SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૫ ] દિગબર જૈન મધુ અને કેળવણી. દિગંબર જૈન અંધુઆ અને કેળવણી. કવ ભારત વર્ષીય દિગંબર જૈન મહાસભાના જે વાર્ષિક મહાત્સવ સહરાનપુર ખાતે અહિંના મી॰ માણેકચંદ પાનાચંદ ઝવેરીના પ્રમુખપણા નીચે એ થયા હતા. તે પ્રસંગે લાહારના એકઝીકયુટીવ એન્જીનીયર રાયપુલચંદજીએ જે કાષ્ઠ વિદ્યાર્થી સ્પ્રેલરશિપ લઈ હુન્નર ઉદ્યાગની કેળવણી લેવ તૈયાર થાય તેને માસિક રૂ. ૧૦૦ લેખે ૩ વર્ષ સુધી સ્કાલશિપ આપવાનું જાહેર કર્યું હતુ. અને તે માગણી ખંડવાના મી. માણેકચ ંદે સ્વીકારી હતી. આ ઉપરથી કેટલાક વિચારો સ્વાભાવિક રીતે ઉદભવે છે. આપણા દેશ લગભગ તદન ખેતીપર આધાર રાખનાર છે. આપણા—જૈનબંધુઓને -ધણા ખરા વર્ગ વ્યાપારી છે. થોડાક વર્ગ નારીઆત પણ છે, જે વ્યાપારી વર્ગ છે, તે કાં તા દાણાના, રૂ, સુતરનેા, કાપડના, ધીરધારના, માતીના અથવા એવા કોઇ ધંધા કરે છે. જો વર્ષ નીષ્ફળ જાય તે દાણા, રૂ, સુતર, કાપડ, ધીરધાર વિગેરે ઉપર આધાર રાખનાર વ્યાપારીઓને એક યા બીજી રીતે ખેડૂત સાથે લેણદેણના સબંધ હોય છે. જો ખેડૂતજ બિચારા પાતાનું અને પોતાનાં બચ્ચાંનું ભરણ પોષણ કરવા સમય ન હોય તો પછી તે પેાતાનાં લેણદારાને કેવી રીતે કંઇ આપી શકે ? એવા નબળા વર્ષમાં રૂ, સુતર તથા દેશી કાપડના વેપાર કરનાર બધુ પણ જરાએ ફાવી શકે નિહ એ સ્પષ્ટ છે. પરદેશથી દાણા અથવા કાપડ મંગાવનાર ફાવે, પણ તે સખ્યામાં બહુ ઓછા હાય છે. માટે હિંદુસ્તાન દેશ, જે હાલ તદન નિર્ધન અવસ્થામાં આવી ગયા છે અને આવતા જાય છે તેના ઉદ્દાર તેજ આપણા જૈનના ઉદ્ધાર છે. અત્યાર સુધી આગલાં વખતમાં આપણી જરૂરીઆતા બહુ ઘેાડી હતી, થોડા ખર્ચની અને ટકાઉ હતી. હાલની જરૂરીઆતા ઘણા મેાજશાખની, વિશેષ ખર્ચાળ અને તકલીદો છે. આગળ હિંદુસ્થાન 'એકલી ખેતી તથા થાડાક હાથના હુન્નર એ બેથી પણ ભરણપાષણ કરી, આબરૂ ઇજતથી વ્યવહાર લાવી, ધર્મધ્યાન કરી ચલાવી શકતું હતું અને તેથી માટાં કારખાનાં અથવા બહુજ માટા રાક્ષસીઉદ્યાગોની તેને જરૂર ન હતી. હાલ સમય તદ્દન ફરી ગયા છે અને કરતો જાય છે. . એકલી ખેતી ઉપર આધાર રાખીને હિંદુસ્તાન અગાઉના જેવું ટટાર રહી શકે એ તદ્દન ન ખની રાકે તેવુ છે. માટે જેમ બને તેમ ઉદ્યાગહુન્નરા વધારવા એમાંજ દેશની—તથા જૈનબંધુઆની ચઢતી સમાયલી છે. આવા કોઇ દીર્ધ દૃષ્ટિવાળા વિચારથી રાય ફૂલચંદ એ જે પગલું ભર્યું છે તેની પ્રશંસા કરવાને અમારી પાસે પુરતા શબ્દો નથી. તેમણે એક એવી શરૂઆત કરી છે કે જેનું શુભ અનુકરણ દરેક જ્ઞાતિહિતાર્થી શ્રીમંતાએ—લક્ષાપતિએ-કરવા અચુક ધ્યાનમાં રાખવુ જોઇએ. દીગ્બરી ભાઓમાં એક ગૃહસ્થ એકઝીકયુટીવ એન્જીનિયર જેવા મેટા હાદ્દાપર બિરાજે છે એ જાણીને પણ અમને સંતાપ થાય છે, જેમ સાધારણ રીતે મનાતું આવ્યું છે તેમ એક ખાતામાં જે જ્ઞાતિના ઉપરી હોય ત્યાં તેજ જ્ઞાતીના ઘણા માણેસો દાખલ થાય છે. તેજ પ્રમાણે એક જૈન અમલદાર પણ ખતતાં સુધી કમળ પરિ દયાદૃષ્ટિથી જોએ એ તદન સંભવિત છે. આપણા શ્વેતાંબરી બધુઓમાં આવા માટા આાપર કા ગૃહસ્થ • હજી સુધી જાણુામાં આવ્યા નથી. તે તે સબધી. એટલીજ નમ્ર સૂચના કે બની શકે ત્યારે લક્ષ્ય જૈન અધુને સહાયભૂત થવા ધર્મના બંધનથી દરેક ક્તિમાન એમ બધાયે છે. વિશેષ એક બા તનું સૂચન થાય છે કે દેશનું—અને તેને અંગે જ્ઞાતિનું+ભવિષ્ય સુધરવાને સંભવ વધુ નજીક એ કારણ કે જ્યારે દેશમાં ઉદય નહિ થવાનાં જે કારણો હાથ તે જોવાં અને તેને દૂર કરવા પ્રયત્નાવે છે પ્રયત્નની ઈચ્છા પણ કરવી—એ બહુ દુષ્કર છે. ત્યારે શ્રીમાન ધિકૃત વર્ગ પ્રેક્ટી સખાવતમાં નહિ ત કેળવણી જેવી સાથી અગત્યની બાબત માટે સખાવત--અને તેમાં પણ હાલનારીમત પ્રમાણેની જાન કેળવણી માટે સખાવત— કરે, એ દેશના ઉદયનુંજ ચિન્હ છે. હાલ આપણે જોઈશું તે માલૂમ પડશે કે 7
SR No.536501
Book TitleJain Shwetambar Conference Herald 1905 Book 01
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1905
Total Pages452
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy