SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૬] નવીન સમાચાર કાપી નાખી એ કાપેલા ભાગ ઉપરકોટીક પિોટાશ, જે અનિજ છે, તે ઘસવાની જિના કરી છે. આ નિર્દયતા પણ બેથી પાંચ દિવસની જ ઉમરના વાછરડાઓ પર કરવાની છે. વળી આ અગ્નિ જેવી દવા પાંચ પાંચ મીનીટને અંતરે ચાર પાંચ વખત ઘસવાથી કેટલી વેદના થતી હશે, તેને ખ્યાલ આ બિચારા નિર્દય આઈરીશોને કયાંથી હોય? સબજેકટસ કમીટી,–“જૈન” પત્ર તરફથી તૈયાર થએલ “અહવાલે જૈન કેન્ફરન્સ” માં લખવામાં આવ્યું છે કે “આ કમીટીએ ક્યા પ્રકારે નીમાય છે, તેના કયા ગૃહસ્થ આગેવાન છે, આવી કમીટીઓમાં અમુક સ્થળના લગભગ લીગેટ જેટલાજ મેંબરે નીમાય છે, વિગેરે એક ગેરે કામ ચલાવવામાં આવે છે. તેમજ આવી કમીટીઓનાં નામ બલવાનું કામ પ્રેસીડન્ટ અગર સ્થાનિક સેકેટરીનું હોવા છતાં હરવખત અમુક વ્યક્તિ જ તે કાર્ય કાંતે સ્વઈચ્છાએ અગર બીજી કઈ રીતે કરે છે અને તેમાં નામ પોકારવામાં વાસીદામાં સાંબેલા જેવી ભૂલ જોવામાં આવે છે. ” આ લખાણના સંબંધમાં બીજી દિશામાં પ્રગટ થએલે ખુલાસે નીચે મુજબ છે. કેન્ફરંસમાં ચર્ચવાના વિષયે, દરખાસ્તે તથા તેના વક્તાઓ મુકરર કરવા માટે સજેકટ કમીટી નીમવાની દરખાસ્ત મી. ગુલાબચંદજી ઢઢાએ રજુ કરી હતી અને તે દરખાસ્તને ટેકે આપતાં શા કુંવરજી આણંદજીએ સદરહુ કમીટીમાં નીમવા ગ્ય ગૃહસ્થોનાં નામેાનું લીસ્ટ વાંચી સંભળાવ્યું હતું. તેની અંદર તે વખતે કેટલાક નામને ઉમેરે કરવામાં આવ્યો હતે.” આ બને લખાણમાં અમે એટલુંજ ઉમેરવા માગીએ છીએ કે પ્રતિષ્ઠિત, વિદ્વાન તથા બુદ્ધિમાન ગૃહસ્થ તેમાં નીમાય છે, સેક્રેટરીઓ તથા દેશાવરના બીજા મુખ્ય માણસો આગેવાન છે, અમુક સ્થળના લગભગ ડેલીગેટ જેટલાજ મેંબરે નીમાયા હોય તે તે અકસ્માતથીજ, જાણી જોઈને કેઈનાં નામે છેડી દેવાની વૃત્તિથી નહિ. એક ગોરે કામ ચલાવવામાં આવતું નથી, પરંતુ બની શકતી દરેક રીતની વ્યવસ્થાપૂર્વક કામ થાય છે. વળી કમીટીઓનાં નામ બોલવાનું કામ કેઈ વ્યકિત સ્વઈચ્છાથી કરતી નથી, પરંતુ ચારે જનરલ સેક્રેટરીઓની સંમતિ, આજ્ઞા તથા ઈચ્છાથી જ કરે છે. નામ પાકારવામાં વાસીદામાં સાંબેલા જેવી ભૂલ વિષે જે જણાવવામાં આવ્યું છે તે એટલું જ કે ગેરહાજર ગૃહસ્થોનાં નામ કમીટીમાં સૂચવવામાં આવ્યા હતાં. આવા મોટા ગજાવર મેળાવડામાં અમુક વ્યક્તિ હાજર છે કે નહિ તે સરતચૂકથી ન જણાય, તેને માટે આટલું બધું સખ્ત લખવાની જરૂર નહોતી. “જૈન” ને શુભ ઉદ્દેશ જાણ્યા છતાં આટલા ખુલાસાની આવશ્યક્તા ધારી છે. પ્રદર્શન –ઉપલાજ “અહવાલ” માં જણાવ્યું છે કે “પ્રદર્શનને જે પ્રવાહ ચાલ્યું છે તે બંધ થાય તે સારું, નહિતે એવું પ્રદર્શન કરવું કે જેને સાધારણ વર્ગ ઉપયોગ લઈ શકે એટલે તે આપણા ધર્મના ઉપકરણે વિગેરે સાથે તમામ દેશી ચીજોનું હોવું જોઈએ. અને તેમાં જૈન કારીગરોને ચાંદ ઈનામ વિગેરે મળે તે માટે ગોઠવણ કરવી
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy