________________
૧૯૦૫]
જન સમાજે ગ્રહણ કરવા યોગ્ય બેધ. किये है, और सेवा पूजाके केशर, चन्दन, धूप, दीपके वास्ते रु. १२५ के करीबकी सालान टीप किई है; उसके अनुसार हरसाल कार्यवाही होती रहेगी.
जैसा उपकार मुनि बिहारसे इस मालपुरामें हुवा उसही मुवाफिक छोटे २ गांवोंमें मुनि बिहारसे बहुत सुधारा हो सकताहै.
શ્રી વીર ભગવાનનાં ચરિત્ર ઉપરથી જન સમાજે ગ્રહણ કરવા ચોગ્ય બોધ.
(ગયા અંકથી ચાલુ). બાંધ! ગયા અંકમાં ભગવાનની માતાપીતા તરફની ભક્તિ અને તે સંબંધ તેઓએ કરેલી આજ્ઞા વિષે કહ્યું છે અને આ માતાપીતાની ભક્તિ કરવાની તેમની બુદ્ધિ કેમ થઈ, વળી ગર્ભાવસ્થામાં પણ ભગવાનને જ્ઞાન શાથી રહ્યું કે જેથી તેમણે માતાન દુઃઅને ટાળવાને પોતે નિશ્ચયપણું ધારણ કર્યું તે વિષે વિચાર કરીએ.
હરેક કાર્ય થવાને તેનાં કારણે હોય છે, કારણવિના કાર્ય થતું નથી. આવાં કારણે બે જાતનાં હોય છે. એક ઉપાદાન કારણ અને બીજું નિમિત્ત કારણ. જે વસ્તુમાંથી નવી વસ્તુ ઉત્પન્ન થાય છે, તે પૂર્વની વસ્તુ પછી તેમાંથી થનારી વસ્તુનું ઉપાદાન કારણ કે જેમકે માટીને ધડે થાય છે તેમાં માટીમાંથી ઘડે થાય છે તેથી માટી તે ધડાનું ઉપાદા કારણ છે.
હવે ઉપાદાન કારણને વસ્તુ થવામાં જે સહાય કરે તે નિમિત્ત કારણ છે એટલે માટીનો ઘડો થવામાં સાહ્ય કરનાર કુંભારનો ચાક કુંભારને ચાક ફેરવવાને દાંડે એનિમિત્ત કારણે ગણાય છે.
આપણા સમસ્ત જૈનધર્મી ભાઈઓની માન્યતા એવી છે કે આત્મા એ સિધ્ધ પરમેશ્વરપણાનું ઉપાદાન કારણ છે અને દેવગુરૂ અને ધર્મ એ નિમિત્તે કારણે છે એટલે દેવગુરૂ અને ધર્મની સાધતાથી આપણે (આત્મા) પરમાત્માને પરમેશ્વરને સિધ્ધપણું પામી શકીએ છીએ એ જૈનમતનો સિધ્ધાંત છે અને તેથી આપણે દેવ તથા ગુરુમહારાજન ભક્તિ કરીએ છીએ.
ત્યારે આ સિધ્ધાંત પ્રમાણે ભગવાન મહાવીર સ્વામી પણ આપણા જેવા સામાન્ય આત્મા હોવા જોઈએ અને તેઓ શ્રી એ પોતે જ કહ્યું છે કે તેઓ પણ સામાન્ય આત્મા હતા. અને તેમાંથી પોતાના સ્વપરાક્રમથી અને સતત ઉદ્યાગથી પરમ મતાને તેઓ પામ્યા છે અને તે પ્રમાણે જે કરશે તે પરમપને અને અનંત આનંદ અનંત સુખ, અનંત જ્ઞાન વગેરેને પામશે એમાં સંશય નથી. આમ ઉપદેશ કરી દર