________________
૧૦૫] જીવદયા પ્રચાર કરવાને યોગ્ય રસ્તા. ૪
૫૩ વિગેરેમાં આવી મજબુત લાગણી ફેલાતી જાય છે અને તે ધરણે કાર્ય કરવા સારુ કેટલાંએક મંડળે પણ ઉભાં થયાં છે. આપણા દેશમાં પણ જુનાગઢવાલા નાગર ગૃહસ્થ મી. લાભશંકર લક્ષ્મીદાસ આ ધોરણ ઊપર કાર્ય કરી રહ્યા છે. અને તેમના તે કાર્યમાં જીવદયાના સિદ્ધાંતને માનનારા દરેક મનુષ્ય પોતાથી બની શકતી મદદ આપવાની જરૂર છે. ગયા ફેબ્રુઆરી માસમાં મી. લાભશંકર લક્ષ્મીદાસની સલાહથી આપણું કેરસના જીવદયાના ખાતામાંથી ૪૩ પિંડ એટલે રૂ ૬૪૫ ઇંગ્લંડની (વૈદક) મેડીકલ કોલેજના વિદ્યાથીઓમાંથી જીવદયાના વિષયો તથા વનસ્પતિ આહાર ઉપર સૌથી સારે નિબંધ લખનારને ઈનામો આપવા તથા તે માટેના ખર્ચ સારૂ લંડનના “ધી હ્યુમેનીટેરીઅન લીગ” (The Humanitarian League) ઉપર મોકલવામાં આવ્યા હતા. આ મોકલવાની મતલબ એ હતી કે હાલમાં વૈિદક કોલેજમાં જે વિદ્યાથીઓ છે તેઓ દાકતરે થઈને માંસાહારનાં માઠાં પરિણામથી પિતાના સમાગમમાં આવનાર દર્દીઓને વાકીફ કરે. આ ઈનામનું પરિણામ એ આવવાનું કે ખોરાક વિગેરેની બાબતમાં પ્રમાણ રૂપ મનાતા વિદકી વીચારો આપણી તરફેણમાં આવે અને તેમ થવાથી ભવિષ્યની પ્રજાને માંસાહારને બદલે વનપસ્તી આહાર તરફ દોરવાને આપણે શક્તીવાન થઈએ. આ સંબંધમાં આપણા તરફથી જે ૪૩ પિંડની રકમ મોકલવામાં આવેલી તેની પહોંચ સ્વીકારતાં તે મંડળના સેક્રેટરી આપણી ઉપર નીચે પ્રમાણે પત્ર લખી મોકલે છે. -
The Humanitarian League.
53 Chancery Lane London W. C.
February 20, 1905 DEAR SIR,
I beg to tlank you most sincerely on behalf of the Humanitarian league for the very generous gift of £ 43—which you have sent us from the Jain Conference to be used in the cause of Vegitarianism. We will do our utmost to expend the money in the way most calculated to produce the besireb result. We think that it would be wiser to publish some good vegitarian literature, rather than to offer prizes to medical students and I understand from our friend Mr. Labhashanker Laxmidas that your society will be willing to leave us to use our own judgement in this matter.
In any case I will acquaint you with the decision of the Committee when they have had time to consider in the matter more fully,
With inany thanks To the Secretary of the
Yours faithfully Jain Conference
HENRY S. SALT,