SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ફેન્સ હ હું શું જોઉં છું ? શ્ર [ જીન (લેખક—અભાગચ’દ માહનલાલ શાહ ડ્રાઇંગ માસ્તર, મેન્યુઅલ ટ્રેનિંગ વર્ગ, કડી.) સુન્ન જૈન ધમી મધુએ ! આજના વિષય ઘણા મહત્વના છે; જેટલેા મહત્વને છે તેટલાજ લાભદાયક છે, માટે ખાસ કરીને સદરહુ વિષય પુષ્કળ ચર્ચાવા યાગ્ય છે. તેથી થર્ચા કરવાને દરેક સુરી જૈન ખધુઓને મારી ખાસ ભલામણ છે. પ્રિય અ‘ધુએ ! આપણા માટા જથ્થા ગુજરાત તથા કાઠિયાવાડમાં વસે છે તેમજ હૈદુસ્તાનના ખીજા ભાગામાં છે. પણ ગુજરાત તથા કાઠિયાવાડ બહારના જૈન બંધુઓની સ્થિતિથી હું વાકેફગાર નહિ હાવાને લીધે તત્સંબંધે કાંઈપણ ખેલી લખી શકતા નથી. પણ આપણા ગુજરાત તથા કાઠિયાવાડમાં વસતા જૈન બધુઓની સ્થિતિને ઘણા અનુભવ મેળવ્યે છે જેથી તત્સંબંધે મારા શીકાદ્નાર નીચે પ્રમાણે નીકળ્યા સિવાય રહેતા નથી. ', આપણા પૂર્વને ધર્મરાગ, વિદ્યા, જાહેાજલાલી, વિગેરે ખાખતાના સાંપ્રત સમય સાથે મુકાખલ કરૂં છું ત્યારે શેાક સમુદ્રમાં ગરકાવ થઇ જાઉં છું કે અહા ! કયા કયા કારણેાથી આવી આપણી અવનત સ્થિતિ થયેલી હું જોઉ છુ ? તેને જ્યારે વિચાર કરૂં * છું ત્યારે જણાઇ આવ્યું છું કેઘણે ભાગે જૈન બંધુઓએ વિદ્યાને વેગળે મુઠ્ઠી છે, લક્ષ્મીની લાલચમાં લપટાઇ ગયા છે.ને સંસારિક દુષ્ટ રિવાજોને આધિન થઈ પડ્યા છે. પણ ભાઈ વિચારા તે ખરા કે જ્યાં વિદ્યા નથી ત્યાં વિવેક નથી અને જ્યાં વિવેક નથી ત્યાં લક્ષ્મી પણ નથી તેા પછી સસારિક સારા રિવાજો કયાંથી હેાય ? માટે બધુએ, ખાસ કરીને તમારાં ઉછરતાં ખળકાને (પુત્ર અને પુત્રીઓને) વિદ્યા મળે તેવી ગાઠવણા અંશ ને ઉત્તમ પ્રતિની વિદ્યા મળે તેને માટે તમે જાતે સાહસ કરો મતલબ કે દુ:ખ વેઠીને પણ તમારાં ઉછરતાં ખળકાને કેળવણી આપે તે આપેઆપ એક વિશી ગયા આદ્ય આપણી કેમમાં વિદ્યાની વૃદ્ધિ થશે ને જેથી કરીને લક્ષ્મી મેળવતાં મુશીખત વેઠવી પડશે નહિ તેમજ સંસારિક રીત રશમ પણ સુધરશે. સાંપ્રત તે સમયમાં જ્યાં ત્યાં કેળવણીને અભાવ હાવાથી આપણી જૈન કામને છાજતાં કાંચાઁ કરવાને આપણા મધુએ બહુાર પડેલા છે, કેટલાક શાકભાજી વેચે.. છે, કેટલાક ગાડીઓ હાંકવાના ધંધા કરે છે, કેટલાક કન્યા વિક્રયના દુષ્ટ ધંધા આદરી બેઠ છે ને કેટલાક નહિ છાજતી નારીઓ કરવા લાગ્યા છે. અસેસ !! અક્સેસ !! કય" શ્રી હેમચન્દ્રાચાયના સમય ને કર્યાં હાલના સમય ! શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજના સમયમા શ્રી પાટણમાં ૧૩પ૦ કરોડપતિ હતા તે લક્ષાધિપતિ કેટલાક હશે તેનું અનુાન કરવાને હું વાંચનારનેજ સોંપુ છું. સાથે સાથે ગુજરાત તથા કાઠિયાવાડના ખીજા શહેરો અને ગામામાં શ્રીમાન ગૃહસ્થા તે સમયમાં કેટલાક હશે તેનું પણ અનુમાન કરી લેશે. J
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy