SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કેન્ફરન્સ હરેડ. . . [એપ્રિલ ઉગે હાથમાંથી ગયા. તેમજ પિતાના સ્વધની બંધુઓને ધંધામાં એક બીજાને પરસ્પર મદદ કરતા નથી તે પછી જૈન કેમની ઉન્નતિ કયાંથી થાય? - આગળના જમાનામાં, વાણીયા દીવાન વગર રાજા રાવણનું રાજ્ય ગયું, એ કહેવત ઉપરથી સ્પષ્ટ જણાય છે કે આપણા બંધુએ રાજકીય બાબતમાં પ્રવીણ હેઈ દીવાન સુધીના હોદ્દા મેળવવા ભાગ્યશાલી થયા હતા. વસ્તુપાળ, તેજપાળ વગેરે શ્રાવકોએ દીવાનગીરીનો ઉચ્ચ હે મેળવી રાજ્યની સારી સેવા બજાવી હતી, તેમજ પુષ્કળ દ્રવ્ય ખરચી જૈન દેવાલયે બંધાવ્યા હતા. બંધુઓ એટલે બધે લાંબે જવાની જરૂર નથી. હાલના ચાલતા જમાનામાં પણ પાલણપુર વિગેરે રજવાડામાં રાજ્યને કારભાર જૈનેનાજ હાથમાં હતા અને ઘણું કરીને હજુ પણ છે. તે આપણા જૈન બંધુઓ, હાલમાં છોકરાઓને સાધારણ લેખાં અને તાજુડી લઈ તેલતાં આવડ્યું એટલે ભણી ઉતર્યા એમ માનવા લાગ્યા, ત્યારથી જેનકોમ પછાત પડવા લાગી. * હાલમાં નફાકારક ધંધાઓ, મુસલમાન, ખેજા અને પારશી વગેરેમાં છે ત્યારે જિનેના હાથમાં ગુલામગીરી (નોકરી) કરવાનું છે. આપણો ઘણો ભાગ નેકરીયાત વર્ગમાં છે. વેપારી વર્ગમાં જુજ ભાગ કાપડ, સરાફી, કરીઆ તથા જવેરાતને ધંધો કરે છે. તેમાં સરાફ ઘણે ભાગે સટ્ટાને ધંધો કરે છે. ફકત અમદાવાદના જૈન બંધુઓ, મીલે વીગેરેના ઉદ્યોગમાં આગળ વધેલા છે. આપણામાં કેળવાયેલા અને હુન્નર ઉદ્યોગો અબાળ વધેલાને જોઈએ તેવી મદદ આપનાર મળતા નથી. તે પછી નવા તૈયાર કર્યું આશા કયાંથી રાખવી. અન્ય કોમે સંપથી આગળ વધે છે, તેમને એક વેપારી બીજા દશ જણને મદદ કરી વેપારી બનાવે છે ત્યારે આપણામાં બીજાઓને પાછા હઠાવવા પ્રયત્ન થાય છે. આનું કારણ કેળવણુની ખામી સીવાય બીજું નજરે આવતું નથી. આપણું જૈન કેમને ઉચ્ચ દરજજે લાવવા આપણા આગેવાન ગૃહસ્થોએ મહેનત લેવાની જરૂર છે. * આપણામાં હુન્નર ઉદ્યોગના એક મેટા પાયા પર ઈન્સટીટયુટની જરૂર છે. જેમાં બધી તરેહની ધમનીસાથે ઉદ્યોગિક કેળવણી મળી શકે છે આપણા જૈન ગ્રેજયુએટે. અને બીજા કેળવાયલાઓને, નેકરીથી મુક્ત કરી તેમને કેઈપણ પ્રકારના સ્વતંત્ર ઉદ્યોગમાં કામે લગાડવા જોઈએ. જેમ દરેક કામમાંથી પરદેશની હુન્નરકલા-અતરે લાવવા, વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા મોકલવામાં આવે છે તેમ આપણામાં પણ થવાની જરૂર છે. ( જે ઉદ્યોગે હાલ મેજુદ છે તેની કેળવણી આપણે જેને આપી તેની દુકાને દેશપરદેશ કાઢવાથી આપણે થોડા વખતમાં આગળ વધીશું. ડાકતરે, ઈજનેર,
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy