________________
જેન કેનફરન્સ હરેડ.
નિવેમ્બર કોલેજો સાથે હરીફાઈ કરી શકે તેવા પ્રોફેસરોને પિતે લાવી શકે તેવી સ્થિતિમાં
જ્યારે જન કેમ હોય ત્યારે જ વિચાર કર. વળી એવી કોલેજમાં અભ્યાસ કર નારાઓને બીજી કેમના વિદ્યાથીઓની હરીપ્રાઈ અને અનુકરણને અવકાશ રહેતો નથી તે મોટો ગેલાભ છે. તે ઉપરાંત કોલેજ નીભાવવા માટે ઓછામાં ઓછા પંચોતેર હજારનો વાર્ષીક ખરચ થવા જાય છે. વળી કોલેજથી જે લાભ મેળવવાની ધારણા છે તેજ લાભ તેથી વધારે સારા આકારમાં છેડે ખરચે મળી શકવાનાં સાધન ચજી શકાય તેમ છે.
જે મેટો ખરચ કરી તંદુરસ્ત જગાએ એક સારી બોડીંગ કરવામાં આવે તો તે પાછળ સારા મુકામ માટે મુંબઈ શહેરમાં રૂપીઆ એક લાખ ખરચ કરે જોઈએ. બોડીંગ માટેની જગામાં ઘણી બાબત યાદ રાખવાની છે. હવાવાળી જગા હેવી જોઈએ, તેની નજીકમાં ગડબડ ન હોવી જોઈએ, લ-તે તંદુરસ્ત હો જોઈએ,
જ્યાં આવવાનાં સાધને ટામ, ટ્રેન ગાડીનું સ્ટેશન નજીકમાં હોવાં જોઈએ. આવા પ્રકારની તંદુરસ્તીના સર્વ નિયમથી યુકત બેડીંગને ખરે અર્થ ત્યારેજ ફલિત થાય છે કે જ્યારે તેમાં ખાવા પીવાનું મત આપવામાં આવે. મુંબઈ શહેરમાં આપણે જે બોડીંગની યોજના કરીએ છીએ તેમાં જે ૩૦ વિદ્યાર્થીઓને બોર્ડર તરીકે રાખ્યા હોય તે તેઓને ખાધા ખરચ, કોલેજ ફી અને પુસ્તક ખરચ મળી સરાસરી વાર્ષીક ખરચ દરેક વિદ્યાથીએ બસે રૂપિયા ગણતાં છ હજાર રૂપિયા થાય અને તેના સુપ્રિન્ટેન્ડેન્ટ તથા લાયરી વિગેરેને ખરચ ગણતાં વાર્ષીક કુલ ખરચ આઠ હજાર થવા જાય છે. હવે આવા ત્રીશ વિદ્યાથીઓ સાથે વિશાળ મુકામમાં બીજા ત્રીશ વિદ્યાથીએ પિતાના ખરચે (Paving Boarders તરીકે) ત્યાં રહી શકે. વળી કેટલાક વિદ્યાર્થીઓને લાયકાત પ્રમાણે અડધી થિી દાખલ કરી શકાય અને કેટલાકને સ્કોલરશીપ દ્વારા પણ મદદ કરી શકાય. આવી રીતે કરવા ધારેલી બેડીંગ માટે મુકામના એક લાખ રૂપિયા ઉપરાંત બેથી ત્રણ લાખનું નીભાવ ફંડ જોઈએ. હવે ત્યાં શું થાય તે વિચારીયે. આવી બોડીંગમાં વિદ્યાથીઓને દરરોજ એક કલાક ધર્મનું જ્ઞાન આપવામાં આવે, ત્યાં તેમને જૈન ધર્મના ઉચા તત્વોનું રહસ્ય સમજાવવામાં આવે અને ત્યાં તેમનાં માનસિક તને ખીલવવાને યત્ન વિદ્વાન અને અનુભવી તેમજ સુશિક્ષિત માણસની દેખરેખ નીચે કરવામાં આવે, તે ભવિષ્યમાં તેઓ નૈતિક અને ધામક જ્ઞાનના અભ્યાસી થઈને બહાર પડી પોતાની જાતને કોમને અને દેશને મહા લાભકારી નીવડે છે. બેડીંગમાં દેરાસર વિગેરેની જોગવાઈ હોય અને ભક્યાભઢ્યના વિવેકથી હાલના સાયન્સ પ્રમાણે પણ કેટલે પાયદો ? થાય છે, તેની વિચારણું પૂર્વક તે સંબંધી ઉપદેશ અને સંસ્કાર પાડવામાં આવે, તે હાલની કેળવણીમાં બાલ્યાવસ્થાના સંસ્કારની જે ખામી જણાઈ આવે છે તે પરી પડે. વળી બોડીંગની અંદર એક કેમના બંધુઓ વસતા હોવાથી બ્રાતૃભાવ -વધે છે અને ભવિષ્યમાં તેના ઉપાસકે જે કોઈ મોટી જના હાથ ધરવા માંગે છે એકદમ જોડાઈ શકે છે. એ ઉપરાંત કેમના ખચે ભણેલા વિધથીના મનમાં