________________
૧૯૦૫] જન સમાજે ગ્રહણ કરવા એગ્ય બેધ.
૪૭ આ પ્રમાણે મુનીનું વાક્ય સાંભળી પરોપકારવૃત્તિવાલા નયસારે મુનીઓને વિજ્ઞપ્તિ કરી “ આપ મારે માટે તૈયાર કરેલા ભેજનમાંથી આહાર લ્યો અને તે ખાઓ. પછી હું આપની સાથે આવીને માર્ગ બતાવી નગરમાં પહોંચાડીશ.” | મુનીઓએ સમયને અનુકુલ એવી નયસારની વિનંતી સ્વીકારી તેની પાસેથી શુધ્ધ આહાર ગ્રહણ કરી ત્યાં બાજુ ઉપર જઈ વિધીપુર્વક તે આહાર વાપર્યા (ખાધે) અને શ્રમ ઉતારી આ નયસાર પટેલની સાથે તેણે બતાવેલ માર્ગે પ્રયાણ કર્યું. આ મુનીરાના સતસંગમાં ધર્મ વાત નીકળી અને એક વૃક્ષની નીચે વિશ્રામ લેવા બેઠા તે વખતે સુની. રાજેએ આ નયસારને યોગ્ય જાણું ધર્મપદેશ કર્યો અને મોક્ષને અથવા પરમાનંદ પ્રાણી કરવાનો ખરો માર્ગ (જૈનધર્મનું તત્વ) બતાવ્યો અને અનંત કાલથી સંસારમાં ભ્રમણ કરતાં વીર ભગવાનના આત્માને સંસારથી મુક્ત થઈ પરમાનંદ પ્રાપ્ત કરાવનાર નિમીત્ત કારણ રૂપ દેવતત્વ, ગુરૂતત્વ, અને ધર્મનું યથાર્થ સ્વરૂપ નિસ્પૃહી મુની માહારાજાઓએ બતાવ્યું.
આ પ્રમાણે પરોપકાર વૃત્તિથી નયસારને સત્સંગ થયે અને તે મુનીઓના સહવાસથી અમુલ્ય એવા મોક્ષમાર્ગને આ નયસારે સહજમાં પ્રાપ્ત કર્યો.
એ માર્ગનું આરાધન કરી ભગવાન મહાવીર સ્વામીએ નયસારનાં ભવમાં સૌધર્મ દેવ લોકમાં દેવત્વ પ્રાપ્ત કર્યું અને એક પપમ એટલે આપણું કરોડો વર્ષ સુધી દેવ૫, ણાના સુખ ભોગવ્યાં અને પોતે સ્વપરાક્રમથી દેવાધિદેવપણું પ્રાપ્ત કરાય એવી ચિગ્યતા મેળવી. આ ઉપરથી આપણે શું વિચાર કરે એગ્ય છે તે જુઓ.
ભગવાને કરેલું મુનીઓનું આતિથ્ય.
અને તેથી દરેક માણસની આતિથ્ય કરવાની ફરજ જે ભવમાં ભગવાને સમ્યક્ત પ્રાપ્ત કર્યું છે તે ભવમાં પૂર્વથી ધર્મનું તેમને સુદ જ્ઞાન નહતું પણ મુનીઓનું આતિથ્ય કર્યું તેથી તેમને અતી ઉત્તમ જ્ઞાન દર્શન અને ચારીત્રરૂપ ત્રણ રને મળ્યાં. બાંધવ, હાલમાં આપણે પ્રવૃત્તિ પર વિચાર કરો.
અરે, પારકાની વાતતો દૂર રહી પણ પિતાના ઓળખાણવાળા મળે તો પણ કયારે પધાર્યા, કયાં ઉતર્યા છે, જ્યારે જશે અને જાણે પોતે ઘણું કામમાં હોય એમ બતાવત અને સાહેબજી કરીને વિદાય થતા.
આપણી હાલની આતિથ્ય કરવાની ખુબી તે વીચારે! કઈ ગુણવાન માણસને પિતાને પ્રસંગ મલે તેને માટે પર્વે કેવું વર્તન થતું હતું તે ખરેખર વિચારવા જેવું છે પિતાની પાસે લાખો રૂપિયા હોય, પિતે લાડી વાડી અને ગાડીની સેહેલ કરતા હોવ