________________
જૈન કેનફરન્સ હેરલ્ડ.
[ માર્ચ છે તેવે સમે પણ મુનીરાજની સરભરા પિતાના સ્વામી ભાઈથી અથવા બીજા ખાતે થી ભક્તિ
કરવાને વિચાર પણ આધુનીક કાલમાં શહરેમાં અને તેમાં પણ મુંબઈ જેવા શેહરમાં દુર્લભ થઈ પડે છે. જૈનધમી માત્ર બે આના એટલે ૧૨ દેકડાની પુછવાલા પુણીઆ શ્રાવકપણ રેજી જેટલી પુંજીમાંથી પોતાની સાથે કોઈપણ સ્વામી ભાઈને જમાડીને જમવાની ઈચ્છા રાખતા હતા અને તે પ્રમાણે પ્રવૃત્તિ પણ કરતા હતા. બંધુઓ એ આ વીરભગવાનના સમયને વિચાર જે આપણું હાલના ઘનાલ્ય શેઠીયાઓના અને સામાન્ય વર્ગના આપણું ભાઈઓના મનમાં હોયતે શું જેનેને યાચના કરવાનો વખત આવે? પણ આ શ્રાવકથી ઓછી પુંછવાલે જૈન હોય એવું બનવું આ સમયમાં તે અસંભવીત છે અને જ્યારે તેના મનમાં અતિથીને આદરસત્કાર કરવાના વિચાર હોય ત્યાં તેનું અનુકરણ કરવામાં આવે છે તેથી કેટલું શ્રેય થાય એ કહેવું અશક્ય છે.
અરે, આ ભગવાનના પિતાના ચરિત્રમાં આ મત છે એટલું જ નહીં પણ ગૃહસ્થોના બાર વ્રતમાં છેલ્લું વ્રત અતિથી સંવિભાગ નામનું ભગવાને કહ્યું છે અને તેને અર્થે દરેક ગૃહસ્થ અતિથીને આદરસત્કાર કરવાને એ સ્પષ્ટ છે પણ હાલ તે એ બારવ્રતપર ઘણું
ડું જ્ઞાન અપાય છે. મુનીમાહારાજાઓ વ્યાખ્યાનમાં મેટા મેટા આગમો વાંચે છે અને તે સાંભળનાર શ્રાવકે પણ આવા આગમ સાંભળનારા શ્રાવકે પૈકી મારી અ૯૫ મતી પ્રમાણે આગની વાત તે દુર રહી પણું ગૃહસ્થને કરવાના અવશ્ય કર્મની વાતો પણ આવા મહાન વ્યાખ્યાન શ્રવણ કરનાર મારા બાંધવાના અને ભગનીઓના લક્ષમાં ચોકસ રહેતી હોય એમ હું ધારતું નથી. વ્યાખ્યાનમાં શાની કથા ચાલે છે અને આજ શી વાત આવી એ પરજ પ્રાય ધ્યાન રહેતુ હોવાથી ગ્રંથ લખનારના અશિયનું દુર્લક્ષ્ય થાય છે અને જે એમન થતું હોય તે અતિથી આદરસત્કાર કરવાનું હાલમાં તે અલ્પ જોવામાં આવે છે તે જરૂર વિશેષ જેવામાં આવતા અને હાલમાં આપણા ભાઈઓ જેઓ ગામડામાં રહે છે તેઓના જે ટલે યણ અતિથીને આદરસત્કાર કરવાનું મોટા મોટા નગરમાં વસ્તા વૈભવવાલા સ્વામી ભાઈ એમાં જોવામાં આવતું નથી. કે આપણે વિર ભગવાનનું ચરિત્ર દરવર્ષે સાંભલીએ છીએ અને ભગવાનના ભવની વાતે પણ જાણીએ છીએ તે જે કૃત્યથી ભગવાને સમ્યક્ત પ્રાપ્ત કર્યું તે અતીથી આદરસત્કારનું
ન્ય અને તેને અંગે થતે સસંગને લાભ જરૂર જવા દેવા જેવો નથી. આપ કોઈ પણવાન મુનીને અથવા શ્રાવકને યા બીજાને પિતાના અતિથી કરશે તે તેની વડે ઘણો
હીં. તે અલ્પ કાલને પણ સત્સંગ થશે અને તેથી આવા અ૯૫ કાળના સતસંગથી પરમ ભગવાનને સમ્યક્ત પ્રાપ્ત થયું તેમ આપણામાં પણ કેઈ નવો ગુણ ઉત્પન્ન થશે. આ અતિથી વિભાગમાં જે તીર્થકર મહારાજના ભવ અથવા ગણધર માહારાજનો જીવ પથવા તેમાં જે કઈ મહા તપસ્વી માહાત્માને દાન આપવામાં આવે તો તે દાનનું ફળ Fમ તરતજ તે ભવે મળે છે અને કદી તેમ ન થાય તે આવા દાનનું ફળ પરલોકમાં કન્યા વિના રહેતું નથી. માટે મારા માનવ બાંધવ, આપણે પોતાની શક્તિ અનુસારે