SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૬ ]. આપણી ઉન્નતિ કેમ થાય ? ૧૦૧ અમારા જૈન ધનાઢ્યાને આવી સભામાં જોડાઈ, તેને પુરતાં સાધના પુરાં પાડવાની ભલામણ કરીએછીએ. જ્યાંસુધી પૈસાદાર વર્ગ પૈસાના ખરો ઉપયેાગ કેમ કરવે તે સમજે નહીં, ત્યાંસુધી કામની ધાર્મિક તથા વ્યવહૅારિક ઉન્નતિ જલદી થાય નહીં, માટે પૈસાદારો અને તેમના બાળકાને આવી સભામાં જોડાવાની હું વારંવાર પ્રાર્થના કરૂંછું. આ પ્રસંગે આપણી કાન્દ્રસને કઈક સુચના કરવી લાભદાયી જણાયછે માટે નૃત્સબંધી મારા વિચારા જણાવુંછું. તે જો ચેાગ્ય લાગે તે આપણા કાન્ફરંસના સુકાનીઓ અમલમાં લાવી લેખકને આભારી કરશે. કેન્ફરન્સના હેતુએ અને થયેલા ઠરાવા સભ્યતાથી જાહેરમાં ભાષણેા આપી સારી રીતે સમજાવી અમલમાં લાવવા પ્રયાસ કરવા અંધાતા હૈાય તેવા વકતાઓને કેન્ફરન્સના ઓનરરી અગર જનરલ વકતા તરીકેના છાપેલાં સર્ટીફીકેટ આપવાં, અને દરેક ગામ તેમજ શહેરનાં સંઘાને પેપર દ્વારા જાહેર જખર આપવીકે ઉપરના સટીફીકેટવાળા વકતાઓને વગર વિલંબે ભાષણ આપવાની જોગવાઈ કરી આપવી. આ સટીફીકેટની ચેાજના ર્હમેશાં ચાલુ રાખવી અને દર વરસે જેમ જેમ સારા સારા વકતાએ બહાર પડતા જાય તેમ તેમ તેમની લાયકાત અને સન જોઈને ઉપરના સટીફીકેટ પુરાં પાડવાં. આ સટીીકેટા, કેન્ફરન્સની મહા સભામાં, જેએ ભાષણ આપી શક્તા હોય તેવા વકતાઓને આપવા. જેથી નવીન વકતાઓની પરીક્ષા કારન્સનાં મંડપમાંજ થઈ જશે. એટલે કન્ફરન્સના આગેવાનાને તેમના સદવર્તનની પરીક્ષા કરવાની વધારે જરૂર પડશે નહી. અને દરસાલ નવીન વક્તાએ કાન્સમાં પરીક્ષા આપી, તેહમદ ઉતરવા સારૂ ભાગ લેશે. જેમ પાટણની કાન્ફરન્સમાં અઢાર વીશ નવા વકતા, તેહમદ ઉતયા તેમ આ ચેાજના ચાલુ થવાથી વધુને વધુ વકતાએ બહાર પડી કેાનરસની ઉન્નતિના કાર્યમાં તન મન અને ધનથી મદદ કરશે. સદરહુ વકતાઓએ, પેાતાના રહેવાના સ્થળમાં, યાત્રાએ જતાં મોટા શહેરા તથા ગામડામાં અની શકે તે ઉતરીને, તેમજ વેપાર રાજગારે જે જે સ્થળામાં જવું પડે તે તે સ્થળામાં જરૂર કોનફરન્સના ઠરાવા ભાષણ આપી અમલમાં લાવવા પ્રયાસ કરવા, ઉપરપ્રમાણે એકત્ર થઇ, પોતપોતાની ફરજ સમજી, ઉદ્યમ કરવાથીજ કાનફરન્સની ઉન્નતિ થશે. પણ વાતે કરવાથી થવાની નથી. તે ધ્યાનમાં રાખી દરેક જૈન બંધુ કોન્ફરન્સની ઉન્નતિમાં પેાતાની અને પાતામાં કેન્ફરન્સની ઉન્નતિ સમજી સતાં પ્રયાસ કરવા. વેછે લા. સંઘને સેવક, લહેરૂચનૢ ચુનીલાલ જૈન સભાસદ વર્કતૃત્વકળાપ્રસારક સભા •
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy