________________
૧ ૫૪ * જૈન કોન્ફરન્સ હરેન્ડ.
[માર્ચ ઉપરના ઈંગ્રેજી પત્રને તરજુમો. અરનેસ્ટબેલ, ખજાનચી.
પ૩ ચાન્સરી લેન હેનરી એસ સૉલ્ટ, સેક્રેટરી.
લંડન, ડબ્લ્યુ. સી. કે. વ્હીટેકર, એ-સેક્રેટરી.
ફેબ્રુઆરી ૨૦, ૧૯૦૫.. પ્યારા સાહેબ,
જૈન કોન્ફરન્સ તરફથી વનસ્પતી આહારના ફેલાવા અર્થે વાપરવા સારૂ આપે મેકલેલ ૪૩ પિડની ઉદાર સખાવત માટે હયુમેનીટેરીઅન લીગ તરફથી આપને અંત:કરણથી ઉપકાર માનું છું. સારામાં સારું પરીણામ લાવે તેવા ગ્ય માર્ગ આ નાણું ખર્ચવાને અમે અમારાથી બનતું કરીશું. વૈદક વિદ્યાર્થીઓને ઈનામો આપવા કરતાં વનસ્પતી આહાર સંબંધી સારું સાહિત્ય પ્રગટ કરવું અને વધારે ડહાપણ ભરેલું સમજીએ છીએ અને અમારા મિત્ર મિ. લાભશંકર લક્ષ્મીદાસ તરફથી અમે સમજીએ છીએ કે તમારી કેમ આ બાબતમાં અમારા ઉપર છેડી દેવાનું પસંદ કરશે. તેમ છતાં પણ અમારી કમીટીએ તે બાબત ઉપર પુખ્તપણે વિચાર કર્યેથી તેમના ઠરાવથી આપને જાણીતા કરીશું. રવાને
ઘણા ઉપકાર સાથે, ધી સેકેટરી
આપને વિશ્વાસુ, જૈન કેન્ફરન્સ,
(સહી) હેનરી એસ, સેલ્ટ, આ પત્ર વાંચીને અમારા ઘર્મ બંધુઓની ખાત્રી થશે કે જીવદયાના મેક્ષ માર્ગને ફેલા કરવાને આ એક ઉત્તમ માર્ગ છે અને તેથી આપણું સઘળાઓનું એ તરફ ધ્યાન ખેચાવું જોઈએ છે. આપણે પોતાના દેશમાં પણ આવા સાહીત્યની ઘણી જ જરૂર છે અને અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં તે સંબધી યોગ્ય કરવાને આપણે શક્તિવાન થઈશું.
शुद्ध और चरबी रहित पवित्र मोमबत्तीयां,
खास जैन धर्मियोंके वास्ते. ___ हमारे यहां मुखतलिफ् किसम् वजन् सफेत मोंबत्तीयां बनती है. इस्की बनावटमें कोई नापाक जानवरोंका जुझ नहीं है. इस्की रोशनी दूसरी बत्तीयोंसे कम नही हय और ये उन्से ज्यादा देरतक जल्ती है. और इन्ही औसाफ के सबब पांच सोनेके और एक चांदीका तमगा याने आलासनदें और सिवाय बहोसी सनदे मिली हय. चूंके आपके यहां मोंबत्तीयां इस्तेमाल और फरोक्त होती है इस लिये अगर आप एक फे हमारी बत्तीयां मंगवायेंगे तो आपको उन्की खुबीयोका यकीन होगा.
हमारा पत्ताः-मोतीलाल कशळचंद शाह. मेनेजर-गुजरात केन्डल फॅक्टरी अन्ड स्बेस्टॉस वर्स, जुबिली बाग, ताडदेव, मुंबई.