग्राहक भाईओ, सब सज्जन महाशयोंको मालूम है कि महावार पत्रका तालुक उसके मूल्यके साथ है. दुसरा वर्षका यह प्रथम अंक होनसे प्राहकोसे निवेदन है कि गतसालका मूल्य शीघ्रतासे भेजवानेकी कृपा करें. यह कार्य शुभखाते के तालुकका है, और कोन्फरंस फंडकी एक बडी रक्कम यह पत्रपर लेहेणी पडती है. इस लिये यदी कोई ग्राहक मूल्य भेजनेमें प्रमाद करेगा तो वह शुभखाता के देनदार होगें. बाजे ग्राहक चंद महीनोंके अंक रखनेके बाद आयंदाको नये अंक नही भेजनेके लिये लिखते हैं इसलिये ऐसे महाशयों को चाहिये कि फी अंक दो आनके हिसाबसे उनका मूल्य भेजनेकी कृपा करें ताकि वे साहबान शुभखाताके करजदार नही रहेगें. प्रथम सालमां यह पत्र प्रसिद्ध होनेमें कभी २ देर हुई है, परं भविष्यमें वो ठीक समय पर प्रसिद्ध करनेका प्रबंध किया गया है. उमेदकी जाती है कि सब ग्राहक महाशय मूल्य अति शीघ्रतासे भेजनेकी कृपा करें. ज्यादा क्या लिखें?