________________
૧૯૦૫ ]
હવે કરવું શુ ?
·
હવે કરવું શું !
(અંક ૧૦ પૃ. ૩૪૭ થી ચાલુ.)
(લખનાર-મેાતીચંદ ગીરધરલાલ કાપડીયા, બી.એ. કેળવણી અને ખાસ કરીને ચાલુ જમાનામાં કેળવણી આપવાથી, તેના વધારાથી કાનફરન્સના માટે તે કેવી હાવી જોઈએ અને તે બાબતમાં કેવાં કેવાં જરા વિચાર કરીએ.
૩૦
એલ.એલ. ખી. મુખઇ.) ઉપયાગી રાજકીય ભાષાની ઉદ્દેશ પાર પડે છે તેથી હવે સાધનોની જરૂર છે તે પર
કેળવણી એ પ્રકારની છે તે આપણે ઉપર જોઈ ગયા. મગજની કેળવણી અને અતઃકરણની કેળવણી મગજની કેળવણીથી યાદશકિત, તર્કશકિત, પ્રથક્કરણ શકિત, સમીલન શકિત વિગેરે ખીલે છે; ખીલે છે એટલે કે સત્તારૂપે રહેલી શકિતઓને પ્રકટપણે આવિભાવ થાય છે; જ્યારે અંતઃકરણની કેળવણીથી સદસદ્વિવેક, કાર્યાકાર્ય ભાન, વર્તનનું સ્થાપન, જીવનના ઉદ્દેશ વિગેરે ભાવના ખીલે છે. આ અને પ્રકારની કેળવણીની જરૂર છે. એકલી મગજની કેળવણીથી અનેક અકાર્ય થઈ જવાને સભવ રહે છે અને કેટલીકવાર કેળવાયલાપર આ જમાનામાં આક્ષેપ થાયછે તે મગજની ખીલવણી સાથે નૈતિક કેળવણીની પશ્ચાતતાને આભારી છે. વળી જે એકલી નૈતિક કેળવણી આપી હોય તે તર્ક શિત વગર ગાડરીયા પ્રવાહ જેવુ... વર્તન થાય છે અને એથી પણ જીવ જેવા લાભ થતા નથી. સમષ્ટિ તથા વ્યકિતના લાભ માટે તેટલા માટે ખાસ જરૂરનું છે કે દરેક અભ્યાસીને માનસિક અને નૈતિક કેળવણી મળે. નૈતિક કેળવણીના મહેાળા અર્થમાં ધાર્મીક કેળવણીના સમાવેશ થઇ
જાય છે.
માનસિક કેળવણીનાં સાધના ઉત્પન્ન કરવાની બહુ જરૂર છે. ચાલુ જમાનામાં વ્યાપાર, ઉદ્યોગ કે વકીલાત વિગેરે કાઈ પણ ધધામાં તે મેળવવા માટે તેની ખાસ જરૂર છે. જે અલ્પ વ્યાપાર આપણી કામના હાથમાં રહ્યા છે તે જાળવી રાખવા માટે પણ કેળવણીની જરૂર છે. એવાં સાધન ઉત્પન્ન કરવાની વિશેષ જરૂર એટલા માટે છે કે વખત જતાં કેળવણી મેાંધી થતી જાય છે. ગરીબ વર્ગ ી તથા પુસ્તકાના ખરચ અને ગુજરાનના સાધના એક સાથે કરી શકતા નથી અને ધનવાન વર્ગના બાળકેા મહેનત કરી અભ્યાસ કરવાની દરકાર કરતા નથી ગરીબ અને મધ્યમ વર્ગ ને અભ્યાસ કરે તે ભુખે મરે અને પ્રેમપર નિવાહ કરે એવા વખત આવી લાગ્યા છે અને ધનવાન વર્ગ ન ભણે તેા અરસ્પરસ થયામાં અથવા મેજ શાખમાં જીવન તુચ્છ કરી ધનનેા નાશ કરે છે અને પતિ ગરીબની પતિ પર ઉત્તરી જાય છે. મધ્યમ વર્ગના લાકે ભણી શકે તેટલા માટે વારવાર ખેલાતી નીચેની સુચનાઓ ધ્યાનપર . લેવાની ખાસ જ છે. જરૂર
આપણી કામ અત્યારે જે સજોગોમાં છે તે વખતે તેને સ્વત ંત્ર જૈન કાલેજની લકુલ જરૂર નથી. કાલેજ જો એલ્ફીસ્ટન કોલેજ કે સેન્ટ જેવીયર જેવી
.