SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ જૈન કોન્ફરન્સ હરેલ્ડ તે જઈને તમે તમારા શ્રાવકો સાથે બોબસ્ત કરે. અમે તૈયાર છીએ.” રત્નચંદજી એ કહ્યું “શું અમે શ્રાવકેસાથે બંધાયા છીએ.” ત્યારે શ્રી વલ્લભવિજયજીએ કહ્યું કે જે શ્રાવકેથી બધાયા ન હો તે ઉપર પધારે, ચર્ચા કરી લઈએ.” રતીચંદજીએ કહ્યું કે “અમે કઈ ચાર નથી. ખુલ્લા મેદાનમાં ચર્ચા કરશું.” ત્યારે શ્રી વલ્લભવિજયજીએ કહ્યું “ઘણું ખુશીની વાત, તમે મેદાન નકી કરે, પંડિતોને મધ્યસ્થ તરીકે નીમે, વખત મુકરર કરે અને અમને ખબર . અમે પહોંચવાને તૈયાર છીએ.” આ સાંભળીને સાધુએ ચાલ્યા ગયા. પછી ધીઆનાના સંઘે મુનિમહારાજેને ક્યા અને એક સારા માણસ મારફતે અગ્રેસર ઢીયા ભાઈઓને કહેવરાવ્યું કે “શ્રી વિઠ્ઠભ વિજયજી હજુસુધી અહિં રહ્યા છે. આપના ગુરૂ મહારાજે એ કામ કર્યું છે. અમે અમારા ગુરૂને વિહારથી રેયા છે. હવે શું મરજી છે તે જણાવશે.” આને જવાબ કંઈ મળ્યું નથી. પાઠશાળાને મદદ–શ્રી અમદાવાદ મેહનલાલજી જૈન પાઠશાળામાં ભણતા બને વર્ગના વિદ્યાથીઓ, જેઓ પહેલે, બીજે અને ત્રીજા નંબરે પાસ થાય તેમને આ પાઠશાળા ચાલે ત્યાં સૂધી દરેકને દરમાસે ઑલરશિપ આપવાની શા. લલુભાઈ મનેરદાસ તરફથી ગોઠવણ થઈ છે. | વિલાયત ગમન–અલાહબાદની મ્યુર કેલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર મી. જગમંદરલાલ જેની, જેઓ દિગંબરી છે, અને અંગ્રેજી “જન ગેઝેટ” ના અધિપતિ છે, તે બારિસ્ટરને અભ્યાસ કરવા વિલાયત ગયા છે. • સ્કુલને ભેટશ્રી માંડળમાં સ્કૂલ તથા પાઠશાળાને રા. બ. વસનજી ત્રિકમજીએ ૨. ૧-૧ બક્ષિસ આપ્યા છે. • - પ્રાચિન પ્રતિમાજી-ઈડર તાબાના વણિયાદ કોકાપુર ગામના કૂવામાંથી પ્રતિમાજી નીકળ્યા છે. નવું દેરાસર–નાશક ખાતે મરહુમ શેઠ મોતીચંદ પાનાચંદના વિધવા બાઈ હીરાબાઈ તરફથી દેરાસર બંધાઈ તૈયાર થયું છે. ડબાસંગના જૈને–ને વધુ રૂ. ૧૨૦૦ ની મદદ મળી છે. ' કેળવણી માટે સખાવત–પાલીતાણામાં જૈન બોર્ડિંગ સ્કૂલના મેળાવડા વખતે શેઠ લખમીચંદ ધનજીએ પિતાના મરહમ પત્ની બાઈ લીલીબાઈના સમરણાર્થે તે બેડિંગને રૂ. ૧૦,૦૦૦ ની મદદ કરવા કબૂલ્યું છે. તે જ પ્રસંગે શેઠ વસનજી ત્રિકમજીએ ગોરજીના શિષ્યને બેડિંગ સ્કૂલમાં વિદ્યાભ્યાસ કરાવવા માટે માસિક રૂ. ૧૨૫ મુજબ પાંચ વર્ષ સુધી રૂ. ૭૫૦૦ તથા જૈનધર્મ વિદ્યાપ્રસારક વર્ગ તરફથી ચાલતા જૈનધર્મ પુસ્તક પ્રસિદ્ધિના ખાતાને દરવર્ષે રૂ. ૫૦૦ મુજબ પાંચ વર્ષ સુધી રૂ. ૨૫૦૦ તથા તે વર્ગને હસ્તક ચાલત, કેળવણીખાતાને માસિક રૂ. ૩૦ લેખે બે વર્ષ સુધી રૂ. ૭૨૦ એ રીતે રૂ. ૧૦૭ર૦ ની સખાવત કરવા કબૂલ્યું છે. કુલ રૂ. ૨૦૭૨૦ ની સખાવત થઈ છે. - નિર્દયતાની સીમા–આયલડમાં કેટલાક માણસેએ એમ ધાર્યું છે કે જાનવરોને શીંગડાં ભારરૂપ છે. માટે નાનાં બચ્ચાં હોય ત્યારે શીંગડાં ઉગવાની જગ્યાએથી ચામડી
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy