SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ e • जैन कान्फरन्स हरेल्ड इसलिये भाव बलवान हैं, मूर्तिका लक्ष्य देखना, उसकी व्यक्ति नहीं देखना, आप लोककी बुद्धि मलिनहै वास्ते वह प्रतिमाका शरीर देखता है, अर्थ देखता नहीं. तो फिर भाव पूजाही करनी चाहिये. — द्रव्यपूजा कायको करनी इसमें किंचित पाप होता है - तो भद्रबाहु स्वामीने आवश्यक निर्युक्तिमें कूवेका उदाहरण दिया है, जैसे कूवा खोदते समय मिट्टीप्यास परिसहयुक्त आदमी होजाता है लेकिन पानी निकलने से सर्व प्रकार की बाधा मिट जाती है, तैसें द्रव्यपूजा करतेसमय अल्प पाप जिन भक्तिमें बहुत निर्जरा भक्तिका फल श्री उत्तराध्ययनमें मोक्ष बताया गया है जिन पूजाका अधिकार बहुत सिद्धान्त महाशांनीथ आदिम है, पर बंधुओ, इहां विस्तार हो जाने के कारणसे नही दिया जाता समय बहुत थोडा है अगर कोई लोक पूछना आवे तो कल आठबजे आकर पूछे; बडीही कृपा होगी. इतना कह कर मै बैठता हूं. मिति वैशाख सूदी ८ पन्नालाल शास्त्री उपदेशक, जन श्वेताम्बर कान्फरंस. · જેનાનાં જાહેર ખાતાં અને તેમની હાલની સ્થિતિ. ( શાહુ નરોત્તમ ભગવાનદાસ—મુંબઈ. ) ( અનુસંધાન ગત વર્ષ પૃષ્ટ ૩૧૩ ) આ વિષય માટે ઇનામી નિષધ તરીકે અત્રેના શ્રી શુભેચ્છક મિત્રમંડળ તરફથી રૂ. ૧૦, નું ઈનામ જાહેર કરી જે નિષધ માગવામાં આવ્યે હતા તેમાંથી શ્રી વઢવાણુ. વાળા શાહુ નારણજી અમરશીને લખેલ નિબધ પ્રગટ થયાછે. આ નિબંધ ઘણી આમતામાં નવા વિચારાને જન્મ આપે તેવે તથા વિચાર કરવા લાયક છે. નવાં દેરાસર કરાવવા કરતાં જીણું સમરાવવામાં અષ્ટગણું પુણ્ય કહ્યું છે તે વિષે આપણે જોઈ ગયા. નિભાવ ફંડ કરવાની આવશ્યકતા પણ જોઇ ગયા. હવે તે દેરાસરામાં હિંસામે વિષે કઇ કહીશું. જયાં એકહથી સત્તા હાય ત્યાં, તે સતા જો સુજ્ઞ ન હેાય તે, તેના દુરૂપયાગ થવાના સભવ રહેછે. દેરાસરના અને સામાન્ય રીતે સર્વ ધાર્મિક સસ્થામાં વહિવટ એકથી વધારે માણસાની કમીટી કરે તે એટલાજ માટે પસંદ કરવા લાયક છે કે બીજાની સરસાઈ કરવા આગલે ધારણા રાખે, તથા એકની દેખરેખથી કંઈ ગોટા ખીજાથી વાળી શકાય નહિ, અસલના વખતમાં ઇંગ્રેજોના હિંદુસ્તાનમાં આવવા અને ढ થવા પહેલાં દરેક ગામ, શહેર કે દેશના જૈન મધુએ અતિશય લાંબે વખતે ભેગા થઇ શકતા અને તે પણ જવલેજ. તીર્થયાત્રા એ મળવાનું મુખ્ય સાધન હતું. હાલ જે કામ માટે આપણી કોન્ફરન્સ પ્રયાસ કરેછે તેને કઈક અંશ આવા મેળાવડા કરતા હતા. આવા મેળાઓ વખતે મુખ્ય ખાખતજ હાથ ધરી શકાતી, અને તેથી ગામ અથવા શહેરની શુભ ખાતાના હિસામ જેવી ખાખતને ગૌણ ગણવામાં આવતી. તે વખતે કદાચ શ્રદ્ધાને લીધે, તથા શ્રીમ ́તાઈ ને લીધે શેઠો શુભ ખાતાની પાઈ પણુ ખગાડતા
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy