SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ જેને કેન્ફરન્સ હરે છે. [ એપ્રીલ સાંટાક્રુઝમાંજ પડવાનું જ્યાં નિર્માણ ત્યાં મનુષ્ય ઈચ્છા શું ચાલી શકે ! આગલેજ દિવસે તા. ૪ થીએ પ્લેગ મુંબઈથી લાવી સાંટાક્રુઝ આવ્યા તેજ આવ્યા! દાકતરે ચેકસી અને કાત્રક જેવી સવોત્તમ સારવાર, અને આ શાંત દરદી કદી પણ જોવામાં આ નથી, એવા દાકતર ચેકસીના મત છતાં, કર્મ પિતાનું કામ કર્યું છે. શેડ આણંદજી પુરૂષોત્તમનું આખું કુટુંબજ ધમ છે, અને તેથી ઈગ્રેજી વિદ્યામાં જોવામાં આવતી અમુક અંશે ધર્મની ખામી આ કુટુંબમાં બીલકુલ જોવામાં આવતી ન હતી. તા.૪ થી એજ ડાયરીમાં લખ્યું છે કે વેકેશનમાં નવતત્વનું સ્વરૂપ, સમકિતનું સ્વરુપ, તથા પંચ પ્રતિકમણના અથે વિચારવા. આવું ઉત્તમ જીવન ગાળનાર શાંતિ પામે એજ ચાચના છે. શેઠ માણેકચંદ કપુરચંદ–અહીના પ્રખ્યાત, કમહિતાથી, અને સરકારમાં સારું માન પામેલ શેઠ માણેકચંદ પણ દુષ્ટ મરકીના વ્યાધિનાજ ભેગા થયા છે. તેઓ પૂનામાં સંવત ૧૮૪૯ માં ભાદરવામાં જન્મ્યા હતા. સંવત ૧૯૪૭ થી અત્રેના શ્રીગોડીજી ના દેરાસરનો વહિવટ તેઓ ટ્રસ્ટી તરીકે કરતા હતા. સંવત ૧૯૫૩ માં જ્યારે મરકીએ ન વર્ણવી શકાય એવો ત્રાસ અહિં વર્ત હતો, ત્યારે જાતે અહિં હાજર રહી જન હોસ્પીટલ ખુલી મૂકી હતી. તેમની પ્લેગ દરમ્યાન સારી લોકસેવા બદલ નામદાર સરકારે તેમને ૧૮૯૮ માં રાવબહાદુરને બેતાબ બ હતે. તેઓની ઘણી પેઢીઓ થયાં પુનાના દેરાસરેનો વહીવટ તેમના કુટુંબમાંજ છે. દુષ્કાળ વખતે પણ લોકોને તેમણે બહુ સારી મદદ કરી હતી. તેમણે અમદાવાદમાં જીર્ણોદ્ધારનું કામ શરૂ કરેલ છે, જે હજી પણ ચાલુ છે. તેઓ મોતીના ધસના કાંટાના ટ્રસ્ટી હોવાથી તેમને માનમાં બજાર બંધ રહી હતી. હાલ બીજાના ભાગમાં તેમની જાપાનમાં પેટી છે. તેમણે બેલેલી જેન હેસ્પીટલને લાભ કપાળ કોમને પણ આપવામાં આવ્યો હતો. સંવત ૧૯૩પ માં ભયંકર દુષ્કાળ વખતે તેમણે બહુજ સારી આશિષ લીધી હતી. પણ તેમના મૃત્યુથી કોમને બહજ નુકસાન થયું છે. પરમાત્મા તેમના આત્માને શાંતિ આપો. મુંબઈ કન્ફન્ટસ વખતે પણ તેમણે બહુ સારી મદદ કીધી હતી. ' - નવીન સમાચાર, * ટૂંઢક સાધુને આપણી દીક્ષા–કચ્છ મુદ્રામાં ચૈત્ર વદ, ના રોજ જૈન પાઠશાળા તથા જેન લાઈબ્રેરી ખુલી મૂકવામાં આવી છે. તેજ દિવસે કચ્છ દેશમાં પ્રસિદ્ધ કમસી સ્વામી ના ટોળાના ઢંઢક તપસ્વી મેણસી અષિએ મુહપત્તિ તેડી આપણે ધર્મ સ્વીકાર્યો છે. નામ સત્યવિજયજી રાખવામાં આવ્યું છે. તે દિવસની યાદગીરી માટે તેમના નામથી જૈન શાળા ખેલવાને વિચાર ચાલે છે. આ ઋષિએ દુઢક પંથમાં ૩૦ વર્ષ ગાળ્યાં હતાં તે દરમીયાન દશ વર્ષ સૂધી બેલે બેલે અને બીજા દશ વર્ષ સૂધી એકાંતરે ઉપવાસ કરે પારણાં કરેલ છે.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy