________________
૧૦૨,
જૈન કારન્સ હેરલ્ડ કાર્ન્સ,
રાગ સંગધરા છં
પેહરીને પચર’ગી, ચિર નવ નવલાં, કાણુ આ આવતું છે ? સાળે શૃંગાર અંગે, ડમ ડમ કરતું, કાણુ લેાભાવતું છે; એ છે કેાન્ફરન્સ દેવી, હળી મળી સહુને, આવવાનું કહે છે, ચાલે ચાલેલા મનુજો, ફરી ફરી મળવા, જોગ આવેા નહિ છે. માતા છે મહેરકારી, સહુ શિશુ જનની, સાર સંભાળ લે છે, પાઇજ પીયૂષધારા, નિજ તન મનથી, શ્રેય હૈયે ધરે છે; દાબીને છાતી સાથે, પ્રણય પરિવશાત ભામિની ભાળ પૂછે, ૨, ૨, બચ્ચા થયા કાં, કલુષિત મનમાં, કેમ હેરાન દીસે. રાતાં રાતાં વન્દે છે, શિશુ થઇ ગગળા, માત છે દુઃખ મેટું, કેતાં કંપારી છૂટે કહી નહિ શકતા, જાણીલે માત એ સું; માતા વચ્ચે ઉતારી, નિજ શિશુ તનથી, ધાવ સામું જુએ છે, એ, એ અચ્ચા તનેઆ, 'મુજ જીવિત છતાં કાણુ સંતાપ દે છે. .બાલી જા માળ વ્હાલા, નહિ મ તુજને, કેદી રેઢાજ મૂકું, કે! છે દુશ્મન્ન તારા ઝટ ઝટ કહીદે, શાપથી ખાળી મૂકું; મેલ્યા હિંમત ધારી, પ્રિય મુજ જનની, સુણીલે વાત મારી, મારી કેડે પડયા છે, બહુજ દિસથી, રાક્ષસેા ત્રણ્ય ભારી. તેનાં નામેાજ દેતાં જીભ નહિ ઉપડે, મારી આંખે ચડે છે, પેહલે સંત બીજો બહુ ભય કરતા, વાન્નો ઉભા છે; ખ્યાવિક્ષ્ય ત્રીજો, મુજ ઘર સઘળે, દોડી દોડી ફરે છે, મોટા ડાળા વિકાસી, નિત્ય બહુ બહુલા, સેટીના માર દે છે. માતા હું કેમ જાઉં, જમવ્રુત સરિખા, ભાસતા તેડુ પાસે, ખાવા પીવા ન દે તે, નહિ ઘડિભર, મા જંપીને બેસવા ઘે; લાહીને ચૂસી જાએ, તન મન,ધનને, લૂટીલે નિત્ય નિત્યે, ભૂંડ1 એ રાક્ષસોનાં કઠિન કરમને, કેણુ સાંખી શકે છે ? માતા દેતી દિલાસો, પણ શિશુ રડતે, જાય છે છાતી ફાર્ટ, હું રહેલી સ્વર્ગમાંહી, ખંખર ન મુજને તારી આ દુર્દશા છે; એટા છાનેા તું રેને, તુજ દુખ નિરખી, ચક્ષુ મારાં વહે છે. ધતી નહિમા દેતી, નહિતર હુમણાં, પેલું લજ્જા ક્રમે છે. માતા ઉત્કંગ લેને, નિજ શિપ્રિયને ચૂમતી સ્નેહ સાથે, હલાવીને ફુલાવી, સુમધુર સ્વરથી, વાણી વેગે વદી છે;
•
[ એપ્રીલ
ર
૩