SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ સાવ જૈને કેફિરન્સ હરેડ [ જુન મળેલી છે, તેને ઉત્તેજવી જોઈએ. જ્યાં કેઈ કન્યા ઉંડા વિચારને માટે લાયક જણાય, ત્યાં તેનાથી તેને અભ્યાસ અને ખુલાસાવાર સમજુતી દૂર રાખવી નહિ. આમ કર્યાથી મૈત્રેયી, ગાગ અને વેદની બીજી ઉત્તમ ગયિક સ્ત્રીઓ જેવા પ્રકાશિત નમુના હતી, તેવી ઉત્તમ સ્ત્રીઓ ફરી જેવાને પ્રસંગ આવી શકશે. સાહિત્યની કેળવણી–માતૃભાષાની પુખ્ત કેળવણું સાહિત્યની પણ લખી શકે તથા વાંચી શકે તેવી આપવી જોઈએ. ગુજરાતી સાહિત્યમાં અસલ ગ્રંથો પૂરતા છે અને મોટી ઉમરે કુરસદના વખત માટે પણ પરિપકવ અભ્યાસ માટે અતિશય આનંદ આપે તેવાં ભાષાંતરો પણ છે. જે કન્યાને વિશેષ અવકાશ મળતો હોય તો માતૃભાષા સિવાય બીજી એક ભાષાનું વાતચીત કરી શકાય તથા બેલી શકાય તેવું જ્ઞાન બહુ કામ આવે ભાષામાં સમાયેલું ઉત્તમ સાહિત્ય આનંદથી વાંચી શકાય તેટલા પુરતું સંસ્કૃત પણ શિખવવું જોઈએ, અને જો તેમ થાય તે ચપળ હિંદી બાળા એ ભાષા ઉપર જેતે કાબૂ જલદી મેળવી શકશે, સ્ત્રી તરિકેની પિતાની અવસ્થામાં કદી પણ ન વિસરાય એ આનંદ મેળવી શકશે, અને જ્યારે તેને પ્રિય પતિ મહાન લેખકેના સમર્થ પુસ્તકે આ નંદથી અનુભવતા હોય ત્યારે સમજણપુર્વક ખુશીથી તે તેને સાંભળી શકશે. હિંદુસ્તાનને ઈતીહાસ અને હિંદુસ્તાનની ભૂગોળ સંપુર્ણ શીખવવી જોઈએ અને જન કથાઓમાં સૌથી પ્રેમાળ અને સાથી બળવાન સ્ત્રીઓની વાર્તાવાળી વાંચનમાળા પૂરી પાડવી જોઈએ. તેથી કન્યાઓને સ્ત્રીઓના આ ઉત્તમ દૃષ્ટાંતે સારા માર્ગ તરફ દેરવશે અને હિંદુસ્તાનમાં સ્ત્રીઓ કીતીની જે ઉંચી ટોચે ચડી શકી છે, તે પણ તેઓના લક્ષમાં રહેશે. તેઓના હાલના જીવનમાં અતિશય ટૂંકું ક્ષેત્ર, અને તેઓના સાંકડા વિચારને લીધે. ઉચ્ચ જીવનના નમુના તરીકે વિશાળ અને ઉદાર દૃષ્ટાંતે તેમની પાસે રજુ કર- વાની વધુ જરૂરીઆત દેખાડે છે. આથી તેઓના મન વિશાળ થશે, તેના વિચાર! પણ લાંબે સૂધી પહોંચશે અને વળી પ્રજાકીય તથા અમર દૃષ્ટાંત તરફ તેઓ દેરાશે. હિંદુસ્તાનમાં પુરૂષ પાચિમાત્ય દુર્ગુણે ધારણ કરે એ જેમ અનિષ્ટ છે તેના કરતાં પણ હિંદુસ્તાનની સ્ત્રીઓ એ પાશ્ચમાત્ય દુર્ગુણે ધારણ કરે તે વધારે અનિષ્ટ છે. હિંદુસ્તાનની સ્ત્રીને શુદ્ધ, ઉચ્ચ, કમળ અને તે પણ દૃઢ નમુને ગુમાવ દૂનિયામાં કદી પાલવી શકે જ નહિ. પુરૂષના મનમાં અંગ્રેજી વિચારે પ્રાધાન્ય ભેગ વતા જાય છે તથા વળી કેટલીએક જ બાનુઓ પિતાની હિંદુસ્તાનની બહેનને સમજાવવાને યત્ન કરે છે, તે જોતાં એ પણ ઈષ્ટ છે કે અંગ્રેજીને અભ્યાસ પણ ક. ચાઓએ કરવું જોઈએ અને આ પ્રમાણે હિંદુસ્તાનની બહારની વિચારશ્રેણિ પણ પોતાની પાસે ખુલી કરવી જોઈએ. પુખ્ત ઉમર થાય ત્યારે પિતાના પતિ સાથે પૃથ્વીના તે ભાગમાં તેઓ ઘણું આનંદથી મુસાફરી પણ કરી શકે અને ક્ષિતિજ વિશાળ થવાથી કઈ પણ નુકશાન વિના વધુ સપડશે. શાસ્ત્રીય કેળવણી – એક ગ્રહ કે જે એક નાનું ગામડું જ છે તેની રાણી એવી હિંતાનમાંની સ્ત્રી અને માતાને આવું તે અવશ્યનું જ છે. તેને આરોગ્ય શાસ્ત્રના
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy